________________
મહાગ્રહ-જામગરની પીડા
[ ૪૬૯ ] સમગ્ર ઉન્માદાને ઉત્પન્ન કરનાર, પારદારિકાદિ સર્વ દેને ખેંચી લાવનાર અર્થાત્ સર્વ અપરાધામાં પ્રવર્તાવનાથ મહાદુરામાં હોય, તે આ કામગહ નામને મહાગ્રહ છે કે, જેનાથી ત્રણ લોક સ્વરૂપ જગત વશ કરાયું છે. જે પુરુષ કામનેવિષયને સેવે છે, તે શું મેળવે છે ? તે કે તે વિષયસેવનથી બલ, વીર્ય ગુમાવે છે, શરીર દુર્બલ થાય છે, સેવ્યા પછી મનમાં પશ્ચાત્તાપ-હગ થાય છે, તદુપરાંત પિતાના જ દોષથી ક્ષય વગેરે અસાધ્ય રોગોનાં દુઃખો મેળવે છે. જેમ ખસ-ખરજ રાગવાળો મનુષ્ય નખથી શરી૨ ખણતાં ખણતાં દુઃખ છે, છતાં તેમાં સુખ માને છે, તેમ મહાધીન મનુ કામના દુઃખને સુખ કહે છે. તે આ પ્રમાણે – જેમ પ્રેમવાળી પત્ની અતિપ્રચંડ નેત્રના કટાક્ષે રૂપી બાના પ્રહારોથી મન જર્જરિત કરે છે, સરકાર પણ કરે છે. આંખના બે પોપચાં વારંવાર એકઠાં કરે છે, કીડન કરીને ચતુરાઈ બતાવે છે, વક્ષ:સ્થળ, સાથળા એકઠા કરવાનો પરિશ્રમ કરે છે, દુઃખ મિશ્રિત હોવા છતાં કામોધીને તેમાં સુખ માને છે. કેની માફક? તે કે ખસ-ખરજ લોહીવિકાર થએલા હોય, તે પુરુષ નખરૂપ બાબુથી પોતાના શરીરને છાવે છે, પીડા થાય એટલે સીતકાર પણ કરે છે, અને બે આંખના પટે એકઠા કરે છે. બે હાથ એકઠા કરી આંગળીમાં આંગળી નાખી ઘસે છે. તેને પરિશ્રમ થાય છે, તો પણ તે દુઃખને સુખ કહે છે, તેમ દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કામને વશ થએલે મિથુનને સુખ માને છે. કમળાના રોગવાળો પથરાને પણ સુવણે માને છે, તેમ સીસંગથી થયેલા દુઃખને મોહાંધ બનેલા મનુષ્ય સુખ માને છે. (૨૧૦ થી ૨૧૨)
विसय-विसं हालहलं, विसय-विसं उक्कडं पियंताणं । विसय-विसाइनं पिव. विसय-विस-विमुइया होई॥२१३॥ एवं तु पंचहिं आसवेहिं स्यमायणिसु अणुसमयं । चउगह-दुह-पेरंत, अणुपरियट्टति संसारे ॥ २१४ ॥ सबगई-पक्वंदे, काहंति अर्णतए अकयपुण्णा । जे य न सुणंति धम्मं सोऊण य जे पमायंति ॥२१५॥ अणुसिट्ठा य बहुविहं. मिच्छट्टिी य जे नरा अहमा ।
–નિઝામા , મુળતિ એ જ ય શાંતિ પ૨દ્દા पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं ।
ભ-ન-વિમુક્ષ, સિદ્ધિવામyત્ત પર છે ૨૨૭ | શબ્દ, રૂપ, રસ, મધ, સ્પર્શ વગેરે વિષયરૂપી વિષ સંયમરૂપ જીવિતને નાશ કરનાર હોવાથી તરત જ મારી નાખનાર હાલાહલ ઝેર સમાન છે, હટ કામસેવનરૂપ
"Aho Shrutgyanam