________________
કેષિકે પિતાને કેદી કર્યા
( ૪૧ ) ગણાય છે, તે તેઓ બંને આ હાર અને હાથીથી કીડા કરતા માર્ગમાં શોભા પામી રહેલા છે.
અભયે દીક્ષા લીધી, એટલે તેની માતા સુનંદા પણ દીક્ષા લેવા તૈયાર થયા. એટલે તેની માલિકીની બે દિવ્ય કુંડ અને દિવ્ય વયુગલ અને હલ-વિહરલને આપ્યા. એટલે તેઓ બંને ભાઈઓ મહાવૃતિવાળા થયા અને જાણે સૂર્ય અને ચંદ્ર હોય તેમ અધિકતર કાંતિથી શેમાં પામવા લાગ્યા.
- હવે કોઈક સમયે કેણિકે પિતાના ઘેરથી રાજય મેળવવા માટે ઉતાવળી ચિત્તકૃત્તિવાળા થઈ કાલદિક દશ દુષ્ટમતિવાળા કુમાર સાથે ગુપ્ત મંત્રણા કરી કે, આ વૃદ્ધપિતા મરવાની અણી પર હોવા છતાં રાજ્ય આપતા નથી, તે તેમને બાંધીને રાજ્ય સવાધીન કરી આપણે અગીયાર ભાગે વહેચી લેવું. પાપાનુબંધી પુણયના હદયથી તેઓએ કોણિકની વાત સ્વીકારી. એટલે કોણકે પિતાને બાંધીને કેદમાં પૂર્યા. કર પરિણામવાળા કેણિકે અંગોપાંગ એવા ઝકડીને નિગડ-બેડીથી મજબૂત બાંધ્યા કે ચસકી શકે નહિં. ત્યારપછી લજજા વગરનો મર્યાદા મૂકીને જાતે જ શ૫ પર ચડી બેઠા, તેવા વિષયોને નમસ્કાર થાઓ કે, “જેમાં પિતાના વધની બુદ્ધિ થાય છે.
-મદિરાથી મત્ત થએલા માતાને પણ પ્રિયા કહીને બોલાવે છે. અહ૫સવવાળાહીનસત્ત્વવાળા આત્માઓ અભય ભક્ષણમાં સુખ, અથવા માતા-ભગિની ભેગવવામાં તથા પિતાને પરિભવ કરવામાં અથવા રાજ્ય વડે કરીને સુખ માનનારા થાય છે. સવાર-સાંજ બંને સયા-સમયે હંમેશા પોતે સે ચાબુકના માર મારે છે. જાડેલા પિતાને ભજન-પા પણ આપવાના બંધ કરાવ્યા છે. ત્યારપછી ચેહલા આવીને જાળિયાના ગવાક્ષથી પોતાના લાંબા કેશપાશમાં સંતાડીને જે તુછ બાફેલા અડદ લઈ જતી હતી, તે ફેકતી હતી. ચંદ્રપ્રભાનામની મદિરા મનોહર કેશના પાટલામાં પલાળી લઈ જતી હતી. તે પ્રાફિકને છેતરીને આકાશ-માગથી આપતી હતી. ઠંડા પાણીના ખાબાથી તે પીડા શમાવતે હતો. તે ગયા પછી દરેક સમયે એમ ભાવના ભાવ હતે કે – “પોતે કરેલાં દુષ્કર્મને આ વિપાક-ઉદય મને આવેલ છે. મદિશા-મિશ્રિત જળપાન કરવાથી કંઇક વેદના શાંત થાય છે, તેમ ચાબુકની પીડા વેદ નથી, માત્ર ચિત્તનું દુખ વેદે છે.
હવે કેણિક રાજા કંઈક સમયે પિતાની પદ્માવતી પત્નીના ઉદાયી પુત્રને ખોળામાં સાડી જેટલામાં જમતે હતું, તેટલામાં બાળક થાળમાં મૂકતે હતે, બાળકને પીડા થશે જાણ રાજાએ થાળ ખસેડ્યો નહિં, મૂત્ર-મિશ્રિત જન દૂર કરીને બાકી હેલું ભોજન ખાય છે. ત્યારે રાજા ચેલાને કહે છે કે, “હે અમ્મા! આ ભુલનમાં બીજી કોઈને પણ પુત્રનો પ્રેમ નહિં હશે જેટલો મને ઉદયી ઉપર છે. ત્યારે માતાએ કેણિકને કહ્યું કે, “હે દુખપૂર્વક જમેલ ! તું જાણે છે, તેમ સર્વ ધ્રુવ હેતું નથી. તારા પિતાને તારા૫ર જે નેહ હતું, તેને અટપ છાટે પણ તારામાં
"Aho Shrutgyanam