________________
[ ૭૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ તેણે અવળા ક્રમથી ભેજન કર્યું. પહેલાં તદ્દન લુખા વાલ વગેરે, ત્યારપછી ઘીખાંડથી ભરપૂર ઘેબર વગેરે મિષ્ટાન્નનું ભજન કર્યું. વિષથની અત્યંત ગૃહિવાળ અતિશય રસ-પાન ભેજનમાં આસક્ત થએલે રૌદ્રધ્યાન પામેલ નિસૂચિકા-ઝાડાના રામના ષથી તરત મૃત્યુ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયા. એ પ્રમાણે વિષયો પ્રાપ્ત ન થવા છતાં વિષયી આમા પરમદુખ પામે છે. પ્રાપ્ત થએલા મહારત્નને છોડીને કાચના મણિની તૃણાથી તે લેવા દે, પરંતુ મહાધીન-અજ્ઞાનના ચગે વચ્ચે ઉંડા અંધારે કૂ આબે, તેમાં પડ્યો. વિષાથી વિરક્ત થએલા
જો ઉત્તમ સવથી કિયા કર્યા વગર પણ કમની લઘુતા થવાના કારણે ભવનાં ઉત્તમ સુખે પ્રાપ્ત કરે છે. (૩૯, ૨૫, ૨૫૨).
શંકા કરી કે, પરિણામની કિaછતા પામેલા મૃત્યુ પામે તો તેને માટે આ જણાવ્યું, પરંતુ તેની જેઓ શુદ્ધિ કરે, તેને માટે શી હકીકત સમજવી? કહે છે કે, તેની શુદ્ધિ થાય. પરંતુ શુદ્ધિ કરવી ઘણી દુષ્કર છે. તે કહે છે –
काऊण संकिलिटुं, सामण्णं दुल्लहं विसोहिपयं । सुज्झिज्जा एगयरो, करिज्ज जइ उज्जमं पच्छा ॥२५३।। उज्जिज्ज अंतरि च्चिय, खंडिय सबलादउ व्व हुज्ज खणं । ओसन्नो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ॥२५४॥ अवि नाम चकवट्टी, चइज्ज सव्वं पि चक्कवट्टि-सुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसनयं चयई ॥२५५॥ નાથ સસિરાયા, હું મારું હૃ-ત્રાત્ર-દિલો पडिओ मि भए भाउअ ! तो मे जाएह तं देहं ॥२५६।। को तेण जीवर-हिएण, संपयं जाइएण हुज्ज गुणो ?।
जइऽसि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ પહેલાં સંકિલષ્ટ પરિણામયુક્ત સંયમ પાળીને પાછળથી વિશુદ્ધિસ્થાન પ્રાપ્ત. કરવું દુર્લભ છે. તે પણ કોઈ બળિયા આત્મા લઘુકમી થઈ પાછળથી ઉદ્યમ કર, તે વિશુદ્ધિપદ મેળવે, (૨૫૩) કરતા જણાવે છે-સંયમ ગ્રહણ કરીને વચમાં જ તેને યાગ કરે, અથવા પ્રમાદથી એક બે વગેરે મૂલગુણની વિરાધના કર, શબલતા એટલે નાના નાના ઘy અતિચારો લગાડે, આદિ શદથી સર્વ સંયમનો અભાવ થાય, એ પ્રમાણે એ અવસાન ગણાય. વિષયક સુખમાં લંપટ થયો હોય, તે પાછળથી ઉદ્યમ કરવા માટે અરાક્ત થાય. વિષયસુખમાં લંપટ બનેલો શાતા વગેરે ગૌરવમાં શિથિલ બનેલો પાછળથી સંયમને આકરો ઉદ્યમ કરવા સમર્થ બની શકતા નથી. (૨૫૪)
"Aho Shrutgyanam