________________
શ્રાવક ધર્મ વિધિ અને કર્તવ્યો
[ ૪૭૯ ]
पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारे । असई अ सुविहिआणं, मुंजेई कय-दिसालोओ ।।२३८।। साहूण कप्पणिज्जं, ज नवि दिन्नं कहिं पि किंचि तहि । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुजंति ॥ २३९ ॥ વીચાસ-મત્ત-TIM-–મેતાવર્થ--ત્તા
जइवि न पज्जत्त-धणो थोवाचि हु थोवयं देई ॥२४०॥ ઉત્તમ શ્રાવક જિનેશ્વરની પ્રતિમા સન્મુખ “ભક્તામર વગેરે તેત્રો તથા કાચા-સર્ચ પછી બોલાતી રસ્તુતિઓથી સવાર સાંજ અને મધ્યાહ્ન-સમયે ભાવથી વંદન તથા જિનચર્યામાં ધૂપ, રૂપ અને સુગંધી ચૂથી પૂજા કરવામાં તત્પર બને છે. અગ્નિમાં સિદ્ધારસ પડવાથી મલિનતામ્ર સુવર્ણ બની જાય છે તેમ મલિન આત્મામાં સિરસ સરખે પૂજાસ રેડવામાં આવે તે આત્મા પણ સુવર્ણ સરખે નિર્મળ બની જાય છે. આ પૂજારમાં કેટલાક શ્રેષ્ઠ પુણવંત આત્માઓને સિદ્ધ થાય છે. આ જિનશારાનમાં પૂજનારસ જયવંતે વતે છે.
સર્વજ્ઞ ભગવતે કહેલા અહિંસા-લક્ષણ ધર્મમાં અડોલ શ્રદ્ધાવાળા, વીતરાગ સર્વજ્ઞ સિવાય બીજા કોઈ અન્ય દેવને મોક્ષદાતા દેવાધિદેવ તરીકે ન માનનારો, તે માટે કહેવું છે કે, “જેને શગાદિશત્રુ જિતનાર એવા જિનેશ્વર દેવ છે, અહિંસાદિ લક્ષણ સ્વરૂપ કુપાવાળો ધર્મ છે, પાંચ મહાવ્રતધારી સાધુઓ ગુરુ છે, એવા શ્રાવકની કયો મૂઢબુદ્ધિવાળે પ્રશંસા ન કર” રામવાળા દેવ હેય, ગુરુ પણ ઘરબારી હોય, કૃપારહિત ધમ હોય તે ખેદની વાત છે કે આ જગત અજ્ઞાનતામાં નાશ પામ્યું છે.' પવાર શાસ્ત્રવચને જેમાં બાધ પામતાં હોય, યુક્તિ પણ જેમાં ઘટતી ન હોય, તેવા કુશામાં રાગ રાખનાર ન હોય. ત્રય-સ્થાવર જીવતું જેમાં મન થાય, તેવા જુદા જુદા પ્રકારના શાક, સાંખ્યમતવાળા અન્યમતના કુલિંગીઓને દેખીને સૂક્ષમ સર્વ જીવોનું રક્ષણ કરવાનું કહેનાર એવા જિનધર્મથી દેવો અને ઈન્દોથી પણ ચલાયમાન ન થાય. તે પછી મrખ્યાથી તે કદાપિ ચલાયમાન ન થાય. સાધુઓને મન, વચન, કાયાના થાગથી વંદન કરે, દેહવાળા પદાર્થો પૂછીને નિશ થાય, હંમેશાં સાધુઓની ભક્તિથી સેવા કરે, તેમની સેવા કરવાથી પાપકમને નારા થાય છે, કલ્યાણપુની પરંપરા વૃદ્ધિ પામે છે, પ્રસન્ન થયેલા સાધુઓના વચને એવી સુંદર ફળીભૂત થાય છે કે, જે વચનથી વણવી શકાતા નથી. તેમની પાસે સૂવ ભણે, તેના અર્થનું શ્રવણ કરે, ભણેલાં સૂત્ર અને અર્થોનું પુનશવર્તન કરે, વિશેષ વિચારક્ષા કરે, પોતે ધર્મ જા હેય તે, બીજા લોકોને પણ રામજાવી પ્રતિબદ્ધ કર, ચતુર્થ વ્રતરૂપ શ્રાવકનું શીલવત દઢતાથી પાલન કરે, પ્રથમ વગેરે પાંચ અણુવ્રતને તે નિયમ અંગીકાર કરે, પૌષધ, આવશ્યકદિ નિત્ય કર્તવામાં
"Aho Shrutgyanam