________________
[ ૪૮૦ ]
પ્રા. ઉપદેશમાત્રામાં ગુજરાનવાઇ
અતિચાર ન લગાડે, મધ, મદિરા, માંસ ઉપલક્ષણથી માખણ, વડલા, પારસ, પિપળે, ઉદુમ્બર, કાદમ્બરી, લક્ષ પીપળાની એક જાત, તેનાં ફળો, જેમાં ઘણુ બીજ હોય તેવા રીંગણ આદિકના પચ્ચકખાણ કરે, મધ વગેરે જુદાં ગ્રહણ કર્યા, તે એટલા માટે કે, તે પદાર્થોમાં ઘણા દોષે છે, તે સૂચવવા માટે જે માટે કહેવું છે કે, અનેક જંતુના સમૂહના વિનાશથી તૈયાર થએલું અને મુખની લાળ સરખું જુગુપ્સનીય, માખીઓના મુખની લાળ-શુંકથી બનેલું મથક વિચારવંત પુરુષ ભક્ષણ કરે ? ઉપલક્ષણથી જમરાદિકનું મષ પણ સમજી લેવું.
હાડકાં વગરના હોય, તે ક્ષુદ્ર જતુ કહેવાય, અથવા તુરછ-હલકા જીવોને પણ મુદ્રજંતુ ગણેલા છે, તેવા લાખે કે અનેક ના વિનાશથી ઉત્પન્ન થવાવાળું મખાનાર થોડા ગણતરીને પશુ હણનારા ખાટકીઓ કરતાં પણ વધી જાય છે. ભક્ષણ કરનાર પણ ઘાતક જ છે. એક એક પુપમાંથી મકરંદનું પાન કરીને મધમાખે તેને વમન કરે છે, તેવા મધને એઠા જનને ધાર્મિક પુરુષે ખાય નહિં. રસ-લુપતાની વાત બાજુ પર રાખી છે, પરંતુ ઔષધ ખાતર-રાગ મટાડનાર મધ હોય તો પણ અભક્ષક નરક જાય છે. પ્રમાથી કે જીવવાની ઈચ્છાથી, કાલકૂટ-ઝેરને નાને કવિ પણ ખાનાર પ્રાણુ નાશક થાય છે. હિંસાના પાપથી કરનારા રસથી ઉત્પન્ન થનારા મદ્યમાં અનેકગણા જંતુઓ હોય છે. માટે મદ્યનું પાન ન કરવું જોઇએ. વારંવાર મદિરાનું પાપ કરવા છતાં તૃપ્ત થઈ શકતું નથી, અનેક જતુઓનો સામટો કેળિયે કરનાર હંમેશાં યમરાજા સર થાય છે. શાસ્ત્રમાં સંભળાય છે કે અધકવૃણિ (કૃષ્ણ)ના પુત્ર શામ્બે મદિશ-પાન કરવાથી આખું વૃણિકુળ નાશ કર્યું અને પિતાની દ્વારિકાનગરી બાળી નાખી. લૌકિક પૌરાણિક શાસ્ત્રો પણ મરિશ છોડવાને એટલા માટે ઉપદેશ આપે છે કે, તેમાં ઘણા દે રહેલા છે. નરકના પાપનું મૂળ કાર, સવ આપત્તિની શ્રેણી, દુઃખનું સ્થાન, અપકીર્તિનું કાર૭, ૬નેએ સેવવા યોગ્ય, ગુણીઓએ નિલ, એવી મશિનો શ્રાવકે સદા ત્યાગ કરે. અલપઝ હઝનાસ્તિક માંસ ખાવાના લુપી એવા કુશાસ્ત્ર રચનારાએ ધીઠાઈ પૂર્વક માંસ ભક્ષણ કહેલું છે. નરકાગ્નિના ઈષની સરખા, તેના કરતાં બીજે કોઈ નિજ નથી કે જે બીજાનાં માસથી પોતાના માસની વૃદ્ધિ કરવા ઇચ્છે છે. મનુ પણ માં શબ્દના અક્ષરો છૂટા પાડીને નિરુત અર્થ આ પ્રમાણે કહે છે કે, જેનું માંસ હું અહિં ખાઉં છું, તે આવતા ભવમાં મને ભક્ષણ કરનાર થશે.”
માંસ ખાનારના આયુષને ક્ષય થાય છે, દરિદ્રતા પ્રાપ્ત થાય છે, બીજા જન્મમાં ઉત્તમ કુલ અને જાતિને લાભ થતો નથી, બુદ્ધિ હણાય છે અને દરેક પ્રયત્ન નિષ્ફળ થાય છે, તેમ જ નીચ કાર્યો કરી ઉદર ભરનાર થાય છે, માંસ ભક્ષણ કરનારની ગતિનો વિચાર કરનારા અને અનાજન કરવાના અનુરાગવાળા એવા સજજન પુરુષે જૈન શાસનયુક્ત ગૃહસ્થ હોવા છતાં પણ ઉત્તમ દેવી સંપત્તિને પ્રાપ્ત કરનાર થાય
"Aho Shrutgyanam