________________
પાસાદિક સાથે સહવાસાદિકનો નિષેધ
[ ૪૭૧ ) जे घर-सरण-पसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मुत्तण घरं, घरसंकमणं कयं तेहिं ॥ २२० । उस्सुत्तमायरंतो, बंधइ कम्म सुचिक्कणं जीवो । संसारं च पवड्ढइ मायामोसं च कुव्वइ य ॥ २२१ ॥ जइ गिण्हइ वय-लोवो, अहव न गिण्हह सरीर-चुच्छेओ । पासस्थ-संकमोवि य, वयलोवो तो बरमसंगो ॥२२२॥ आलावो संवासो, वीसंभो संथवो पसंगो अ। हीणायारेहि समं, सव्वजिणि देहिं पडिकुट्ठो ॥२२३॥ अन्नुन्न-जंपिएहिं हसिउद्धसिएहि खिप्पमाणो अ । पासत्थ-मज्ज्ञयारे, बलावि जइ वाउलीहोइ ।। २२४ ।। लोएवि कुसंसग्गी-पियं जणं दुनियच्छमइवसणं । निदइ निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥२२५॥ निच्चं संकिय भीओ गम्मो सव्वस्स खलिय-चारित्तो । साहुजणस्स अवमओ, मोवि पुण दुग्गई जाइ ॥२२६।। જિસુત્ર-પુલમુત્રા, સુધિષિ! બાળ-પારા-વિરજૂ ! વન લીવરા, ઝુરસી વિશ કર્યું . ૨૨ના
જે સાધુએ ઘર, ઉપાશ્રય, તેના છાપાં વગેરના આરંભ કરવામાં પ્રસન્ન થએલા હાય, છકાય જીવોની હિંસા કરનારા, ધન વગેરે દ્રમના પરિગ્રહવાળા હેય, અજ - યણાવાળા, મન, વચન, કાયાના પગેને ગમે તેમ પ્રવતવનાશ હોય, તેઓએ માત્ર પૂર્વના ઘરને ત્યાગ કરી સાધુવેષના બાનાથી નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. અહિં આવી બીજુ કંઈ સાધુપણું સામ્યું નથી. તેથી તેઓ મહાઅનર્થ માટે થાય છેતે જણાવે છે. આ જીવ આગામથી વિરુદ્ધ એવું આઘાકમ, અબ્રહા–સેવન ઈત્યાજિક આચરતો અતિગાઢ નિકાચિત જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે, સંસારને વધારે છે અને માયા સહિત અસત્યભાષણ સત્તરમું પાપસ્થાનક સેવીને અને તે સંસાર ઉપાર્જન કર છે. સૂત્રવિરુદ્ધ આચરણ કરવાથી પાસત્યાદિક થાય છે, તેમાં સારા સાધુએ વાસ ન કરે. કારણ કે, ત્યાં રહેવાથી શું થાય છે, તે જણાવે છે–
પાસત્યાદિકે લાવેલ આહાર ગ્રહણ કરે, તે વ્રતોને લેપ થાય, અથવા ન - ગ્રહણ કર, તે શરીરનો નાશ થાય પાસસ્થામાં સંક્રમ-પ્રવેશ કરે, તે વ્રતાપ કરવા સમાન છે, તે તેના સહવાસમાં ન આવવું, તે જ શ્રેષ્ઠ છે, અર્થાત્ શરીરને
"Aho Shrutgyanam