________________
પ્રત્યેક બુદ્ધ કરકડુની કથા
[ ૪૫૩ ]
--
-
—
—
—
બે સાધુઓ આવ્યા. એક વાંસના ઝુંડમાં દંડો દેખાતા હતા. તેમાં એક સાધુ દંડનું લક્ષણ જાણતા હતા. તે પ્રમાદથી આગળ-પાછળ પડખામાં જોયા વગર બોલ્યા કે,
જે આ દંડક ગ્રહણ કરશે, તે સજા થશે.” પરંતુ બીજા ચાર અંશુલ વૃદ્ધિ પામે, ત્યાં સુધી રાહ જોવી પડશે. આ વાકય આ ચંડાળપુત્ર અને એક બ્રાહ્મણ જે ઝુંડમાં છૂપાએલો હતો, તે બંનેએ સાંભળ્યું. પેલા બ્રાહ્મણે જયારે કોઈ આસપાસ લેાક ન હતો, ત્યારે ચાર આંગળ નીચે ખેદીને- છેદીને તે દંડક ગ્રહણ કર્યા. પેલા ચંડાળપુત્રે તેને ખ્યા. “આ મારા મસાણને કંડક છે' એમ કહીને પકડયો. તેને રાજા પાસે ન્યાય માટે લઈ ગયા. કહ્યું કે, “મારો દંડ આપી છે. આ મારા મસાણને દંડ લેવાથી જીવતાં તે તેને સર્વથા લેવા દઈશ નહિ.” બ્રાહ્મણે કહ્યું કે, “હું તે લેવાને જ.” બ્રાહ્મણને કહ્યું કે, તું બીજે દંડક ગ્રહણ કર. પેલા બીજે ઇરછત નથી. મારે તો આ દંડનું જ પ્રયોજન છે. પેલું બાળક પણ પિતાને આગ્રહ છોડતો નથી. તેને પૂછ્યું કે, “કેમ નથી આપતો ?” કહ્યું કે, “આ દંડના પ્રભાવથી હું રાજી થઈશ.” ત્યારે જ્યાધિકારીઓ તેનું કથન સાંભળી હસતા હસતા કહેવા લાગ્યા કે, “જ્યારે રાજા થાય, ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.” તે વાત કબૂલ કરી. બ્રાહાણે બીજા બ્રાહ્મણે એકઠા કરીને નક્કી કર્યું કે, ચંડાળને મારીને દંડ હરી લાવીએ.” આ વાત તેના પિતા ચંડાળે સાંભળી, ત્યારે ત્રણે નાસીને કંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા મૃત્યુ પામ્યા હતા. જ્યોગ્ય બીજો કોઈ નથી. અધિવાસિત કરેલે અશ્વ ફરતો ફરતે ત્યાં આવ્યો કે, જયાં આ સૂતેલા હતા. તેને પ્રદક્ષિણા આપી અશ્વ નજીક હશે રહ્યો. જ્યારે લક્ષણશામ જાણનારાઓએ દેખે, તે તેને રાજના લક્ષણથી લક્ષિત અંગવાળે છે અને જય જયકારના શદ બેલ્યા. આનંદદાયક વાજિંત્રો વગાડયાં. આ બગાસું ખાતાં ખાતાં જાગ્યા અને ઉભા થઈ ઘોડા પર આરૂઢ થયે. કંચનપુરમાં પ્રવેશ કરતા હતા. “ આ ચંડાળ છે” એમ કહીને બ્રાહ્મણે તેને નગરમાં પ્રવેશ કરવા દેતા નથી. ત્યારે દંડત્ન હાથથી ઉગામી જોયું તે અનિવાળાથી ભયંકર થએલા દંડને દેખીને તેઓ દરેક દિશામાં નાસી ગયા, ત્યારે તે રાજાએ આ બ્રાહ્મણોને વાટયાનક હરિ’ એ જાતિના કર્યા.
દધિવાહન રાજાના પુત્ર કર્કડુ રાજાએ તે વાટથાનકમાં રહેનારા ચાંડાલોને બ્રાહા બનાવ્યા. આ પ્રમાણે કરકંડ મોટો રાજા થયો. એ સમાચાર સાંભળી પેલે બ્રાહ્મણ છોકરો આબે અને માગણી કરી કે, “આમળ કબૂલ ગામ આપે.” એટલે આ છે પૂછયું કે, “હે બ્રાહ્મણ ! બોલ, તને કયું ગામ ગમે છે?” ત્યારે તેણે કહ્યું કે, ચંપામાં મારું મંદિર છે, તે ત્યાં આગળ આપો.” ત્યારે દધિવાહન રાજા ઉપર લખીને એક લેખ આણે. કે મને એક ગામ આપે. તેના બદલામાં હું તમને જે ગમે તે ગામ નગર આપીશ. ત્યારે રાષાયમાન થએલા રાજાએ કેજથી કહ્યું કે, . * દુષ્ટ ચંડાળ પિતાને જાણતો નથી અને મારા ઉપર લેખ મોકલાવે છે?” અપ
"Aho Shrutgyanam