________________
શ્રેણિક-અક્ષયકુમારની કથા
[ ૩૮૩ ]
પુત્રી મૈં તમને પૂજા તરીકે અપણુ કરી છે, માટે તમારે તેની સાથે લગ્ન કરવાં, શ્રેષ્ઠવાર, મુહૂત નક્ષત્ર-સમયે વિવાહ-મહેસ્રવ કર્યાં. પાંચ પ્રકારના ભાગ ભાગવતા એવા તેના ત્યાં આગળ અમૃત સમાન કેટલાક મહિના દિવસની જેમ જલ્દી પસાર થઈ ગયા. જે માટે કહેલુ` છે કે
*
“ આ મારો કે પારકા છે-એવી ગણતરી કરનાર તુચ્છ પુરુષા છે અને ઉદાર ચરિત્રવાળા પુરુષાને તે આખુ જગત જ પેાતાનુ` કુટુંબ છે.” તથા ‘ ગમે ત્યાં જાવ, ગમે તે કઈ વ્યવસાય-ઉદ્યમ-વેપાર કરેશે, પરંતુ આ લેકમાં જે, પુણ્યાધિક હોય છે, તે પુરુષ સુખેથી સુખ મેળવી શકે છે. સુનદી એક વખત હાથીનું' થમ રૂખીને જાગી અને પતિ પાસે નિવેદન યુ" એટલે કહ્યુ કે, ઉત્તમપુત્રના લાભ થશે. હવે સુનાએ ગત ધારણ કર્યો પછી તેના પિતાના ખાસ પ્રધાન પુરુષા શ્રેષ્ઠ અશ્વ ઉપર મારૂઢ થઈને ત્યાં આવી પડે!ચ્યા, કુમારને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, તમામ પિતાજીના દેહની સ્થિતિ બગડી ગઈ છે, તેથી શ્રેણિકકુમારને લાવવા માટે અમે તમારા ચરણમાં આવેલા છીએ.’ એ પ્રમાણે ટૂંકા સમાચાર જેમાં અથ વિસ્તારવાળા હોય તેવા, રાજાના હાથને પુત્ર પણ કુમારને અપણુ કર્યું, તેથી ઉતાવળા ઉતાવળે જવાની ઈચ્છાવાળે થયે. પાતાના શ્વસુર દ્રશેઠને પૂછીને તથા રુદન કરતી સુનદાએ કહ્યુ કે, - હું પ્રાણપ્રિયે ! ભાવી જન્મનાર પુત્રનું અવશ્ય પાલન કરજે. કદાચ કાઈ વખત તને મળવાની ઉત્કંઠા થાય, તે આ ભારવા પર અસરાની પક્તિ લખેલી છે, તે વાંચીને પુત્ર સહિત જલ્દી આવવુ. રાજગૃહી નગરીમાં શ્વેત ભિતયુક્ત કિલ્લાના ગોવાળ તરીકે અમે ઘણા જાણીતા છીએ. ગેાપાલ એટલે પૃથ્વીપાલ રાજા અને તેમના હેવાના રાજમહેલા શ્વેતવણવાળા હોવાથી' એ પ્રમાણે માભની વળી ઉપર ખડીથી લખેલુ હતુ. એક અતિ ચપળ અશ્વ ઉપર આરૂઢ થઈ તે એકદમ રાજગૃહ નગરે જઈને પ્રસેનજિત રાજાને નમસ્કાર કર્યો, જેથી પિતાને અત્યંત સ ંતેષ થયે. એક સ્મૃતિ પ્રશસ્ત દિવસ જેવરાવીને સામ`ત, મ`ત્રી વગેરેને જણાવીને રૂામાં ચડિયાતા એવા શ્રેણિકના રાજ્યાભિષેક પાતે કરે છે. રાજા પલાક પામ્યા પછી સુમતિવાળા શ્રેણિક ક્રમે કરીને ન્યાય-નીતિમાં નિપુણ એવા મોટા રાજા થયા.
:
6
આ બાજુ ગર્ભના પ્રભાવથી સુદાને એવા દેહલે ઉત્પન્ન થયે। કે, સર્વાં’ગે શૃંગાર અને આભૂષણેા પહેરેઢી હાથીની ખાંધ પર આરૂઢ થએલી અમારી-પડવાની ઉત્થાષણા કરાવવા પૂર્વક દીન, અનાથ વગેરે જે કાઇ માગણી કરે, તેને દાન આપુ.’ રાજાને શેઠે વિનતિ કરી એટલે શેઠે તેના સમગ્ર કોહલેા પૂ કર્યાં, એટલે સુનંદા જાણે અમૃબિન્દુઓના છાંટણાથી સિચાઈ હાય તેવી નદિંત બની, સમય થયે, એટલે અતિપ્રશ્નપ્ત નક્ષત્ર-ગ-લગ્ન-સમયે લાખા શુભ લક્ષણેાથી લક્ષિત કેહવાળા પુત્ર જન્મ્યા. બાર દિવસ થયા પછી દહિલાનુસાર અમારી-ઘે.ષા કરાવવા પૂક અલયકુમાર ' એવું નામ સ્થાપન કર્યુ.
.4
"Aho Shrutgyanam"