________________
સુમ ચક્રવર્તીને જન્મ
[ ૪૧૯ ] પ્રધાનપુત્ર તને પ્રાપ્તિ થાય.” તેણે કહ્યું કે, તે એમ કરો કે, “મારી એક ભગિની હસ્તિનાપુમાં અનંત જાની ભાર્યા છે, તેને પણ પવિત્ર ક્ષત્રિયપુત્રની ઉત્પત્તિ થાય એ બીજે ચરુ પણ સાધજે. તેણે બંને ચરુની સાધના કરી. અને તેને અર્પણ કર્યા. ત્યારપછી રણુકાએ વિચાર્યું કે, “હું રાજાની પુત્રી હોવા છતાં જંગલમાં રખડનારી હરિણી જેવી બની છું. “તે મારા પુત્ર પણ તે ન થાય તેમ ધારીને પણુકાએ ક્ષત્રિયને ચરુ ખાધે. બીજી બેનને બીજે ચરુ મેક. બંનેને પુત્ર જન્મ્યા. તાપસી પણુકાને (પશુ)શમ, બીજને કાર્તવીર્ય નામને. સમ જમદગ્નિના આંગણે માટે થવા લાગ્યા. કોઈક દિવસે ત્યાં એક વિલાપર આવ્યા. પડી જવાથી તેને શર વાગ્યું હતું. રાજાએ (રામે) તેની ચિકિત્સા કરી સાર કર્યો. તુષ્ટ થએલા એવા વિદ્યારે તેને પરશુવિદ્યા આપી. શરવામાં જઈ તે વિદ્યાની સાધના કરી સિદ્ધિ ચિળવી. કેઈ દિવસ રેણુકા ભગિનીને ઘર ગઈ. કામરાગ થવાથી અનતવીર્ય રાજા સાથે સંબંધમાં જોડાઈ. “પવનથી કંપાયમાન થતા પિપળાના પત્ર સરખી ચંચલ સ્વભાવવાળી સ્ત્રી હોય છે. એમ જાણીને રાજ પણ તેની સાથે અનાચવું કરવા લાગ્યા. શી વાત કરવી ?
કમલ સમાન મનોહર નેત્રવાળી સુંદર અને દેવાંગનાઓ સવાધીન હોવા છતાં ઈદ્રમહારાજા અહલ્યા તાપસીમાં મેહ પામ્યા અને તેને ભેગવી, જ્યારે હદયરૂપી તૃણની ગુપડીમાં કામારિન પ્રગટ થાય છે, ત્યારે ભલભલા જાકાર પંડિત પણ શું ઉચિત કે શું અનુચિત? તે વિચારવાનું પણ ભૂલી જાય છે.” (૨૫)
તે રાજાના મોહમાં પડેલી રસુકાને પુત્ર થશે. ભય અને લજ્જાથી હવે આશ્રમમાં આવતી નથી. જમદગ્નિ જાતે જઈ પુત્ર સહિત તેને પિતાની પાસે હા. આ વૃત્તાન્ત જાણનાર એવા રામપુત્રે “ આ પિતા પ્રત્યે દ્રોહ કરનારી દુનિીત, ખરાબ શીલવાળી છે.” એમ વિચારી પુત્ર સહિત રસુકાને પશુથી મારી નાખી. તેની બહેને જાણયું કે, રામે માતાને મારી નાખી. આ વાત અનંતવીર્થ જાને જણાવી. એટલે તે આવીને તેના આશ્રમને વેર-વિખેર કરી વિનાશ પમાડયો. ગાયને લઈને તે નગર તરફ દોડવા લાગ્યું. વૃત્તાન્ત જાણેલ એવા રામે પાછળ દોડીને વાલાની શ્રેણિથી ભયંકર દેખાતી પશુ વડે અનંતવીર્યનું મસ્તક છેદી નાખ્યું. પછી તેને પુત્ર કાર્તવીર્ય રાજા થયા. તારાદેવી વગેરે અંતાપુરના પરિવાર સહિત રાજ્ય-સુખ અનુભવતા લેવા તેના કેટલાક કાળ પસાર થાય. કોઈક સમય “મે પિતાને મારી નાખ્યા છે –
મ મરણું કરીને કાર્તવીચજમદનિને મારી નાખ્યા. પરશુરામ પણ તેને મારી નાખી પિતે રાજ્ય પર આરૂઢ થયા. તારાદેવી ગર્ભવતી થતી હતી. ભયથી અલાતી ગભરાતી તે એકદમ પલાયન થતી તાપસના આશ્રમમાં ગઈ. અતિકૃપા સમદ્ર સમાન તાપમએ તેનો સ્વીકાર કર્યા. તાપસીઓની સાથે રાખી તે ગમન પાલન કરતી હતી. પ્રાવ થતાં થતાં તેનો ગર્ભ મુખથી ભૂમિ ઉપર પડા, દાંતી
"Aho Shrutgyanam"