________________
( ૪૭૦ ]
પ્રા. ઉપદેશમાલાનો જાનુવાદ વિષનું પાન કરનાર દુર્ગતિરૂપી ઝાડા-ઉલટી કરાવનાર-વિસૂચિકા કરાવનાર અજીર્ણ છે, જે અનેક માણે કરાવનાર થાય છે. હાલાહલ ઝેર પીનારને તેવું ઝેરનું અજાણ થાય છે કે, જે મંત્ર, તંત્ર, જડીબુટ્ટી વગેરેથી પણ તે અજીર્ણ મટી શકતું નથી, અને મરાદિ દુઃખ આપનાર થાય છે. તેમ વિષય વિષ અનંત સંસારના સુખ માટે થાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયો અને હિંસાદિક પાંચ દ્વારા કર્મ આવવાના કારણભૂત પાપ ગ્રહ, દરેક સમયે ચાર ગતિમાં રખડવાનું થાય છે, તેવા પાપ ઉપાર્જન થાય છે, અર્થાત્ ચાર ગતિનાં ઉત્કૃષ્ટ દુકાનો અનુભવ કરનારે થાય છે. તેમ જ જે ધર્મશ્રવણુ કરતા નથી તેમ જ જેઓ ધમં શ્રવણ કરીને ધર્મ કરવામાં પ્રમાદ કરે છે એવા પુણ્ય કર્યા વગરના નિર્માગી આત્માએ નરક વગેરે સર્વ ગતિવાળા દુઃખમય સંસારમાં અનંતકાળ સુધી પર્યટન કરશે. આ પ્રમાણે ધર્મ પ્રાપ્ત કરીને પ્રમાદ અને શિથિલતા કરનારને નુકશાન જણાવ્યું. હવે જેઓ શરૂઆતથી જ ધર્મ સ્વીકારતા નથી, તેને વિશેષ પ્રકારે ગેરલાભ-નુકશાન જણાવતાં કહે છે કે- ધર્માચાથી ઘણા પ્રકારે ધર્મદેશના દ્વારા ઘણ રીતે પ્રેરતા હોવા છતાં જે મિથ્યાદષ્ટિ બદ્ધ-નિકાચિત એવા ગાઢકમવાળા હાય છે, તે અધમ પુરુષે કદાચ કોઈના આગ્રહથી દાક્ષિણ્યથી સમવસમાં જાય, સાંભળે, પણ ધમાચરણ કરતા નથી. વળી જે શ્રવણ કરી ધમાચરણ કરે છે, તેને લાભ કહે છે– હિંસાદિ પાંચ મોટા પાપનો ત્યાગ કરી, પાંચ મહાવ્રતનું અંતઃકરણના ભાવપૂર્વક રક્ષણ કરી, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ રહિત બની-સામાયિકમ બની કર્મ રજથી સર્વથા મુક્ત બની અનુત્તર મોક્ષગતિને પ્રાપ્ત કરનાર થાય છે. (૨૧૩ થી ૨૧૭) આ પ્રમાણે સંક્ષેપથી મિક્ષ-કારણ સમજાવીને હવે વિસ્તારથી
ના સંત-વર, તવ-સંગમ-સમિત્તિ -ifજે ! મ-૩૪–વવા, જ્ઞામિrદે વેવ | ૨૨૮ | सदहणायरणाए, निच्चं उज्जुत्त एसणाई ठिओ ।
तस्स भवोअहि-तरण, पव्वज्जाए य ज(स) म्मं तु ॥२१९॥
જીવાદિક તનું જ્ઞાન-ભગવતે કહેલાં તોમાં શ્રદ્ધા કરવી, આસવને રોષ કરવારૂપ ચારિત્ર, બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સમ્યફ-પ્રવૃતિરૂપ પાંચ સમિતિએ, નિવૃત્તિરૂપ ત્રણ ગુપ્તિ, દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કર, યુદ્ધ માર્ગના આચરણરૂપ ઉત્યાગ માગ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અધિગ્રહ, આ સર્વને વિષે શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં આવે, તે તેને જન્મ ભવઅમુદ્ર તરવા માટે અથાત્ મુક્તિ મેળવવા માટે થાય છે. (૨૧૮-૨૧૯) તેથી વિપરીત વતનાર મંદધર્મવાળા અને પ્રમાદી શ્રમણાની ચર્યા ૧૧ ગાથાથી કહે છે.
"Aho Shrutgyanam