________________
સિદ્ધ કથા
[ ૧૩ ]
:
ગાંધવવિવાહથી લગ્ન કર્યાં—એટલે આનંદ પામી. રાત્રે સુમિત્રની સાથે પેાતાના ઘરે પહોંચી, તે સમયે વાસગૃહમાં વિવાહાર્દિકની સામગ્રી તૈયાર થતી હતી. • આ બિચારા ભીમ રાવ રાત્રે મારી હાજરીમાં આજે વિડંબના પામશે' એમ ધારીને સૂય અસ્ત પામ્યા. પ્રકાશમાં કપટ વિવાહ જણાઈ જશે—એમ ધારીને અથવા કમલાવતીની કરુ જીાથી દિશાએ આધકારવાળી બની ગઇ, આવા રાત્રિના સમયે પરણવાના હોલ્લાસવાળા ભીમકુમાર જતા હતા, ત્યારે આ કમલવતીએ સુમિત્રને એકાંતમાં પરણવા સમયે પહેરવાલાયક સ્ત્રીનાં કપડાં આપ્યાં. સુમિત્રના પુરુષવેષ પાતે પહેરીને સિંહની પાસે લપાઈ ગઇ. એકી ટસે તેની સામે જોઇને સજ્જડ આલિંગન કર્યું. ઉતાવળી સુમ’ગલા કપટનવવધૂ પાસે ગઈ, ત્યારે વેષ-પરાવર્તનવાળી મૂલિકા ધારણ કરી રાખી. ભીમરાજા હર્ષોંથી પ્રફુલ્લિત અગવાળા બની હાથીની ખાંધ ઉપર બેસી ત્યાં આવ્યા, એટલે બ્રાહ્મણે એકદમ. લગ્નવિધિ કરાવ્યા. કરવા ચાગ્ય સવેદ કૌતુક-મંગલેા કર્યાં પછી જેમાં સર્વ ભાગેાનાં સાધના સજ્જ કરેલાં છે, એવા ભવનમાં આવી પહોંચ્યા. અતિ મધુર અતિ કોમલ વચનથી સુદર માસન પર બેઠેલી નવવધૂને નવીન સ્નેહથી ભીમકુમાર એલાવે છે. વારવાર એલાવવા છતાં નમેલા મસ્તકવાળી કપટ શ્રી પ્રત્યુ ત્તર આપતી નથી. ત્યારપછી હસ્તથી સ્પર્શ કરતાં જાણ્યું કે, આ તા પુરુષ છે.’ ત્યારે કુમારે પૂછ્યું કે, ‘તું કાણુ છે ?’ તેા કે ‘તારી પત્ની છું,' ના ના નવવધૂને વેષ પહેરેલ કાઇક પુરુષ જાય છે, તારા શરીરના સ્પર્શ પુરુષ સરખા છે. આ કેવું અપૂર્વ આશ્ચર્ય છે. હે પ્રાણપ્રિય ! આ સ` તમે જાણે છે!, આ આપને મહા પ્રભાવ છે. પાણિગ્રહણુ-મહેૉત્સવના કારણે મને પુરુષ મનાયે, તે હવે અહીંથી જઈને માતા-પિતાને તરત જણાવું કે, ' તમારી પુત્રી હતી, તે પુત્ર થયા.' નવીન નવીન ઉત્પન્ન થતાં અદ્ભૂત વિકલ્પાથી આકુલ-વ્યાકુલ થયેલા તે કુમાર પાસેથી સુમિત્રકૃત્રિમ શ્રી ઉભી થઇને જલ્દી સિંહ પાસે ગઇ. કૌતુકમનવાળા રસિહુને સ હકીકત જણાવી, લજ્જા પામતા તેને હાથતાળી આપીને હસવા લાગ્યું. હાસ્ય કરતા કુમાર કહેવા લાગ્યા કે, · પરસ્ત્રીના મંધુ સમાન એવા મારા સ્વામી પાસે બીજાની સાથે લગ્ન કરીને કેમ આવી છે, માટે મહાર જા ' ઘેાડીવાર પછી ભીમરાજા સાસુસસરા પાસે ગયા અને કહેવા લાગ્યું કે, • કોઈ અપૂર્વ આશ્ચય થયુ કે, તમારી પુત્રી પુત્ર કેવી રીતે થઇ ? તે સમયે ક્ષેાસ પામેલી કમલિની રાણી રાજાનું મુખ જોઈને કહેવા લાગી કે, ‘ આ જમાઈ શું ગાંડા બની ગયા છે કે આવા પ્રલાપ કરે છે. ' રાજાએ કહ્યું કે, - હે વત્સ ! આમ ગાડા માફક વગર સબધનું શા માટે મેલે છે ? એક ભવમાં એવા કાઇ દીઠા કે સાંભળ્યેા નથી કે, ‘ સ્ત્રી-પુરુષનું પરાવર્તન થયું હાય. ’ વિલખે. થએલા રાજા તેમની આગળ કહેવા લાગ્યા કે, ‘ કાઈ ધૂતારાએ ઠગ્યા છે. ઘર, નગર, પરબ, મઠ, નદી, સત્તા, વાવડી આદિ સ્થળમાં શેાધ કરાવી, તે પણ કનકવતી કર્યાંય દેખવામાં ન આવી, ત્યારે નાહિત ચિત્તવાળા માતા-પિતાદ્રિ
"
'
"Aho Shrutgyanam"