________________
{ ૪૩૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ
શાખનારી હોવા છતાં મને ઠગીને એકવી ચાલી ગઈ, તે પરમાર્થ વૃત્તિથી શાક-દુખ કરાવનાર એવા આ ભેગોથી મને સયું. આ પ્રમાણે અતિશય પામેલા ચિત્તવાળી ચેટકરાજા અને બીજા વડિલ વગેની અનુજ્ઞા ગ્રહણ કરીને સુજયેષ્ઠા પ્રવજયા અંગીકાર કરવા તૈયાર થઈ. ચંદનમાલા સાધ્વી પાસે પ્રવજયા અંગીકાર કરી, તીવ્ર તપસ્યા કરવા લાગી. વળી ઉપાશ્રય-વસતિમાં રહી કાઉસગ્ન કરીને આતાપના લેતી હતી.
આ બાજુ અતિપ્રચંડ પરિવ્રાજકોમાં શેખર સમાન અતિસમર્થ, ઘણા પ્રકારની વિદ્યા સાધેઢી હોવાથી ગમે તે કાર્ય પાર પમાડનાર એ પિઢાલ નામને પરિવ્રાજક હતો. પિતાની વિદ્યાએ બીજામાં સંક્રાત કરવા માટે કોઈ ઉત્તમ પ્રધાન પુરુષને સર્વત્ર ખોળે છે, પણ તેવી વિદ્યાઓ ધારણ કરી શકે તેવો કોઈ પુરુષ જોવામાં ન આવ્યું. આતાપના લેતી સુષ્ઠાને દેખીને ત્રણ ગુતિવાળી હતી, ત્યારે તે વિચારવા લાગ્યા કે, “આને પુત્ર મારી વિદ્યાને નિધિ થશે.” ઋતુમય જાણીને તેણે ધૂમાડો વિકુખ્યા અને પિતે ભમરાનું રૂપ કરી ગુપ્તભાગમાં પ્રવેશ કર્યો. તે ક્ષેત્રમાં બીજની સ્થાપના કરી ગર્ભ માં તે વૃદ્ધિ પામવા લાગ્યા. સુષ્ઠાને એકદમ ધ્રાસકો લાગ્યો કે, “આ શું આશ્ચર્ય ! જો કે મારા માટે મયાંદા-લાજથી સંયમિત બને કે મનુષ્ય અપલાપ કરશે નહિં, પણ મારા મગજમાં આ વાત સમજાતી નથી કે, “આ બન્યું કેવી રીતે ? હવે આ માહિત્ય ધોવા માટે શું કરવું ? એમ વિચારી મોટી આર્યાને આ સદે જણાવ્યું. તે કેવલજ્ઞાની સાધુ પાસે ગઈ, તે સાધુએ કેવલજ્ઞાનના પ્રકાશથી જણાવ્યું કે, આ અખલિત રીલાલંકારવાળી સાડવી છે. કોઈએ પણ તેનું અપઅપમાન ન કરવું. કોઈક પાપીએ છa કરીને પ્રપંચથી તેને ગભર ઉત્પન્ન કરે છે. ચોગ્ય સમય થી, એટલે તેનો જન્મ થયો. શ્રાવકના કામાં વૃદ્ધિ પામ્ય, સત્યકી નામને તે કાનથી સાંભળી સાંભળીને ચેરીથી તે ૧૧ અંગાને ધારણ કરનાર થયો. સાધવીઓની સાથે સમવસરણમાં વ્યાખ્યાન શ્રવણ કરીને અતિથિ મફતી થયા.
કોઈક વખતે કાલસંદીપક વિદ્યારે ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભુ! મારું માથું કોનાથી થશે?” ત્યારે ભગવતે તેને આ બાળક બતાવ્યું. એટલે તે ખેચર તેની પાસે જઈને અવજ્ઞાથી કહેવા લાગે કે, “અર! તું મને મારવાનું છે?' એમ કહીને બળાત્યારથી તે બાળકને પગે પાડયો. તે બાળક પણ તેના ઉપર અતિશય ક્રોપ-વેર વહન કરતો હતો. સમય પાકયા એટલે પેઢાલે પણ તે બાળકને લાવીને પિોતાની પાસે રાખ્યા. પિઢાલે સત્યકીને સર્વ વિદ્યા ભણાવી અને તે સત્યકીએ તે સર્વ વિદ્યાઓની સાધના કરી. હવે મહારહિણી વિદ્યા સાધવાને તે આરંભ કરે છે. આગલા પાંચ ભવમાં તે વિદ્યા સાધતો હતો, ત્યારે પહેલાં રોહિણી દેવીએ તેને મારી નાખ્યો હતે. છઠ્ઠા ભવમાં વિદ્યા સિદ્ધ થઈ, પરંતુ તેનો વીકાર ન કર્યો. જયારે સિદ્ધ થતી હતી, ત્યારે પ્રથમ તેણે પિતાનું આયુષ્ય કેટલું બાકી છે તેમ પૂછયું. ત્યારે છ મહિના
"Aho Shrutgyanam