________________
સત્યકીનું દૃષ્ટાન્ત
[ ૪૩૫ }
ઘુ એટલે તે વિચારવા લાગ્યે કે, હવે માત્ર છ મહિના બાકી રહેલા અાયુષ્યમાં રાહિણી વિદ્યા સિદ્ધ થાય, તેા તેથી હું શું કરી શકીશ? અત્યારે આ વિધિથી તે સાધવા લાગ્યેા. સળગતી ચિતાના ઉપર વિશ્તાવાળા ભીંજવેલ ચમ ઉપર એકામમનવાળા અત્યંત સ્થિરપણે ડાબા પગના 'ગૂઠાના અગ્રભાગ ઉપર ઉભેા રહ્યો ચઢા જાપ કરતા હતા. જેટલામાં ચિતાનાં કાષ્ઠા મળતાં હતાં, તે વખતે તે સ્થિતિમાં તેને જાપ કરતા કાલસદીપક ખેચર જોયે. તેને ખાળી મૂકવા માટે તે ખેચર તેમાં ફરી પણ કાષ્ઠા નાખવા લાગ્યા, તેમ છતાં તે અત્યક્રી સાત શત્રિ સુધી જાપ કરતાં પેાતાના સત્ત્વથી ચલાયમાન ન થયા, એટલે રાહિણીદેવી પ્રત્યક્ષ થઈ પેલા ખેચરને નિવારણ કરવા લાગી કે, હવે તું તેને વિઘ્ન ન કર, હું જલ્દી તેને વય સિદ્ધ થવાની જ છું.
હવે તે દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે, હું સત્યકી ! હું તને સથા સિદ્ધ થઈ ચૂકી છું. મને તારું એક માત્ર આપ, જેથી હું તારામાં પ્રવેશ કરું ત્યારે તેણે કપાળ દ્વારા તે વિદ્યાને અગીકાર કરી, ત્યાં તેને એક છિદ્ર હતું. તુષ્ટ થએલી હિણીએ ત્યાં આગળ ત્રીજું નેત્ર મનાવ્યું. તે ત્રણ વેચનવાળા સત્યકી વિદ્યાષર ત્રણે લેાકમાં ચક્ષ, રાક્ષસ વગેરેથી અસ્ખલિત થઈ વિચાવા લાગ્યું. આ પાપી પેઢાલે મારી માતા-ચેટકની પુત્રીને ઘષિત કરી, સાઘ્વીપણામાં તેને-તભગ-મલિન કરી, માટે ‘તારાં દુષ્ટ વર્તનરૂપ વિષવૃક્ષનું આ ફળ ભાગવ' એમ કરીને પેઢાલને મારી નાખ્યા. હવે કાલસ'દીપકને દેખ્યા એટલે મને બલાત્કારથી પગે પાયેા હતેા, આ પાપચેષ્ટા કરનાર બાલ્યકાલમાં મારું અપમાન કર્યુ હતુ, એ પ્રમાણે તેના પ્રત્યે કાપ પામેલા તેણે તેને પટ્ટાયમાન થતે દેખ્યા. તેની પાછળ પાછળ દોડી જાય છે, અલસદ્વીપ મોટા પર્વતની ગુફા વગેરે સ્થળમાં નાસી પેસી જાય છે, કઈ જગ્યાએથી જ્યારે છૂટી શકતા નથી, ત્યારે તેણે માયા-ઈન્દ્રજાળની આ પ્રમાણે રચના કરી. લયથી ચચળ નેત્રવાળા મૃગલાના નેત્ર સરખા લક્ષણવાળા તેણે ક્ષણવારમાં માગળ ત્રણ નગરા વિકાઁ. તેના પ્રત્યે અત્યંત ક્રોચિત્તવાળા થયા અને તેની માયાજાળ જાણી લીધી અને તેણે અતિશ્ર અગ્નિવાળાએથી તે ત્રણે નગરાને તરત ભાળી નાખ્યાં, અને તેની પાછળ દોડયા. તેનાં ગુપ્ત ફરવાનાં સ્થાન જાણી લીધાં, ભગવતના સમવસરણમાં પદામાં અત્યંત છૂપાઈ ગયા હતા, ત્યાં તેને રમ્યા. સૂરી દેશના પૂર્ણ થા પછી તેને શ્રેરી દ્વીધા, પાતાલકળશના પેાલાણમાં પ્રવેશ કરતા હતા, ત્યારે ક્રોધથી જલ્દી તેને મારી નાખ્યું. તેમ કરતાં તેને અતિશય ગાના થયા.
વિવાદમાં શ્રેષ્ઠ ચક્રવર્તી તેમ જ દેવા, અસુરા, વિદ્યાપરામાં સૂવ શ્રેષ્ઠ તરીકે તે જગતમાં જય પામવા લાગ્યા. તીથમાં તીથકર ભગવંતાની પાસે રાજ સમ્મા સમયે ગીત--નાથ કરતા હતા અને અસાધારણ સમ્યક્વ-રત્ન પ્રાપ્ત કર્યું”. પરંતુ
"Aho Shrutgyanam"