________________
કલિકાળના પ્રભાવ
[ ૨૭ }
જંગલમાં ખમણું મૂલ્ય મૂક્યું; તેથી મારી આજ્ઞાનું ઉલ્લંધન કર્યું, ( કલિ રાજ્યમાં ન્યાયથી વનાર ગુનેગાર ગણાય. ) એકાંત શૂન્યસ્થળમાં મૂલ્ય મૂકનાર આ ચાર છે. તેથી તેની ઝોળીમાં ચિભડાના બદલે કાપેલુ મસ્તક બતાવ્યું. જે લેાકા જોવા માટે આવેલા હતા તેમાં લેાકેા રાજા, તાપસા પણ હતા. શેઠપુત્ર ઘરેથી ત્યાં આન્યા અને મસ્તક જોડાવાથી અખંડિત શરીરવાળા થયા. સ્વજન અને સજ્જન વર્ગોની સાથે જીવતા થએલા પુત્ર રાજાની પાસે તરત આળ્યે. વિસ્મય પામેલા રાજાએ શેઠપુત્રને ખેાળામાં બેસાડયા.
અર્જુન ખેડૂતને પાંચે આંગના આભૂષણને પ્રસાદ આપ્યો અને રાજાએ તેને મુખ્ય પુરુષ બનાવ્યા. હવે કલિપુરુષ પેાતાના પ્રભાવ અહિત કેવા પ્રવર્તશે, તે કહેવા લાગ્યા.
કલિકાળને પ્રભાવ
વર્ષાકાળ અને ત્રિકાલ એ ખનેની અત્યારે એક સરખી રાજ્યસ્થિતિ જય પામી રહેલી છે. વર્ષાકાળમાં સવ જગાપર પૃથ્વી ઉગેલા અધુરાવાળી હોય છે, લોકો આનંદથી ૨ામાંચિત હાય છે, જળની માટી વૃદ્ધિ થાય છે, કલિકાળમાં જડ બુદ્ધિ વગરના લેાકેાની વૃદ્ધિ થાય છે, વર્ષોમાં જગત્ કમલે વગતું, કલિમાં શૈાભા વગરનું, વર્ષોમાં મલિનશ્યામમેઘની ઉન્નતિ થાય છે, કલિમાં અન્યાયના ધનની ઉન્નતિ થાય છે. વર્ષોમાં દરેક ઘરમાં સર્પી પ્રવેશ કરે છે, કાલમાં એવચની લેાકા હોય છે, વર્ષોમાં માગના લોકો ત્યાગ કરે છે, કાલકાળમાં સત્યમાગના લોકો ત્યાગ કરે છે.
આવી જ રીતે કલિકાળને ગ્રીષ્મ ઋતુ સાથે સરખાવે છે. ઉષ્ણુ ઋતુમાં જલપાન સતાષ પમાડનાર થાય છે, તેમ કલિમાં દુનને સમાગમ, ઉષ્ણુ ઋતુમાં ગાવાળા અને સૂર્યનાં કિરણા કઠોર થાય છે. ગ્રીષ્મકાળમાં તૃષ્ણા અટકતી નથી, તેમ કલિકાલમાં ધનની તૃષ્ણુા પૂજુ થતી નથી. ઉનાળામાં રાત્રિને આરંભ હુ માટે અને કલિમાં દોષારભ પણ તુ` માટે થાય છે. કલિકાલમાં વૈરની ઉત્પત્તિ થાય છે. જૂઠ માલવાની પટુતા ચારી કરવાનું ચિત્ત, સજ્જનાનું અપમાન, અવિનયની બુદ્ધિ, ધમ માં ગ્રઢતા, ગુરુને ઠગવા, ખુશામતવાળી વાણી જે સાક્ષાત્ કે પરાક્ષમાં નુકશાન કરનારી હાય-આ સર્વે કલિયુગ મહારાણાની વિભૂતિએ સમજવી.
ધમ તે માત્ર દીક્ષા લેનારને જ, તપ કપટથી, સત્ય તે દૂર રહેલુ હેાય, પૃથ્વી અલ્પફળ આપનારી, રાજાએ કુટિલ અને ઠગીને દ્રવ્ય ઉપાર્જન કરનારા, લેક સ્ત્રીએને આધીન, સ્ત્રીઓ પણ અતિચપલ, બ્રાહ્મણ્ણા એકાંત લાભ કરનારા, સાચા સાધુએ સીદાશે અને ૬જનાના પ્રભાવ વધશે. ઘણે ભાગે કલિના પ્રવેશ થયા પછી અન્યાય પ્રવતશે.
"Aho Shrutgyanam"