________________
[ પર॰ ]
પ્રા. ઉપદેશમાંદ્યામા ગૂજરાનવાદ
छल छोम संवइयरो, गूढायारत्तणं मई कुडिला । વીસન-પાપળ વ ય મય–જોચિત્તુ વિ નહંત્તિ રૂગ્ગા યુર્ II
હવે માગત માયાના પર્યાયી અથવા માયાના કાય દ્વાશ થતા તેના માગળ મા શખ્ખા કહે છે. માયા, મહાગહન ક્રુડર્ડંગ, છાની રીતે પાપ કરવું, કૂટકપટથી છેતરવું, હાય કઈ અને કહેવું બીજી', પારકી થાપણ-અનામત પાછી ન અાપવી અને પ્રપંચથી પોતે પચાવી પાડવી. અને છળ કરી છેતરવા, પેાતાનું કામ સાધવા માટે માયાથી ગાંડાપણાના વર્તાવ કરવા ખીજા ન જાણી શકે તેવા ગૂઢ માચાર સેવન કરી બહારથી પ્રામાણિકતાને ડાળ રેખાડવા, કુટિલમતિ અને વિશ્વાસઘાત કરવા. આ સર્વે માયાનાં કાર્યોં હાવાથી મામળ માફક તેને પશુ માયા નામથી જણાવેલ છે. આવી માયા કરવાથી સેકા ક્રોડા ભવ સુધી સમારમાં જીવાને હેરાનગતિ ભાગવવી પડે છે. (૩૦૨-૩૦૭) કહેલુ` છે કે— પટમાં લમ્પટ થયેલી ચિત્તવૃત્તિવાળાને બાળા ઢાઠાને છેતરવામાં તપર એવી ચતુરાઈના પ્રયોગ કરે છે, પણ અથ્યુ ભાજન કર નારને વ્યાધિ જેમ ભવિષ્યમાં ઉપદ્ર% કર્યો વગર રહેતી નથી, ભેાજન પચતુ' નથી, તેમ તેની ચતુરાઈ ભાવીમાં ઉપદ્રવ કર્યાં વગર રહેતી નથી. માયા કરવાના સ્વભાવવાળા પુરુષ, ને કે કઇ પશુ અપાત્ર કરતા નથી, તે પણ સર્પ માફક પેાતાના દોષથી તણાએલા વિશ્વાસ કરવા લાયક રહેતા નથી. ફૂટષદ્ગુણ-યોગની પ્રપંચ અને વિશ્વાસઘાતથી મનના લેાસથી રામે સમગ્ર જગતને ઠગે છે. કપાળમાં માટાં તિલકા ખે ચીને, મુખાકૃતિ તેવા પ્રકારની મતાવીને, મંત્ર વડે દુબળતા, દીનતા દેખાડીને દર શૂન્ય હોય, મહારથી ખડબર કરી બ્રાહ્મણા લેાકાને ઠંગે છે, વિકલે કા ખાટાં તાલ-માપ શખી, સુદર વર્તાવ મતાવી, પેાતાની ચાલાકીથી ભદ્રિક કાને માયાથી છેતરે છે. હૃદયમાં નાસ્તિક એવા પાખ'ડીએ જટા, સુ‘ડન, ચાટતી, ભગવા વા, નગ્નપણું વગેરે ધારણ કરીને ભેાળા ભદ્રિક ઢાકાને ભરમાવી આપે છે. વૈશ્યાન હૃદયમાં અનુશંગ ન હેાવા છતાં, હાવભાવ, કટાક્ષપૂર્વક વિલાસ કરીને બહારથી સ્નેહ બતાવીને કામી પુરુષાને ઠગે છે. આ પ્રમાણે જુદા જુદા ઉપાય કરીને સવ ઢાકા બીનએને ઠગવામાં તત્પર બને છે, એમ કરીને પેાતાના જ આત્માને ઠગનારા તેઓ પેાતાના ધમ અને સતિના નારા કરે છે,
સરળતા રાખવી, તે જ સુર-સીધા માર્ગ છે, લોકોને પણ સરળતા હોય ત્યાં પ્રીતિ કરવાની ઈચ્છા થાય છે, સર્પ માફ્ક કુટિલ માણસોથી જીવા ઉદ્દેશ અને ભય પામે છે. સમારવાસમાં રહેતા હોવા છતાં પણ સરળ ચિત્તવૃત્તિવાળા મહાત્માએ સ્વાભાવિક ભાત્માનુભવનું મુક્તિસુખ અનુભવે છે. બાળકાને જેમ સરળતા સ્વાભાવિક
અધિક
૧ ૧ સધિ, વિદ્ધ, ૩ યુદ્ધ પ્રયાણ, ૪ છૂપાઈ જવું, પ ફાટફુટ પડાવવી, ૬ અ શક્તિવાળાને આશ્રય લેવે. આ છ યુ.
"Aho Shrutgyanam"