________________
[ ૪૩ ]
પ્રા. ઉપદેશમાલાનેા ગુજશનુવાદ તેનામાં કામદેવના જવર વધવા લાગ્યે અને પ્રેમ પરવશ અનેા તે વિદ્યાબળથી રામ, સાથ વાહ, શેઠ, બ્રાહ્મણેાની રમણીએની સાથે સુરત ક્રીડા કરતા હતા. (૪૦) પરંતુ તે આ પ્રમાણે વિચારતા નથી કે, “ શૃંગારરસથી ભરેલ સ્તનરૂપી ઘડાવાળી, સ્પષ્ટ અક્ષરવાળી અગાની ક્રાંતિથી સુંદર, કુટિલતાથી પ્રૌઢ પરબ પાલનારી, દુ:ખે કરી ગમન કરી શકાય એવા અદ્વિતીય દુશ્રૃતિ મારૂપ ત્રણ જગતમાં માહે અનેકવાર તૃષ્ણાવાળા ક્ષમતા જં તુઓ માટે આ સ્રીએરૂપી પરબડીને કરી છે.”
આ કારણે શાદિક વગેરેના મનમાં વારંવાર પાશવાર દુઃખની વેદના થાય છે, પરંતુ કાઇ પણ આના અલ્પ પણ પ્રતિકાર કરવા સમથ' થઈ શકતા નથી. તે સત્યકીને અતિગુણુવાળા અને વિદ્યાવાળા અનેક લેાકાને ગૌરવ કરવા ચેાગ્ય નીશ્વર અને ની નામના એ શિષ્યા હતા. કાઈક સમયે પુષ્પક વિમાનથી ઉજ્જૈણીમાં પહેાંચીને, શિવાદેવી ( ચેટકપુત્રી)ને છેાડીને પ્રદ્યોતરાજાનુ' આખુ અંતઃપુર તેણે શતક્રિયાથી જિંત કર્યુ. એટલે ભયકર ભૃકુટીથી ઉગ્ર ભાલતલવાળા ચડપ્રદ્યોત રાજા મત્રીએને ઠપ આપતાં કહે છે કે, ‘ અરે ? તમારી બુદ્ધિએ કેમ બુઠ્ઠી થઈ ગઈ છે, શું તમે બુદ્ધિના અદ્યાને મારે હળમાં જોડવા ? અરે વડાઈ કરી, નિગ્રહ કરીને કે પકડીને તમે તેને અટકાવતા કેમ નથી? શું તમે તમારી ભાર્યાઓને છૂટી મૂકી છે ખરી? એટલે મંત્રી સાથે મંત્રણા કરી સર્વાંગે સુંદરતાના ગૃહ સમાન એક ગણિકાને કહ્યું કે, ‘ હૈ ઉમા ! કોઇ પ્રકારે તારી કળાથી તુ તેને આષીન કર.
:
જ્યારે તે આકાશમાર્ગે થી અતિ નગરી આવતા હતા, ત્યારે એક આગવા હાથમાં ધૂપ ધારણ કરીને આગળ ઉભી રહેતી હતી. અનેક સ્ત્રીએ તેને દેખવા માટે ઉભી થતી હતી અને તેની સન્મુખ જતી. જ્યારે કાઈ નખત આ સન્મુખ આવતા હતા, ત્યારે તેને બે ક્રમàા ખતાવતી હતી. જ્યારે પેલે વિકસિત ક્રમલ લેવા પેાતાના હાથ લ'બાવતા હતા, વિકસિત કમળ લેવા ઇચ્છતા હતા, ત્યારે આ ગણિકા અણુવિકસિત કમળ અપણુ કરતી હતી. ત્યારે પેતાએ પૂછ્યું કે, કેમ આવું બીડાભેલુ કમળ આપે છે ? (૫૦) પેલીએ જવાબ આપ્યા કે, ‘હજુ તુ વિકસ્રિત કમળને ચાગ્ય નથી. વિકસ્રિત કમળ માટે હજુ તુ સથા અજ્ઞાત છે. અતિમહેકતા પુષ્ટ સુક્રમ રહ વિષે તુ અનુરાગી છે. કાકણ કે, સરખે સરખામાં અનુાગી હોય. સામતા, મત્રએ, બ્રાહ્મણેા, વિકા, રાજાની મુખ્ય સીએમાં ક્રીડા કરનાર છે, પ્રોઢ પ્રાઁગના કામશાસ્ત્રમાં નિપુણ એવી ગણિકાની સાથે સુરતકીયા જાણતે નથી. આથી તે તેની સાથે અતિઅનુરાગ પૂર્ણ હૃદયવાળા તેમ જ ગાઢ પ્રેમના ખ'ધનથી તેની સાથે હંમેશા રહેવા લાગ્યા, તેના ઉપર પરમ વિશ્વાસ રાખવા લાગ્યા. તે મ`ત્રીથી પ્રેશએવી એવી તેણે કાઈ સમયે પૂછ્યું કે, ‘ આ તારી વિદ્યામા તારી કાયાના વિયોગ કયારે કરે છે ? ' સ્ત્રીએ મહારથી મનેાહર આકૃતિવાળી હોય છે, પરંતુ હૃદયમાં તા શખ સરખી કુટિલ હોય છે—તેમ નહિ. જાણનારા તે આને સવ કહે છે કે, જ્યારે
*
"Aho Shrutgyanam"