________________
ગુરુ ઉપગ્નના હિત જ્ઞાન કલ્યાણકર થતું નથી
जह उज्अमिउं जाणइ, नाणी तव संजमे उवायविऊ । तह चक्खुमित्त - दरिसण- सामायारी न याणंति ॥ ४२० ॥
[ ૫૫૩ }
જેમ કાઇક દિશામાત્રથી જ મામ બતાવે, પરંતુ માત્ર વચ્ચે ચેશાદિકનેા ભય, વચ્ચે કયા કયા બીજા આડા-અવળા માગેડુ જાય છે, તે ન જાણતા હોય, તા જગતમાં પથિક ચાર, ચાપદ, ભૂખ-હાથથી ખેદ પામે છે, તે જ પ્રમાણે રજોહરણુરૂપ ભિ'અ, પેાતાની બુદ્ધિથી કરેલી ક્રિયા અને વિશિષ્ટ અથરહિત સૂત્રમાત્રથી વનારા સાધુ સુગ્રાની જેમ સંસારમાં દુઃખ પામનાર થાય છે. તે જ વાત વિચારે છે,—સાધુને ઉચિત-કલ્પ્ય અાહાર છે—એમ નહિં જાણનાર તેની મૃતના કેવી રીતે કરશે? અથવા ૪૯૫ એટલે માસ૯૫, સ્થવિકલ્પ, જિનકલ્પ વગેરે, એષણા ઘેટલે આહારની ગલેગણા, ગ્રાસેષણા, અહશેષણા તેનાથી વિપરીત અનૈષણા, વ્રતાદિરૂપ ચરણ, પિડવિશુદ્ધિરૂપ કરણ એટલે ચક્ષુ-કરણ નવદીક્ષિત કરવાની વિધિ, પ્રાયશ્ચિત્ત-વેચના વગેરે આપવાની વિધિ, કાને કેવા સોગમાં કેટલી આલેચના કરાવાય ? તેની વિધિ, તે પણ દ્રવ્યાદિક મુદ્દે વિષે અને અાદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવને પણ મહેણુ કરવા. તે શુષ્ણેામાં સુંદર અસુંદરને વિષે જે વિધિ, તેને સમગ્રપણે ન જાણનાર, તથા દીક્ષા આપવાના ક્રમ, વડીદીક્ષાના આલાવા ઉચ્ચાર કરાવવાના વિધિ, સાધ્વીમેને કેમ પ્રવર્તાવવી, સમગ્ર ઉત્સગ -અપવાદ-વિધિ દ્વવ્યાક્રિકની અપેક્ષાએ કમમાગને ન જાણુના-માગમ તેમાં કેવી રીતે યત્તના કરશે માટે જ્ઞાન વિષે મહાન પ્રયત્ન કરવા જોઈએ. જ્ઞાનના અર્થીએ ગુરુમહારાજની ભક્તિ અને બહુમાનથી આશધના કરવી. તેમની પ્રસન્નતા મેળવવી. માત્ર પુસ્તક-પંડિત ન બનવુ. જે માટે કહેલું' છે ફ્રેન્ચ
વળી લૌકિક શિલ્પકળા, ચિત્રકળા, વ્યાદિ થાઓ શિષ્ય અને આચાયના ક્રમે કરીને વિદ્યાએ શીખે છે. એટલે શિષ્ય વિનયપૂર્વક કળાચાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે. આવા વિનયના ક્રમથી અનેક પ્રકારનાં શિલ્પાઓ વૈદકશાઓ, વ્યાકરણ, ન્યાય, સાહિત્યશાસ્ત્રો શીખાય છે. ગુરુ પાસેથી વિનય અને વિધિપૂર્ણાંક મેળવેલુ હાય, તે સુંદરજ્ઞાનની કાટીમાં ગણાય છે. પાતાની કલ્પનાથી મહાયું કરેલું નિદાપાત્ર ઠરે છે. જે માટે કહેવુ છે કે ‘ગુરુકુલની ઉપાસના કર્યો મંગરતુ જ્ઞાનનું પરિણામ કેવુ' આવે છે? તા કે, માર પાતાને પાછãા ભાગ કથાડા કરીને નૃત્ય કરે છે, પરંતુ પાત્તાની પુંડ ખુલ્લી થાય છે, તેનું તેને તે વખતે ભાન હાતું નથી. માર કળા કરે, પણ ગુરુની ઉપાસના વગરની કળા ગ્રાસા પામતી નથી, પણ નિદ્વાપાત્ર થાય છે. એટલે નેત્રમાત્રથી જોઇને, ગુરુને વિનય કર્યો વગર વિદ્યા શીખેલી જોવામાં આવતી નથી. પેાતાની મેળે શીખેલાં લોકિકશાસ્ત્રો, કળામા ચેશા પામતાં નથી, તે પછી લેાકેાત્તરશાસ્ત્રની વિદ્યા શિષ્ય અને આચાય ના ક્રમે ઢીને શીખી શકાય છે, અને તે જ ગુરુકુળવાશ્વમાં રી મેળવેલી વિદ્યા, શાસ્ત્રજ્ઞાન પ્રથમાપાત્ર ગણાય છે. તેથી નક્કી થયુ કે વિનયપૂર્વક ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન-
પ.
"Aho Shrutgyanam"