________________
{ ૪૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
તુ શિક્ષાપાત્ર છે—એમ જણાવીને તેને હમ બાજી મારીને ક્ષણવારમાં નીચે પાડીશ. ત્યાં મૃત્યુ પામી, રૌદ્ર પરિણામવાળા તરત છઠ્ઠી નરકપૃથ્વીએ ગયા, જ્યાં બાવીશ સાગરાપમનું આયુષ્ય લેામવશે. તેના શય પર સામાદિકાએ શ્રેષ્ઠ શ્રાવક એવા ઉદાયી રાજાને સ્થાપન કર્યો. કાચના સ્થાનમાં જેમ મણિરત્નને તેમ તે હીશ સમાન ઉકાર્યો શાને રાજગાદી પર સ્થાપન કર્યો. જે પિતાને અતિવલ્લમ હતા, એવા કાણિક પુત્રે પિતાને અહિ વિ'િબના પમાડી મારી નાખ્યા, તે પછી સમજુ ડાહ્યા એને તત્ત્વથી પુત્ર પર સ્નેહ રાખવે કેવી રીતે ચૈગ્ય ગણાય ? (૪૧૪) હવે મિત્રદ્વાર માશ્રીને કહે છે—
लुद्धा सकज्ज-तुरिआ, सुहिणोऽवि विसंवयंति कय - कज्जा | जह चंदगुत्तगुरुणा, पव्त्रयओ घाइओ राया ॥ १५० ॥
પોતાના સ્વાર્થનાં કાર્યો કરવામાં ઉતાવળા, તેમજ જેમનાં કાર્યો સિદ્ધ થઈ ગયા છે, તેવા વજને-મિત્રા પણ વિપરીત-કક્ષટા બની જાય છે. જે પ્રમાણે ચદ્રમુપ્તના ગુરુ ચાણકયે પવત રાજના સ્થા સર્યા પછી ધાત કાબ્યા. (૧૫૦) ગાથાનેા ભાવાય ચંદ્રગુપ્ત અને ચાણકયની કથાથી સમજાશે, તે આ પ્રમાથે—
પામર લેાકેાના મનને આનંદ આપનાર ચણુક નામના ગામમાં ચણી નામના બ્રાહ્મણ જૈનધમ પાળતા હતા. પુરુષનાં સમગ્ર લક્ષણ ાણુનાર એવા આચાય ભગવત તેના ઘરે પધાર્યાં, કાઈ પ્રકારે વિહાર કરવાના સ્રજોગ ન હોવાથી તેના ઘરે રાકાયા. તેના ઘરે દાઢ ઉગેલી હોય તેવા દાહ-સહિત પુત્ર જન્મ્યા, તેને ગુરુના ચરણમાં પગે લગાયે. તે ગુરુમહારાજથી ઉપયાગ—હિતપણે મેલી જવાયું કે આ રાજા થશે.' એમ જાણી પિતા વિચારવા લાગ્યા કે— · મારા શ્રાવકના ઘરે જન્મેલા રખે રાજા થઈ દુગતિ પામે. ' એટલે પેલા ઉગેલા દાઢ દાંત ઘસી નાખ્યા, અને તે વાત આચાય ને કહી. જેને જે પ્રકારે થવાનું હોય છે, તેને તે પ્રમાણે અહિ જ સવ થાય છે.' ગે પ્રમાણે મનમાં વિચારીને જણાવ્યું કે, ‘રાજાના પ્રતિનિધિ ચરખા જ— રાજા સમાન જ થશે. ’ ચણપુત્ર હાવાથી ‘ચાણકય' એવું નામ સત્ર પ્રસિદ્ધિને પામ્યું. સાર્થ તક્ષણા ધારણ કરનાર એવા તે માટા થવા લાગ્યો. બાલભાવ પૂજુ થયા પછી જલ્દી ચોક વિદ્યાનાં સ્થાનાના પાર પામી ગયા. બાલ્યકાળમાં પણ શ્રાવકપણાના સ’કારથી ભાવિત થયા હતા. તેને અનુરૂપ અતિસરળ પરિણામી બ્રાહ્મણુવ‘શમાં જન્મેલી એક કન્યા સાથે તેણે લગ્ન કર્યુ. ત્યારપછી માનદ સહિત રહેતા અને તેવાં આકરાં પાપ કાર્યો છેડવામાં ઉદ્યમ કરતા હતા.
હવે કાઈક સમયે તેની ભાર્યાં પાતાના પિતાના ઘરે માંગલિક મહત્સવ કાર્ય - પ્રસગે ઘણા લાંબા સમયથી ગએલી ન હોવાથી અતિ ઉત્સાહ-પૂર્વક ગઈ. તે સમયે શ્રીજી લગ્ન કરતી બહેનેા આવી હતી, પરંતુ તેએા સારા ધનવાન કુળામાં પરણેલી
"Aho Shrutgyanam"