________________
( ૪૬૮ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતુવાદ મૃત્યુને ગુણે વિષે દાક્ષિણય નથી, દમાં દ્વેષ નથી, દાવાનળ આ ખા અરહવને સાફ કરી નાખે છે, તેમ તે લોકોનો નાશ કરે છે. બીજા કુશાસ્ત્રોથી મુંઝાએલો તુ આ કહેલા ઉપદેશમાં શંકા ન કરીશ, કેઈપણ ઉપ થથી તારે હવે મૃત્યુ-દુખથી સવથા. મુક્ત થવું. જેએ મરૂપવંતને દંડ અને પૃથ્વીને છત્ર કરવા સમર્થ હોય, તેવા ઈન્દ્ર સરખા પણ પિતાને કે બીજાને મૃત્યુના મુખમાંથી બચાવવા સમર્થ થઈ શકતા નથી. (૨૦૩ થી ૨૦૮) હવે કામની વિડંબના પામેલાને વિરાય ઉત્પન્ન કરવા માટે ઉપદેશ દેતા કહે છે કે –
जं जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति ।
तं तं मग्गइ अंगं, नवस्मणंगुत्थ पडिकूलो ॥ २०९ ॥ મીઓનાં જે જે અંગ અશુચિ-અપવિત્ર જણાય છે, જે જોવાથી લજા થાય છે, વળી જે અંગો દેખવાથી ધૃણા ઉત્પન્ન થાય છે, તે માત્ર શત્રુ સખી પ્રતિકૃe કામદેવના કાણે જ પ્રાર્થનીય થાય છે. અર્થાત કામદેવને આધીન થએલા છે જ શ્રીઓની નિંદનીય અંગને રમણીય માની તેની પ્રાર્થના કરે છે. (૨૦૯) કામ અતિલજજનીય, અતિગોપનીય અદર્શનીય બીભત્સ ઉમાદનીય, મતથી વ્યાપ્ત બધી હોય છે, આવા પ્રકારનાં અગની યાચના કરનાર કામને કીડો સમજ. અથવા કામદેવની અવલચંડાઈ-વિપરીતતા જ સમજવી, જે દરેકના મનને ઉગ પમાડે છે. બીજા સ્થાને પણ કહેવું છે કે, “સિલ્ફર રજથી પૂર્વ સીમતિનીના કેશને સે એ સીમા નામના નરકને માર્ગ છે, તે ખ્યાલમાં રાખવું. સ્ત્રીઓના મનહર નયનના કટાનું નિરીક્ષ કરાય છે, પરંતુ નિભાંગી પોતાના નાશ પામતા જીવિત જતો નથી. નષ્ટબુદ્ધિવાળો મનુષ્ય રમણુઓનાં મુખને કરક ક્ષણે દેખે છે, પરંતુ ખેદની વાત છે કે, તેને યમરાજાનું મુખ જેવા માટે સમય મળતો નથી. દુર્બલિ મનુષ્ય યુવતીઓના ભુજારૂપી લતાના બંધનને મનોહર જાણે છે, પરંતુ કમ-બંધની પિતાનો આત્મા જકડાઈ ગયો, તેનો શેક કરતો નથી. જડ બુદ્ધિવાળો પુરુષ યુતીના સ્તન-કળશનું આલિંગન કરી સુખ-પૂર્વક શયન કરે છે, પરંતુ નહી તે કભી પાકની વેદનાથી થતી વ્યથા ભૂઢી જાય છે. (૬) આ જ વાત કેટલીક ગાથાથી કહે છે –
સ–ા વમળો, મહામણી સવ્યો-Fાપી ! कामग्गहो दुरप्पा, जेगभिभूयं जग सव्वं ।। २१० ॥ जो सेवइ कि लहइ, थाम हारेइ दुबलो होइ । पावेइ वेमणसं, दुक्खाणि अ अत्तदोसेणं ॥ २११ ॥ जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिति ॥२१२॥
"Aho Shrutgyanam