________________
સિદ્ધ કા
[ ૧૯ }
茹
પણ વિચારે છે કે, આ પુષ્પ આપનાર અચુકપૂજારીને દેખીને મારી પ્રાણવલ્લભા અનકવતી યાદ આવે છે. જાણે તે જ કેમ ન હોય. તેમ તેને દેખુ છુ, તેને એલાવીને અતિથિસત્કાર કરવા માટે પેાતાના નિવાસસ્થાને લઈ ગયા. ઉત્પન્ન થએલ પૂર્વ પ્રેમાનુ ભાવવાળા કુમારે અધ્યાસન પર બેસાડી પૂર્ણ ભક્તિથી લેાજન કરાવીને સુંદર સુકુમાર ધાતિયું પહેરામણીમાં આપ્યું. રણસિંહે કહ્યું, આંખની મીટ માર્યા વગર એકી ટસે હું તારા તરફ નજર કરું છું, છતાં હૈ ભૂમિદેવ ! કયા કારણથી મને જોવામાં તૃપ્તિ થતી નથી. ' બ્રાહ્મણે કહ્યું કે, ' જગતના એવા સ્વભાવ છે કે, કોઈકના દેખવાથી વગર કારણે તેના તરફ સ્નેહ પ્રગટ થાય છે. ચંદ્રની ચાંદનીના ચાળે ચદ્રકાન્ત મિશ્. માંથી સુધા કરે છે.'
.
કુમાર કહે છે કે, · કે શ્રેષ્ઠ બ્રાહ્મણ મારે આગળ પ્રયાણ કરવાનુ છે, પરંતુ તારી સ્નેહ-સાંકળથી મારુ` મન એવુ જકડાઈ ગયુ` છે કે, ' હું આગળ જઈ શકતા નથી; તેા કે બ્રાહ્મણ 1 મારા પર કૃપા કર અને મારી સાથે ચાલ, વળતી વખતે હું તને પાછે અહી આશીને મૂકી દઈશ.' બ્રાહ્મણે કહ્યું કે, ‘દરરાજ આ ચક્રપાણિની પૂજા કરુ છુ, તેમાં અંતરાય થાય, તે માટે હુ નહિ આવું, તેમ જ સ્વાભાવિક બ્રહ્મચારીઓને શાની સાથે રહેવાથી શે। લાભ ' કુમાર કહે છે કે, • તારે મારી સાથે નક્કી આવવું' જ પડશે. સજ્જના દાક્ષિણ્ય માનસવાળા હોય છે. કાઇની પ્રાથ નાના ભંગ કરતા નથી. જે તું મારી સાથે નહિ. આવીશ, તે। મારે મહી' જ રોકાવું પઢશે.' કુમારના નિશ્ચય દેખીને પ્રધાન-પુરુષાએ પણ સાથે આવવાના આગ્રહ કર્યો એટલે સાથે ચાલવાનું કબૂલ કર્યું. તરત જ આગળ ચાલવાનું પ્રયાણ કર્યું. હવે કુમાર આદર્શના પ્રતિષ્ઠિ'ખની જેમ તે બેસે, ચાલે, ઉલ્લેા રહે, જમે, જાગે, સુઇ જાય, ક્રીડા કરે, તેમ સ તેની સાથે જ કરે છે. ફ્રાઈક દિવસે તેના હૃદયના સદ્ભાવ સુવા માટે મટુક બ્રાહ્મણે પૂછ્યું કે, તે ક્રમલવતી કેવી હતી કે, જેના માટે આ પ્રમાણે ઝુરે છે. ’ ત્યારે કુમારે કહ્યું કે, ‘એક જીભથી તેનું વઘુન કરી શકાય. નહિ. પ્રજાપતિએ તેને ગુણવાળી જ નિર્માણ કરી હતી. (૩૦૦)
તેનુ રૂપ રતિના જેવું હતું, લાવણ્ય પર્યંતપુત્રી સરખું હતું, સુંદરતા તે દેવીથી પણ ચડી જાય. અત્યારે તે તેના વગર સમગ્ર જીવન પણ મને ઝેર જેવું જણાય છે. ૐ મિત્ર ! તેના વગર સર્વ શૂન્ય માતુ' છું, માત્ર મને તારી પાસે લગાર સુખ પ્રાપ્ત થાય છે.'
બ્રાહ્મણે તેને કહ્યું કે, - તેના માટે આટલા શેક કરવાના છેાડી દે, દૈવે જે ઝુંટવી લીધુ. હાય, તેના શાક સત્પુરુષ કરતા નથી. ' નિર'તર અટકયા વગરના પ્રયાણ કરતાં કરતાં કુમાર સામાપુરીએ પહોંચે. નગર-દરવાજે હાથી, ઘેાડા, રથ સાથે પુરુષેત્તમ રાજા પહેાંચી ગયે. ઉત્તમ પુરુષાત્તમ રાજાએ માટા ઉત્સવપૂર્વક
"Aho Shrutgyanam"