________________
-
-
[ ૪૧૮ ]
પ્રા. ઉપલેશમાતાનો ગુણાનુવાદ આ સાંભળી તે ઋષિ પિતાના તાપસવ્રતથી શોભાયમાન થયા. કારણ કે પતિસુખ તો સંસારી જીવને મનગમતું હોય છે, તેમાં વળી દેવતાઈ પક્ષીઓએ તે ધર્મ જણાવ્ય, એક તો પિતાને તેવી ઉત્કંઠા હોય અને વળી બીજુ મારે ટહુકાર કર્યું, એટલે કામમાં ઉત્તેજિત થશે. ત્યારપછી તે જમદગ્નિ તાપસ સ્વી યાચવા માટે આકુલ બની મૃગકોષ્ટકનગર જિતશત્રુ રાજા પાસે ગયે. તેણે પણ ઉમા થઈ વાગત કરી પૂછયું કે, “બોલો, શું પ્રયોજન છે?' તારી પાસે સુવર્ણવર્ણ અને લાવણય પૂણ કન્યાઓનો મોટો ભંડાર છે, તો તેમાંથી એક કન્યા મને આપ” ત્યારે શાપથી ભય પામેલા રાજાએ કહ્યું કે, “તમે જાતે કન્યા અંતઃપુરમાં જઈને તમને જે ઈ, તેની યાચના કરે, જે તમારાથી ભય ન પામે, તે તમારી પત્ની ભલે થાય, તે ત્યાં ગયો. બે હાથની અંજલિ કરીને ઋષિ એક એક પાસે પ્રાર્થના કરવા લાગ્યા. મનોહર વિજય-કટાક્ષ ધારણ કરનાર મધુર સુંદર મુદ્રાવાળી, બીજાનાં ચિત્તને ઉન્માદ કરાવવાની વિધિમાં અતિ અદભુત પાંડિત્યવાળી આ રમણીઓને કેટલું કહીને પ્રાર્થના કરવી. ?
તમે બાથવયથી બ્રહ્મજ્ઞાનમાં લયલીન બનેલા છે, અતિતીવ્ર વ્રત આચરનારા છો, ઘિોર તપ કરનારા છો, તાપસ-બ્રહાચર્ય પાલન કરવામાં ઘણાં વર્ષો વીતી ગયાં છે, તે પછી તરુણની જેમ પતિ બનવાની દુબુદ્ધિ કયાંથી આવી ?” ત્યારપછી પિશાચ સરખી અણગમતી આકૃતિ દેખીને, તેના તરફ પીઠ ફેરવીને નિષ્ફરતાથી તેને કહ્યું કે,
તું અતિ અશુમરૂપવાળે છે, હવે ૨મશાન પહોંચવા જેટલી વય આવી પહોંચે છે, આવી સ્થિતિમાં મૃગાણી-યુવતીની અભિલાષા કરે છે, તો તારા આ મસ્તકના ચા પળિયાંથી પણ લજજા પામતું નથી એટલે ક્રોધ પામેલા જમદગ્નિને શાપ આપીને સર્વ કન્યાઓને કુબડી કરી નાખી. ત્યારથી માંડીને આજે પણ તે નગર કન્યકુજ' તરીકે ઓળખાય છે. હવે જ્યારે તે ધીઠે થઈને ત્યાંથી નીકળ્યા, ત્યાર માગની ધૂળ-રાણુમાં રમતી એક નાની રાજકન્યાને દેખી. ત્યારે તેને માતલિંગબીજોરાફળ દેખાડીને કહ્યું કે, “આની ઈચ્છા થાય છે એટલે તે રાજબાળકી એ હાજ લાંબા કર્યા. તે ફળ તેને આપીને પછી તેને કેડે સ્થાપના કરી. જ્યારે તે ત્યાંથી નગ૨ બહા૨ નીકળતો હતો, ત્યારે પિતાએ શીખવેલ કે, તમારે તેને આ પ્રમાણે કહેવું કે, હવે તે અમે બાલિકાઓ તમારી સાળી થઈ છીએ, તે આવી કુબદ્ધ સ્થિતિમાં મૂકીને જાવ, તે ન પાલવે. એટલે તે સર્વ રાજકન્યાઓને પાછી અસહ રૂપવાળી કરી દીધી.
પિલી માં રમતી હતી, તેથી રણકા નામ પાડયું. તેને આશ્રમ પદમાં લઈ ગયા. વૃદ્ધિ પામતી તે તારુણય પામી. સમય થયા એટલે પિતાએ પરણાવીને હજાર ગાય અને બીજું દાન આપ્યું. ઋતુકાળે કનાન કર્યા પછી તરે રેણુકાશાયીને કી કે, “હે આ ! હું એક જન ચરુની સાધના કરું છું કે, જેથી સર્વ બ્રાહ્મણમાં
"Aho Shrutgyanam