________________
{ ૧૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ કશામાં આનંદ માણુતા નથી, તેમ કમલવતી કશામાં આનંદ માણતી નથી. જે પક્ષે મને છેતરી છે, તેની પાસે રાત્રે જઇને તેને પ્રસન્ન કરીને તેની પાસે જ મારા ચિંતવેલા મનેરથ પૂ કરીશ.' એમ વિચારીને જયારે રાત્રિસમય થયા, ત્યારે પરિવાર ન જાણે તેમ બહાર નીકળી યક્ષ પાસે પહોંચી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ આપવા લાગી કે, ‘તું દેવામાં પ્રધાન યક્ષ ગણાય છે. પરંતુ પ્રધાનદેવ જાણતે નથી, પરંતુ કાઈક ધૂત દેવ જાય છે. અમૃત મનાવીને કાલકૂટ ઝેરનું પાન કરાવે છે. છતાં પણ તું મને શું કરી શકવાને છે. મારે આત્મા માટે આધીન છે. એમ કહીને રસિંહની ગુફા નજીકના વૃક્ષેાની ઘટા પાસે ગઈ. એક વૃક્ષની શાખા સાથે પેાતાના પહેરવાના ઉપરનાં વજ્રને મજબૂત ક્ાંસા બાંધ્યા. પછી મણુ પામવાના માનસવાળી તે ખેલવા લાગી, 'અરે વન અને આકાશના દેવતા ! સવે દિશા-દેવતાએ ! મારુ એક વચન સાંભળેા,- મને રસિકુમાર સ્વામી મળે.' મેં અનેક વખત આ દેવની આરાધના કરી, પરંતુ વગર કારણે વેરી બનેલા કોઈ અધમદેવતાએ મને છેતરી; તેથી હું અહિં અવશ્ય મૃત્યુ પામીશ. આમાં હું અપરાધી નહિ અનીશ. મારા પ્રિયતમના વિરહાગ્નિથી મળી રહેલા મારા માનસગૃહમાં તે મારું નિતર મૃત્યુ મારા જીવતાં જ ચાલુ છે, માટે હવે મને જીવવાથી સયુ, નિશ્ચલ ચિત્તવાળા તે મારા સત્ત્વની પરીક્ષા કરશે જ તેમાં સÎતુ નથી. આ ભવમાં રસ હુકુમાર માશ સ્વામી ન થયા, પરંતુ ખીજા ભવમાં તે તે જ પતિ હો.' એમ એલીને સજ્જડ કાંસાની ગાંઠ બાંધીને કંઠમાં ફ્રાંસા નાંખ્યા. પોતાના શરીશ્તા આધારને દૂર કરી આત્માને લટકાવ્યે. તેની પાછળ સુમ’ગળા ચૈાધવા નીકળેલી હતી અને ત્યાં જઈને જીવે છે, તે વૃક્ષ વચ્ચે ટેકા વગરની લટકતી કુમારીને દેખી. એક્રમ હાહારવના ત્રાંઘાટ કરતી હતી, ત્યારે કુમાર પણ તે સાંભળીને ત્યાં આત્મ્યા. · અરે ! તુ સાહસ ન કર' એમ કહી છરીથી કાંસે કાપી નાખ્યા. મૂર્છાથી ખીડાએલા નેત્રવાળી તેને વસ્ત્રના છેડાથી ક્ષણવાર વાયર નાખીને કુમારે પૂછ્યું કે હું સુ ́દિર ! તું કાણુ છે અને શા માટે આવું સાહસ આરન્યુ છે. સુમિત્ર નામના મિત્રે કહ્યું કે, ‘હે સ્વામી ! શું હજી પણ આ કાણુ છે? તે તમે ઓળખતા નથી. ત્યારે સુમગલાએ કહ્યુ કે, 4 તમે કેમ ભૂલી જાઓ છે ? કમલિની માતાએ આ કુમારીને ભીમરાજાને આપી છે અને આવતી કાલે લગ્ન લીધું છે; તે કારણે આ સાહસ કર્યુ છે.’ ત્યારપછી કુમારનું હૃદય ઉત્સાહિત થયું અને કુમારીના શરીરને થાક ઉતરે તેમ આવ્યું. ત્યાર પછી સુમિત્રે કંઇક મનમાં વિચાર કરીને કુમારને કહ્યું. (૧૭૫)
ખરેખર મૂખ મનુષ્યા જ રાહ જોઈને ઐસી રહે છે, જ્યારે ડાહ્યાએ તે માવા વિષયમાં તરત જ કાર્ય પાર પાડે છે, પછી ઉત્તમ લેાજન આગળ મળશે, તે ભરાસે કાઈપણ ભૂખ્યા પ્રાપ્ત થએલ ખીર લેાજનના ત્યાગ કરતા નથી.’ કુમારીને જ્યારે મૂર્છા ઉતરી, ભાનમાં આવી, ત્યારે તે અતિ વા પામતી ઘણી હર્ષ પામી.
.
"Aho Shrutgyanam"