________________
સહઅમલની કથા
[ ૩૭૧ } તે સામે અપશ ન સંભળાવવા કે પ્રતિશા૫ ન આપો. કેઈ મારતા હોય, તો સાધુએ સહઅમલની જેમ સમતાથી સહન કરવું. (૧૩૭)
સહસમલ્લનું આખ્યાનક આ પ્રમાણે જાણવું–
શંખપુર નગરમાં શંખ સરખે ઉજજવલ, નિમલ ચરિત્રવાળો સેંકડો સુભટોના સંકટસ્થાન અર્થાત્ તેમને પરાભવ કરવા સમર્થ, મરતકના મુગટમાં પહેલા માકિયના ચરખો તેજસ્વી શૂરવીર એવો કનકકેતુ નામનો રાજા હતો. તે રાજાની પાસે વીરમાતાએ જન્મ આપેલ વીરસેન પોતાના ગુણોને પ્રકાશિત કરવા માટે તે રાજાની સેવા કરવા માટે રહેલો છે. રાજા દરરોજ તેને આજીવિકા માટે ૫૦૦ પ્રમાણુ ધન આપે છે, તે પણ તે લેવા ઈચ્છતો નથી. કારણ કે, તે ૨૪મ પિતાના અસાધારણ પરાક્રમગુણને અનુરૂપ ન હતી. કોઈ સમયે કોઈક રાજાએ કેપથી નગરાદિકમાં ઉપદ્રવ કર્યો. ત્યારે સભામાં બેઠેલા કનકતુ રાજાએ પરાક્રમી સેવકને કહ્યું કે, “આ ઉપદ્રવ કરનાર કાલસેન શ જાને પકડીને બાંધી મારી પાસે કાણુ જલ્દી લાવશે ?” જ્યારે કોઈએ પણ તેના પ્રત્યુત્તર ન આપે, ત્યારે તે સમમ પરાક્રમીઓમાંથી વીરસેને સાહસ કરી શજાને વિનતિ કરી કે, “ આપની આજ્ઞાથી હું આ કાર્ય તરત બજાવીશ, પરંતુ આ કાર્યના યશ ભાગીદા૨ આપે બીજા કેઈને મારી સાથે ન કરવો. મારા પિતાના એકલા પાકમથી જ તેને બાંધીને હું જહદી આપની પાસે હાજર કરીશ” તે રાજાના ચર–
ને જુહારીને માત્ર એકલી પિતાની તરવારને સહાયક બનાવીને અપૂર્વ માહસિક તે કાલસેન નામના રાજા સામે ગયો.
અલ્પકાળમાં કાળસેનના સૈન્યને અતિશય નસાડી મૂક્યું અને કહેવા લાગ્યા કે, ક્રોધ પામેલા કનકકેતુ રાજા કહે છે કે, પેલે કાલસેન કયાં છે ? આ કોઈ ગાંડો જણાય છે એમ અહંકારથી તેની બેદરકારી કરી. સેનિક શજસભામાં પ્રવેશ કરતાં રિયા, તે પણ તે અંદર ઘૂસી ગયો. “અરે! આ કોણ છે, આ કેવું છે? તેને હાથથી પકડી લે.” એમ બોલતા જ એકદમ તે રાજાને વીરસેને બાંધી લીધે. ત્યાપછી તરવાર ખેંચીને મજબૂત મુઠ્ઠીથી તેના કેશ ૫કડીને રાજાને કહ્યું કે, જે જીવવાની ઇરછા હોય, તે તું કનકતુ રાજાને તાબે થઈ તેની સેવા કર. એટલામાં “હું રાજાને
ડાવું, હું રાજાને મુકત કરાવું” એમ સેનિક સ્પર્ધા કરવા લાગ્યા એટલે તે રાજાને પિતાના સૈનિકોને રોકયા કે મારા પ્રાણની હેડ ન કરો. બે ત્રણ દિવસ થયા પછી કનકતુ રાજાએ સૈન્ય મેકવ્યું. ચિત્ય જાણનાર એવા તેણે આ પકડેલા રાજાને અમપણ કા.
આ પ્રમાણે હાથ બાંધેલા રાજાને તે કનકકેતુ રાજા પાસે લાવ્યો. તેને નમન કર્યું. વિસ્મય પામેલા તે રાજાએ એકદમ તેને બંધનમાંથી છોડાવ્યો. વીરસેન સુભટનો સમગ્ર વૃત્તાન્ત કહ્યો. રાજાએ પૂછ્યું કે, તેનું સૈન્ય તે ઘણું જ હતું. ત્યારે પિતે
"Aho Shrutgyanam