________________
૩૭૦ ]
પ્રા. ઉપદેશમાલા મા ગુર્જશનુવાદ અને પિતાને કૃતાર્થ માને છેવળી આ ગાય, ગભ, બ્રાહ્મણ અને સ્ત્રીની હત્યા કરનારો છે.” એમ લોકો બોલતા હતા. ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરતો હતો, ત્યારે લોકો કૂતરાની જેમ હેફાથી તેને કૂટતા હતા, તેથી “હે આત્મા ! જેવું કર્મ કર્યું હોય, તેવું ફળ મેળવ, જેવું બીજ વાવે છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે, જે આ લોકો કેાધ ન કરનાર મારા વિષે કેપથી તિરસ્કાર કરે છે, તેથી કરીને મારા કર્મની નિર્જ વગર પ્રયને સિદ્ધ થાય છે, મારા ઉપર જે આક્રેશ કરે છે, તે તેમના હર્ષ માટે થાય છે. જેમાં તેમને, તે પ્રમાણે પ્રીતિપૂર્વક સહન કરનાર અને કર્મક્ષય કરનાર મને પણ આનંદ માટે થાય છે. (૪૧) (અન્યાગ ૭૦૦૦).
જે મને આ લોકે તિરસ્કાર કરે છે, તેથી તેમને જે સુખ ઉન્ન થાય છે, તે સુખ ભવમાં મને ઉત્પન્ન થાઓ. ખરેખર સુખને સંગમ થવ દુર્લભ છે. આ લેકે કઠોર વચન સંભળાવીને મારા દુષ્ટ કર્મની ગાંઠની ક્ષાર નાખવા માફક ચિકિત્સા કરે છે. તેઓ મારા અત્યન્ત સનેહી મિત્રો છે. આ લોકો ભલે મને તાડન કરે, પરંતુ સુવાને અગ્નિને જેમ સંતાપ થાય છે, તેમ તેની મલિનતા દૂર થાય છે તેમ મારે કમ-મેલ પણ નાશ પામે છે. કેઈ મને દુર્ગતિરૂપ કેદખાનામાંથી બહાર ખેંચી કાઢે અને પિતાને તેમાં પ્રવેશ કરાવે, તે તેઓ કદાચ મને પ્રહાર કરે છે, શા માટે મારે તેમના પર કરવો ? પિતાના પુરુષને વ્યય કરીને જે મારા પાપને દૂર કરે છે, તો તેના જેવા બીજા ચડિયાતા બંધુઓ કોણ કહેવાય ? મારા વર્ષ કર, બાંધે, તો તે મને સંસારથી મુક્ત કરાવનાર હોવાથી મને હર્ષ માટે થાય છે, પરંતુ તેથી તેને અનંત સંસાર વધે છે તેનું મને દુઃખ થાય છે.
કેટલાક બીજાના આનંદ માટે ધન અને શરીરનો ત્યાગ કરે છે, પરંતુ તેઓને પ્રીતિ કરનાર એવા આક્રોશાદિ મને કશા વિસાતમાં નથી.” એ વગેરે હંમેશાં ભાવના ભાવતા અને પોતાના પાપનો નાશ કરવા માટે દરેક ઘરે ભિક્ષા માટે જમણુ કરતે હતો, પરંતુ આ પ્રમાણે છ મહિના સુધી પાણી કે આહાર કર્યા વગરનો તે દઢપ્રહારી મુનિ, જેણે શુભભાવના રૂપ દાવાનલથી પિતાના કમરૂપી ઈશ્વરને ઢગલો સજજડ બાળી નાખે છે, એ તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરી તે જ ભવે મોક્ષ-સુખ પાસે. એ પ્રમાણે બીજા સર્વ સાધુઓએ પણ તાડન, તજનાદિક ઉપદ્રવ કરે, તે તેનો પ્રતિકાર ક્ષમા અને સહનશીલતાથી કર. (૫૧)
अहमाहओ त्ति न य पडिहणंति सत्ताऽवि न य पडिसवंति ।
મારિન્નતા વરું સદંતિ સારડુિં ૧ || શરૂ૭ . અધમ એવા કોઈકે લાકડી, મુષ્ટિ આદિ વડે મને માર્યો હોય, તે પણ તેના મારીને બદલો ન લે, શાપ આપ્યો હોય, તે અથવા અપશબ્દો સંભળાવ્યા છે,
"Aho Shrutgyanam