________________
સંસર્ગાનુસાર દોષ-ગુ થાય છે
[ ૭૩ ] આવી શકે છે, તે તેને જલદી પકડી લો. ત્યારે રાજાએ વિચાર્યું કે, જ્યાં પાણીનો પા, આવા છે, તો તે દેશ દૂરથી જ ત્યાગ કરવા લાયક છે. એમ માનીને રાજા ત્યાંથી પલાયન થઈને તાપસના આશ્રમે આવી પહોંચ્યો. તેને દેખીને પુષ્પપપટે
હ્યું કે, “અરે તાપમકુમારો ! અતિથાકેલ મહેમાન આવે છે. આ ચાર આશ્રમના થરાજા છે, તે જલદી તેને આચન આપો અને તેની બરાબર પરાગત સાચ” -એમ તાપસકુમારને ઉત્સાહિત કર્યા. તેઓએ રાજાને ભોજન કરાવ્યું, ખેદ દૂર કરાવ્યો. જાએ ભિલોપટનો વૃત્તાન્ત અહિં જણાવ્યા.
એક જાતિમાં ઉત્પન્ન થએલા છતાં બે વચ્ચે આટલું અતરુ કેમ? એમ પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, સંગને કારણે આમ થયું છે. તે આ પ્રમાણે-“ અમારી માતા
ક જ છે, પિતા પણ એક જ છે, અમે બંને એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયા છીએ. મને મુનિ અહિં લાવ્યા અને તેને લિલ લઈ ગયા. તે ક્રૂર શિકારીની વાણી સાંભબીને તેમના સંસર્ગથી કટુ બોલતાં શીખ્યા, હું મુનિપુંગવોની વાણી સાંભળીને મધર માલતાં શીખે. તમે સવ પ્રત્યક્ષ દેખ્યું કે, સંસર્ગથી દો અને ગુણે ઉત્પન્ન થાય છે.” ખુશ થએલ રાજા ત્યારે એમ કહેવા લાગ્યા કે –“તપેલા લોહ ઉપર રહેલ જળનું નામ નિશાન પણ જણાતું નથી, કમલપત્ર પર રહેલ તે જ જળ ખેતીના સરખું દેખાય છે અને શોભા પામે છે. સમુદ્રની છીપમાં સંપુટમાં જળ પડે, તો તે તેમાંથી સુંદર મોતી ઉત્પન્ન થાય છે, ઘણા ભાગે અધમ, મધ્યમ અને ઉત્તમના
છે સહવાસથી થાય છે. આમ્ર અને લિંબડાંનાં વૃક્ષનાં મૂળિયાં બંને એકઠાં થાય, તો લિંબડાના સંસર્ગથી અને વિનાશ પામી લિંબડાને કડવો રોષ પ્રાપ્ત કરે છે, પરંતુ લિંબડો આંબાની મધુરતા ગ્રહણ કરતું નથી. એમ માનીને દુષ્ટ શીલવાળાની સંગતિને ત્યાગ કરીને સુંદર શીલવાળાઓની સાથે બીજા સહવાસ કરે છે છે. ગાથામાં સુવિહિત શબ્દ કહીને સુસાધુને આમંત્રણ કરેલ છે. આ છે પિોપટના દાહરણ આપીને એમ જણાવ્યું કે, શીલરહિતને સંસર્ગ-ત્યાગ કરે, અને પિતે ધર્મકાર્યમાં ઉદ્યમવંત બનવું.
આ પ્રમાણે કારના અભાવમાં પાસસ્થા વગેરેને સંસમાં છેડ, અને કારણ પડે છે, તેને વંદનાદિક કરવું, તે કહે છે.
શૉન-a-ti, નો વંતિ જાળ ઉg | जे सुविइय-परमत्था, ते वदंते निवारंति ॥ २२८ ॥ सुविहिय वंदावंतो, नासेई अप्पयं तु सुपहाओ ।
दुविहपह-विष्पमुक्को. कहमप्प न याणई मूढो ॥२२९॥ કઈ વખત સંધમ-નિવહાદિ કારણ પામીને સાધુ શિથિલ ચણ-૨yવાળા શતવિહારી સાધુને પણ વંદના કરે છે, પરંતુ જેમણે પરમાર્થ સારી રીતે જાણે
"Aho Shrutgyanam"