SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પુરી -ક'ડરીક ભાઇમાની કથા { ૪૯૩ ] મારી અવૃત્તિથી રશકાયા. આ સ્થાનમાં માશ આગ્રહથી તમે રહ્યા હતા.' આવાં ઉત્સાહ મારનાર વચનેાથી કોઇ પ્રકારે શબ્દએ ડરીક મુનિને સમજાવ્યા; ત્યારે શિથિલવિહારી હોવા છતાં પણ ત્યાંથી વિહાર કરેં. ભૂમિ પર શયન, અસાર ભાજન કરવાનું ઇત્યાદિક કારણેાથી તેનુ મન સંયમથી લગ્ન થયું', શીલરૂપ મહાભાર વહન કરવા માટે ભગ્ન પરિણામવાળા થયા, એટલે લજજા-મર્યાદાના ત્યાગ કર્યાં, એટલું જ નહિ પરંતુ વિષયસંગ કરવાની અભિલાષાવાળા, ગુરુકુલવાસમાંથી પણ બહાર નીકળી ગયા, શયનસુખભાગવવાની ઇચ્છાથી ફરી પણ તે નગરીમાં માન્યેા. રાજાના મગી ચામાં ઉત્તમ જાતિના વૃક્ષની ડાળી ઉપર ધક લટકાવીને લીલી વનસ્પતિ ઉગેલી હાય, તેવી ભૂમિ ઉપર નિલજ્જ બની એસી અચે. તેવી સ્થિતિમાં બેઠેલા છે—એમ સાંભળીને રાજા તેને નમન કરવા માટે આવ્યા. ‘ લાંબા સમય સુધી સંયમમાં ઉદ્યમ કરે—તેમ તેને હિતશિક્ષા આપવા લાગ્યું. હું બન્ધુ ! તમે એકલા જ ખરેખર અન્ય છે, પુણ્યશાળી છે, વિતનું કુલ મેળવનાશ છે, કે તમે જિનાદિષ્ટ નિતિચાર પ્રત્રજ્યાનું પાલન કરી રહેલા છે. ક્રુતિના કારણરૂપ આ શયના સજ્જડ ધનાથી હું એવા અધાયેલા છું કે, ધ કાય કરવાના સમય બિલકુલ મેળવી શકતા નથી. આ પ્રમાણે કહેવા છતાં પણું રૂક્ષનેત્રથી ઉંચે જેતે નથી, કે કંઇપણ એલતા નથી. ત્યારે વૈશગ્ય વહન કરતા રાજાએ ક્રી પણ તેને કહ્યું કે, ' હે મૂઢ મેં તને પૂર્વકાલમાં સયમ લેતાં અટકાવ્યા હતા, પ્રત્રજયા અંગીકાર કરવામાં કર્યાં કર્યા વિના આવે છે, તે મેં તને ઘણી રીતે ત્યારે સમાવ્યાં હતાં, ત્યારે હું તને શષ પણ આપતા હતા. હવે અત્યારે તે રાજ્યનું હું તને દાન આપુ, તેથી તને શું સુખની પ્રાપ્તિ થવાની છે? તારી પેાતાની પ્રતિજ્ઞાા ત્યાગ કરીને તુ' તલના હૈતરા સરખી લઘુત્તા મેળવવાના છે. એમ કહીને રાજાએ તેને રાજ્ય સેોંપી દીધું. રાજાએ પેાતે મસ્તકે લેાચ કરીને તેના સવ સાધુવેષ ગ્રહણ કર્યો. 1 ઝેર સરખા શજ્યના ત્યાગ કરીને અમૃત-સમાન સથમ પુંડરીકે સ્વીકાર્યુ. જ્યારે પાપમતિવાળા કડકેિ વિપરીત કર્યું. પુ ડરીક સ્વય' ગ્રંથમ સ્વીકારી ગુરુ સમીપે ગયા, ત્યાં વળી દીક્ષા ગ્રહણ કરીને છ તપના પારક્ષામાં અનુચિત-અપ મહારાગે અતિશય પેટની ફૂલની પીડા થઈ. મૃત્યુ પામીને સર્વો દ્ધમાં દેવપણે ઉત્પન્ન થયા. હવે કંડરિક પણ ' પ્રત્રયાને ત્યાગ કરનારો પાપી છે.’ એમ મત્રી, સામતા, ઉંડનાયક અને સમગ્ર લાકોએ તેને તિરસ્કાર કરી હીલના કરી. એટલે કાપાયમાન થઈ તે ચિતવવા લાગ્યા કે, આ સર્વે મંત્રી આદિ મારા ચરણુની સેવા માટે આવતા નથી, તેા એ સર્વ પાપીને મારે નક્કી મારી નાખવા. વળી ઘણા લાંબા સમયથી આવી સવતી જમ્યા નથી, તે। હુ' સવ' પ્રકારના રસયુક્ત ખાવાર લઉં' એમ વિચારીને રસાયાને હુકમ કર્યો કે, ધેર વગેરે સુ ંદર મિષ્ટાન્ન વાનગીઓ તેની સાથે વાત-શાક ફરસાણની વાનગીએ તૈયાર કરે. નાટકિયાએાનાં નાટક દેખીને . "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy