________________
( ૪૭૨ ]
પ્રા. ઉપદેશમાતાને શgવાદ નાશ ભલે થાય, પરંતુ પાસરથાનો પ્રથમથી જ સહયોગ ન કરે. હીન આચારવાળા સાથે વાતચીત, એકઠા રહેવું, વિશ્વાસ રાખો, પરિચય કરો, વસ્ત્ર આહાદિક લેવાદેવાનો પ્રસંગ પાડો છોક ૦૨: વહાર કરવાનું સર્વ જિનેશ્વરાએ નિવેધેલું છે–– તેમની સાથે વાસ કરવો કે દેવું છે, તે કહે છે– પ૨પર બોલવા-ચાલવાથી, હાસ્યથી રુંવાડા ખડા કરકથી, પાસસ્થાદિક હીન આચારવાળાએ બળાત્કારે ધર્મદયાનથી ચકાવીને, પિતાને ધર્મની સ્થિરતાથી ખસેડી નાખે છે. માટે તેમનો સંગ દરથી જ. અદિત ચિત્તવાળા સુંદર આચારવાળા હેય, તે પણ તેને સંગ કોઈ દિવસ પણ કુશલ ગણેલ નથી.
આ તેઓની મધ્યમાં રહેવા દોષ બતાવ્યો, પરંતુ સુસાધુની સાથે રહેનાર હોવા છતાં પણ મંદ પરિણામ થવાના કારણે તેનો સંસર્ગ કરે, તેને આશ્રીને કહે છે કે, લોકો પણ જેને કસોબત પ્રિય હોય, ખરાબ વેશ પહેરનાર હાય, હાસ્ય કરનાશ હાય, ભૂતાદિક વ્યસન સેવનાશ હોય, તેવાને નિંદે છે; તેમ ચારિત્રધર્મમાં ઉધમ ન કરનારા અને કુશીલિયાપ્રિય હોય, તેવા વેષધારી સાધુની માશ મળ્યાસાધુકા તેવાની નિંદા કરે છે. કેઈ મારુ ખરાબ વર્તન ન દેખે એમ હંમેશાં શંકા કરતે, કદાચ મારી આ દુષ્ટ પ્રવૃત્તિ કઈક જાહેર કરી દેશે એવા ભયવાળા, બાલકે અને બીજાઓને પરાભવ કરવા ચાગ્ય, જેણે ચાત્રિમાં ખલના કરેલી હોય, તે કુશીતિ સાધુ મુનિજનેને અમાન્ય થાય છે, વળી તે મૃત્યુ પામીને નરકાદિક દતિમાં જાય છે અને અનંત સંસારી બને છે. માટે ગમે તેવા પ્રાણના ભયમાં પણું ચારિત્રની વિરાધના કરવી નહિં. કુસંસર્ગના દોષ વિષયક દષ્ટાંત કહે છે – હે સુવિહિત સાધુ! પર્વતમાં વાસ કરનાર બિલને પિપટ અને પુષ્પવાડીમાં ચાર મનુષ્ય પાસે રહેનાર પોપટ તે બંનેનું દષ્ટાન્ત ગુણ અને દેશ જણાવનાર છે. એ જાણુને શીલ-ચારિત્ર રહિત, આચારરહિત સાધુઓનો પરિચય-સંગ વજે અને સુંદર ચારિત્રવાળા સાધુને સમાગમ કરવા પ્રયત્ન કરે. (૨૨૦ થી ૨૨૭) સંસર્ગથી થનાર ગુણ-દેષનું દૃષ્ટાન્ત–
કાદંબરી નામની અટવીમાં એક વડલાના વૃક્ષના પોલામાં છે સાથે જમેલા પિપટો હેતા હતા. તેમાંથી એકને એક પ્લેચ્છ પિતાને ત્યાં લઈ ગયા. તે પર્વતની પલીમાં મોટો થએલો હોવાથી પર્વતોપટ તરીકે ઓળખાતું હતું, સોબત અgસાર તે ક્રૂર પરિણામવાળો થયો. બીજો પિોપટ પુપમૃદ્ધ તાપસના આશ્રમમાં વૃદ્ધિ પામે હોવાથી પુપપપટ તરીકે જાણીતા થયા હતા. કોઈક દિવસે અવળચંડા ઘેડાએ વસંતપુર નામના નગરથી કનકકેતુ રાજાને હણુ કરીને ભીલની પહલી પાસે ખેંચી લાવ્યા. ત્યારે હેરાની મતિથી ભાવિત થએલ વૃક્ષ ઉપર બેઠેલ પિપટે કોઈ પ્રકારે રાજાને છે. ત્યારે પિપટ છે કે, હે ભિલે! અહિં ઘેર બેઠાં જ રાજા
"Aho Shrutgyanam