________________
[ ૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
વળી હવાડામાંથી કુવાએ ભરાશે, કુલથી વૃક્ષો છેદાશે, ગાય વાછરડાને ધાવો, સર્પની પૂજા થશે પણ ગરુડની નહીં, પૂર-ચંદન વગેરે ખરામ ગધવાળા થશે. આમ્રવૃક્ષ કાપીને ખાવળનું રક્ષણ કરવા માટે ઉંચી વાડા કરાશે. આ સવ દાખલાઆથી મારી રાજ્યવ્યવસ્થા જાણવી.
રાજાએ કહ્યું કે આ તા પ્રત્યક્ષ વિરોધી દાખલા જણાવ્યા. ત્યારે કલિરાજાએ કહ્યું કે,'આના પરમાથ અહિં બીજો છે તે સાંભળ, હે રાજન્, આટલા દિવસ તા ખેડુતા કૂવામાંથી અવાડા ભરતા હતા, તેથી ધન, ધાન્ય જળથી શૈાભતા હતા, હવે નવા નવા કર (exes) દ્વારા ખેડૂતાનું ધન ગ્રહણ કરીને પેાતાની દુભાઁર કુક્ષિ ભરશે, (સ્વાર્થી સત્તાધીશે પેાતાનું ઘર ભરશે. ) પહેલાં જરૂર પડે ત્યારે, શ્રેષ્ઠ વૃક્ષાના નીચે ગળી ગએલાં પાડેલાં જ કુળની જેમ અપન લેતા હતા, હવે તે સર્વ પ્રકારે નીને ધન, સુવશ્ વગેરે સમૃદ્ધિ લઇ જાય છે. મનાવટી ગુના ઉભા કરીને અગર ગુના વગર પશુ હવેના રાજ્યકર્તાએ ધન ખેંચી જશે. આગળના કાળમાં પુત્રીને ઘણુ. ધન આપવા પૂર્વક પડાવતા હતા, ગાય સરખી માતા પરણ્યા પછી પણ સવ સામગ્રીએ પુત્રીને પૂરી પાડતી હતી; જ્યારે અત્યારે તેા શરત કબૂલાત કરીને પછી અતિ ધનવાનને પુત્રી પરણાવાય છે, પાછળને નિર્વાહ પણ તેની પાસેથી ચિ'તવાય છે. પહેલા ગુના સમુદ્ર એવા અતિથિ-પુરાણા ગરૂડ માફક પૂજા પામતા હતા. દુન-હકા તુચ્છ લેાકેા તેમ જ સપના પ્રવેશ નિવારણ કરાતા હતા. અત્યારે ચાડિયા-દુન બીજાને પરેશાન કરનારાનુ ગૌરવ કરાય છે. સીધા સરળ ચિત્તવાળા અને સુદર ચિત્તવાળાએ આ કાળમાં શું કરવું? અંગુલિ અને અંગુઠાના સમાયેગ થાય, તે સકાયની સિદ્ધિ થાય. ઘણા પુત્રા હોય, તે માતા-પિતાની સેવા-ભક્તિ-આજ્ઞા વિશેષપણે ઉઠાવતા હતા. તે આ પ્રમાણે~~ બીજા સ્થળે કહેલું છે.—
“ માતા-પિતાનું પૂજન કેવી રીતે કરવું? તે કે ત્રણે સય્યા સમયે નમનની ક્રિયા, ઉંચા સ્થાન પર આપિત કરવા, બહારથી આવે ત્યારે ઉભા થવું, તેમને આસન આપવું, અતે સામે સ્થિર આસને બેસવું, ચાગ્ય સ્થાને નામ ગ્રહણ ન કરવું, તેમને અવણુવાદ ન સાંભળવા, પાતાની શક્તિ અનુસાર સારાં સુંદર વસ્ત્રોનુ નિવેદન કરવું, તેમની પણેકને હિતકારી ક્રિયાના હમેશા કારણુ બનવું-સહાયભૂત થવું. ”
પરંતુ આ કલિકાળમાં ઔ સાથે લગ્ન કર્યો અને ઘરમાં પત્ની આવી, પછી માતા-પિતા સાથે મનનેા મેળ કર્યાથી ટકે? આ કલિકાલના પ્રભાવથી પુત્રા માતાને પણ ઘરની બહાર કાઢશે. સરળ સુભગ ઉચિત સમજનારી વહુ ઘરડી સાસુ માટે સુખ કરનારી નહિ થાય. ઘરન્તુ કુશળ આ સાસુથી નથી, તે ત્યાં જાવ, જયાં એમને રૂચ-સારુ' જાય, જે માતા માંસ-પેશીને ઉદરમાં ધારણ કરે છે અને તે પુત્રને કામદેવ-સમાન કરે છે. વહુને વશ થયેલું તે પુત્ર, માતાના તિસ્કાર કરે છે, મારા
"Aho Shrutgyanam"