________________
{ ૫૫૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજશનુવાદ
વાળ તપ-સંયમમાં ઉદ્યમ કરવાનું જાણે છે, જ્ઞાનીઓ સિદ્ધાંતના જ્ઞાનના આધાર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, તે પ્રમાણે તપસ્વી કે સંયમીને દેખવા માત્રથી તેમના તપ-સંયમનાં અનુષ્ઠાન દૂરથી દેખીને શુદ્ધ આચારો જાણી શકાતા નથી. માટે આગમનું જ્ઞાન ગુરુભગવંત પાસેથી વિનય-આદરપૂર્વક ગ્રહણ કરવા પ્રયત્ન કર. તેવું જ જ્ઞાન મિક્ષફલ-દાયક નીવડે છે. (૪૧૬ થી ૪૨૦) આ સાંભળીને કાઈક માત્ર જ્ઞાનનું જ આલંબન પકડી સંતોષ માને, તેને ક્રિયાન્ય જ્ઞાન ફળ વગરનું છે, તે દષ્ટાંત-સહિત સમજાવતા કહે છે –
सिप्पाणि य सत्याणि य, जाणंतोवि न य मुंजइ जो ऊ । તેણં શરું ન મુંગરૂ, રૂમ વનયત કરું નાળ ઝરણા શા-તિ-રિવા, સિંકમ-જુ ગામમિ સતા | निग्गंतूण गणाओ(घराओ)हिंडंति पमाय-रण्णम्मि॥४२२॥ नाणाहिओं वस्तरं, हीणोऽविहु पवयणं पभावंतो । न य दुकरं करंतो, सुट्ठ वि अप्पागमो पुरिसो ॥४२॥ नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुव्ह इकं पि, नत्यि तस पुज्जए काई ? ॥४२४॥ नाणं चरितहीणं, लिंगग्गहणं च दंसणविहीणं ।
संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५।। લોકમાં પણ શિપ અને શાસ્ત્રો જે જાણતા હોવા છતાં તેને વ્યવસાય-ઉપચોગ કરતો નથી, તે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થતી નથી કે તે દ્વારા ભેગોની પ્રાપ્તિ થતી નથી. તે પ્રમાણે પ્રયત્ન ન કરનાર અનુષ્ઠાન વગરને જ્ઞાની જ્ઞાન હોવા છતાં મોક્ષ-લક્ષણ ફળ મેળવી શકતો નથી. રસ, ઋદ્ધિ અને શાતાગીરવમાં આચાત થએલા પૃથ્વી આદિ છકાય જીવોના રક્ષણ કરવાના ઉત્સાહમાં સીદાતા પ્રમાદી બની ગ૭માંથી બહાર નીકળી વિષય, કષાયરૂપ ચોર અને શ્વાપરોથી આકુલ એવી પ્રમાઇ અટવીમાં ભ્રમણ કરે છે. ત્યાં પછી કઈ સારાદિક કરનાર ન હોવાથી હરાયા જે ૨ખડે છે અને વિષય-કષાયારૂપ શ્વાપોથી ફાડી ખવાય છે. શંકા કરી છે, જે વિશિષ્ટ જ્ઞાની હોય, પરંતુ કંઈક ક્રિયા-રહિત હોય અને જે ઉત્કૃષ્ટી ક્રિયા કરનાર હોય, પરંતુ કંઈક જ્ઞાનહીન હોય–આ બેમાં કેવું ચડિયાતા છે? તેવી શંકાના સમાધાન કરતાં કહે છે. જે જ્ઞાનાવિક છે, તે ચારિત્રક્રિયાએ હીન હોય, તે પણ વાઇ કરવામાં, વ્યાખ્યાનવિધિમાં સવંશશાસનની પ્રભાવના કરનાર હોય છે, તે શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ માક્ષક્ષપણુ વગેરે આકરા તપ કરનાર કે દુષ્ક ચારિત્ર પાળના અપહૃતવાળે પુરુષ ચડિયાતું નથી. જેનામાં અધિક જ્ઞાન હોય છે, તેનું જ્ઞાન
"Aho Shrutgyanam"