________________
f ૪૦૦ ]
પ્રા, ઉદેશમાલાનો ગૂજરાવાદ
હવે અભયે એક જીણુ શાળા હતી, તેમાં માટી વાળાશ્રેણી તેમ જ મોટા ગોટેગોટા ધૂમાડાની પક્તિથી આકાશ પૂશતા હોય તેવા અગ્નિ સળગાબ્યા. રાજ પણ પાછળ પાછળ શ્વેતે જોતા ભગવતને વ‘જૈન માટે જતા જતા ચિતવવા લાગ્યા કે, હું ચેલ્લળે! તે' પાતે કરેલા કર્મનું ફળ હવે ભાગવ.' ઘણી ઉતાવળથી પ્રભુના ચરણ-કમળમાં પ્રણામ કરીને પૂછ્યું કે, ‘હે સ્વામી! ચલ્લણા એક કે એ પતિવાળી છે ? તે આપ ફરમાવે. ભગવતે એક પતિવાળી કહી, એટલે એકદમ વેગથી ઉડીને ચાલતા ચાલતા પશ્ચાત્તાપાગ્નિથી મળતા ચિત્તવાળા વિચારવા લાગ્યા કે, અરે ! નિર્દેગી જન્મવાળા મેં આ શુ કર્યું! ચલણા મૃત્યુ પામી, એટલે મારા જીલેક પશુ આથમી ગયા. વગર વિચાર્યું કાય કરનાર અધમ લેાકમાં શિરામણ હેય, તેના મસ્તકના શિ'ગડાં સમાન, આ અને પરલેાકના દુઃખના નિધાનભૂત, અસાધારણ દુઃશાન હું પામ્યા. “ પરીક્ષા કર્યા વગરનું કાર્ય સિદ્ધ થાય તે પણ સજ્જના તેની
પ્રશંસા કરતા નથી.
અતિશવ પરીક્ષા પૂર્વક કરેલ અને કદાચ તે કાય' નાશ પામે, તે પશુ વગેાવનાર થતુ નથી.” (૩૫૦) હવે અભય પપ્પુ જગપ્રભુના ચક્ષુકમળની પયુ પાસના કરવા તે દિશામાં સામે આવ્યેા. તેને રૂખીને શ્રેણિકે પૂછ્યુ· કે, હે કે તેં શુ' યુ ?” અભયે કહ્યુ... કે, ‘આપની આજ્ઞાનું કોઈ કદાપિ અપમાન કરે ખરા?' ભય'કર જવાલા— ગ્નિમાં ચલણાદિક રાણીબેને સળગાવી મૂકી! હે દુષ્ટ ચેષ્ટાવાળા! તુ' તેમાં કેમ ન પેઠા ? હું ચલણા ! હું તેા મરી જ ગયા.' એ પ્રમાણે શ્રેણિકે કહ્યું, એટલે અભયે હ્યું કે, ‘ આટલા જ માત્ર પ્રત્યુત્તરની હું રાહ જેયા જ કરતા હતા. વીરભગવ`તુ જેવાનું શરણુ ડ્રાય, પછી શા માટે મારે અગ્નિમાં પ્રવેશ કરવા પડે? ભડભડ કરતા મહાદાવાનલ સરખા સ'સારથી જગત્પ્રભુની સહાયતાથી શુ હું આજે પણ તેમાંથી બહાર નહિ નીકળી શકીશ? તે આ પ્રમાણે પાતે મળી મરશે એમ ન જાણુતા પતંગિયા દીવાના અગ્નિમાં ઝંપલાવે છે. તે જ પ્રમાણે પેાતાનું મરણુ ન જાણનાર માછલી પશુ લેાહના કાંટા પર અલ્પ ચોંટાડેલું માંસ ખાવા જાય છે. જયારે જગતમાં ઇન્દ્રિયના વિષય અને કામલેગા ભયકર આપત્તિસમૂહ આપનાર છે—એમ જાણવા છતાં પણ છેાડી શકાતા નથી. ખરેખર આ માહને પ્રભાવ ઘણે! ગહન છે.” તમારું સવ' 'તપુર સવ આપત્તિથી રહિત થયું છે અને ક્ષેમકુશળ વતે છે. ત્યારપછી ઝુરાતા હૈયાવાળા શ્રેણિક ધરે ગયે.
હવે શ્રેણિક ાજા વિચાર કરે છે કે, ‘અભયકુમાર તે નિષ્ફલક સયમ-સામ્રાજ્ય મહેણુ કરી ચૂકયા છે, તે હવે કાણિકકુમારને રાજ્ય આપવાની ધારણા કરે છે. કાણિક તા રાજ્ય મળવાથી સુખી થવાના છે. ોડલે જન્મેલા હલ્લને દિવ્યહાર અને સેચનક હાથી વિર્હલ્લને આપ્યા. આ બંને રત્નેનું મૂલ્ય એક એકનુ રાજ્ય જેટલું
"Aho Shrutgyanam"