________________
[ ૩૮૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
લેાકાના મનને આનંદ આપનાર, પિતાના મનેારથે સાથે વૃદ્ધિ પામતા ક્રમસર નિમ ળ બુદ્ધિવાળા થતા તે આઠ વર્ષના થયા. કોઇ વખત નિશાળમાં ભણતા હતા, ત્યારે કોઈક વિદ્યાથી સાથે વિવાદમાં સામે કહ્યુ કે, · પિતા વગરના ટુકડા ! તારાથી ક્રાણુ ખવે છે!' (૫૦) તે સાંભળીને અનેક વિકલ્પ કરતા માનસયાળે અપમાન સુકલ્પ પામેલા માતાને પૂછવા લાગ્યા કે, ‘મારા પિતા કાણુ છે ? તે માતાએ ભદ્રશેઠ કા!. બુદ્ધિશાળી પ્રત્યુત્તર આપતાં કહે છે કે, ‘ એ તા તારા પિતા છે, મારા પિતા કાણુ તે કહે.' ત્યારે કહે છે કે, કાઈ પરદેશી અગ્નિ' મારા પિતાને ત્યાં એક પરાણા આવ્યા હતા ત્યારે પિતાજીએ હર્ષોંથી મને તેની સાથે પરણાવી હતી, હુ. તા તેની નિર્દોષ ભાર્યો છું. લાંખા સમયથી તે તા પિતાને ઘરે રોકાયા હતા. અત્યારે તે કર્યાં છે, તે હુ' જાણતી નથી. પરંતુ એક નિશાની ભારવટ પર લખેલી હતી, તે તેણે તેને બતાવી. તે લખેલા અક્ષરના પરમાય જાણીને અક્ષય બાળકે માતાને કહ્યુ કે, ‘ અહિં મહીને શું કામ છે? રાજગૃહમાં મારા પિતા શા છે, તે આપણે ત્યાં જઈએ.
પતિની રાજલક્ષ્મીના વૈભવ છેડવા ચેગ્ય ન ગણાય, દાદાને ત્યરે આટલા કાળ રહીને આપણે તેના દેવાદાર થયા છીએ. શેઠને આ વાત પૂછી. તેણે પણ ગાર્ડ અને માગમાં જોઈતી જરૂરી સામગ્રી તૈયાર કરાવી આપી. વિલંબ કર્યા વગર સારા દિવસે શકુન રૂખીને પ્રયાણ કર્યું. તે રાજગૃહે નગરીએ પહેાંચે, માતાને બહારના ઉદ્યાનમાં *સાડીને નગરમાં પ્રવેશ કરતાં અહિ એક મેળાવડા દેખવામાં આવ્યા, આગળ ચાલીને બાળકે પૂછ્યું કે, ‘આ નગરહે!કે! એકઠા થઇને શુ જીવે છે અતિતેજના રાશિ સરખા બાળકને રાજપુરુષએ જણુાવ્યું કે-‘રાજાને અતિ' પાંચસે। મત્રીએ છે, તેમાં ચૂડારત્ન સરખા કાઈ અતિબુદ્ધિશાળી હોય તેને મુખ્ય પ્રધાન-પદ આપવુ' છે. તે પુરુષની બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે કરાવ્યું છે કે, ‘જે એક અવાવરી ખાલી પાણી વગરની વાવડીમાં મુદ્રિકા નાખી છે. જે વાવડીના કિનારા પર બેસીને હાથમાં લઇને તમને કોઇ મુદ્રિકા અપણુ કરે, તે તેને મારી પાસે લાવવા’
દરાજ અનેક પુરુષા અહિં આવે છે, છ માસ થવા છતાં હજી કાઇ આ કૌતુક-પૂર્ણ કરતું નથી. ત્યારે આ માળકે વિચારીને તેને પૂછ્યું કે, આ કૌતુક ખીને કાઈ પૂર્ણ કરી આપે, તેા તેને ગ્રા લાભ થાય ? તા તેને પશુ તે લાભ મળે તેમ સમ્મતિ આપી. હવે આ બાળક અભય ખાસી વાવડીના ક્રાંઠે મજબૂત પલાંઠી વાળી સ્થિર ખાસન કરીને બેઠે. ‘ ગાયનું છાણ લાવે,' આવ્યુ. એટલે ઉપર રહેલા અભયે હીરાથી જડિત મુદ્રા છાણમાં ખૂંચી જાય તેમ ફેકયુ. તથા વાવડી અંદર છાણુની આસપાસ સળગતા ઘાસના પૂળા ફેંકીને છાણુને સુકાવી નાખ્યું. તથા ખીજી વાવડીમાંથી પાણી ખેચાવીને આ વાવડી ભરી દીધી. મુદ્રિકા સહિત છાણું તરત તરતું ઉપર આવી ગયું. કાંઠે બેઠાં બેઠાં પાણી ઉપર તતુ છાણું બહાર કાઢીને તેમાંથી મુદ્રિકા ખેચીને તેને અપલુ કરી, સ્મૃતિચમત્કાર પામેલા રાજપુરષાએ
"Aho Shrutgyanam"