SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ નોકષાય વરૂપ [ પ પ ] कुच्छा चिलीणमल-संकडेसु उव्वेयओ अणिद्वेसु । चक्खुनियत्तणमसुभेसु नत्थि दव्वेसु दंताणं ॥३२१ ॥ एयं पि नाम नाऊण, मुज्ज्ञियव्वं ति नूणं जीवस्स । फेडेऊण न तीरइ, अइबलिओ कम्म-संघाओ ॥३२२॥ અસાધુઓને પિતાના આત્મા માટે એવી રુચિ ન થાય કે, મને ઠંડી ન લાગે, તાપ ન લાગે, પિતાના શરીરને આદર્શાદિકમાં અવલોકન કરવું, શરીર દુબલ થઈ જશે-એમ ધારી તપમાં અતિ કરવી, પિતાના શરીરના વર્ણ-દેખાવને સુંદર કરવાની અભિલાષાવાળો તપમાં અનુરાગ કરનારા ન થાય, “હું દેખાવડે સારા વર્ણવાળો છું – એવી પિતાની પ્રશંસા કરવી, કઈક લાભ થયો હોય, ત્યારે અતિર્ષિત થવાનું ચાયુને ન હેય. આ સર્વ પતિ નેકષાયના વિલાસે સમજવા. હવે અરતિદ્વાર કહે છે.-સુવિહિત સાધુઓને ધર્મ સમાધિથી ચલિત થવા રૂપ ઉદ્વેગ, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં મન અતિશય જવાપણું, ધર્મધ્યાનમાં અરમાણતા, ચિત્તને અતિશય ઉદ્વેગ, વિષષની લુપતાથી તે પ્રાપ્ત ન થવાથી ચિત્તનો ક્ષોભ થવો, આ કારણ મનની અસ્થિરતા-મનની વ્યથા થાય. આ સર્વ અરતિનાં કારણ હોવાથી સાધુઓને ન થાય. હવે શેકદ્વાર કહે છે.-રવજન કે ઈષ્ટજનના મરણથી શોક-ચિત્તને ખેદ થ, અતિશય–વધારે પ્રમાણમાં શેક કરે તે સંતાપ, કોઈ તેવા ક્ષેત્ર-ઉપાશ્રય સ્થાનના વિયેગમાં વિચારે કે, “હું શી રીતે આ સ્થાનને છોડીશ એવી અવૃતિ કર, અધિક એક થવાથી ઈન્દ્રિોને રોધ ક, આત્મઘાતની વિચારણા કરવી, અપરુદન, મોટા શબ્દથી રુદન કરવું, આ અર્વ શેકરૂપ છે, જેથી સાધુએ તે કોઈ પ્રકારને શોક કરતા નથી. - જયદ્વાર કહે છે– સાવ વગરનાને ભયથી એકદમ કાયરપણું થવું, ચોર-લૂંટારા વગેરેથી ત્રાસ, દીનતા, સિંહવાદિક હિંસક પ્રાણ દેખવાથી માને ત્યાગ, ભૂત, પિશાચ, રાક્ષાસાદિએ કરેલી બીકથી ત્રાસ પામ, (આ બે વિક૯૫ જિનકપીને આશ્રીને સમજવા. ) ભય કે સ્વાર્થથી બીજા દર્શનના માર્ગની પ્રરુપણુ કરવી, અગર બીજાને ભયચી પાટે ધર્મમાર્ગ બતાવે. આ ભય અને તેનાં કાર્યો દઢ ધર્મવાળાને કયાંથી હોય ? અથતું ન હોય. જુગુમાં દ્વાર કહે છે જે પદાર્થોમાં અશુચિ, દુર્ગધ વધારે હોય તેવા પદાર્થોમાં જેવા કે કોકાઈ ગએલાં મડદાં દેખીને મા-નાસિકા માડવા, ચીતરી ચડવી, પરસેવે મેલ ચડેલા પિતાના દેહ કે વસ્ત્રમાં ઉદ્વેગ આવે, ઇન્દ્રિયોને દમન કરનારા સાધુઓને આવા અશુચિ પદાર્થો દેખીને આખ, જીગુસાથી બીડવાની ન હોય કે મુખ મચકોડવાનું ન હોય. કાર, સાધુ મહાત્માઓ જીગુસા કષાય કરનારા હોતા નથી. જેનું સ્વરૂપ જિનેશ્વરીએ આગમમાં કહેલું છે, એવા કષાય અને નોકવાયાને જાણીને જીવને તેમાં મૂઢ બનવું શું યોગ્ય છે? તે શા "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy