________________ - --- -- - વાત્રક મુનિની કથા [ 349 ] ત્યારપછી અતિક્રોધિત થએલા ચિત્તવાળે તે રાજા સર્વ સિન્ય-પરિવાર સહિત ત્યાં પહોંચે અને નગરને સજજડ ઘેરીને બહાર પડાવ નાખ્યો. ધુંધુમાર રાજા પાસે બલ-સામગ્રી પૂરી ન હોવા છતાં રણસંગ્રામ કરવાના નિશ્ચલ મનવાળે નગરની અંદર કિલામાં પ્રવેશ કરી દાખલ થાય છે, ત્યારે તે નગરની અંદર વાત્રક મહર્ષિ વિચ૨તા હતા. અને નાગદેવતાના મંદિરમાં ધ્યાન કરવાના મનવાળા રહેતા હતા. નગરની ચારે બાજુ ઘેરો ઘાલેલ હોવાથી લોકોની અવર-જવર બંધ થવાથી પીડા પામેલો ધુંધુમાર રાજા નિમિત્તિયાને પૂછવા લાગ્યા કે, “હું ભયભીત બન્યો છું, તે પલાયન થઈ જાઉં? ચૌટાના અંદરના પ્રદેશમાં જ્યાં નિમિત્તિ નિમિત્ત જેતે હતું, ત્યારે ત્યાં કેટલાક બાળકોને રમત રમતા જોયા. નિમિત્ત ગ્રહણ કરવા પૂરતાં તે બાળકોને ત્રાસ પમાડવા લાગ્યું. જ્યારે આળકોને મેં બીવરાવ્યા, ત્યારે વારત્રક મુનિએ તેને નિર્ભય કર્યા. પ્રાપ્ત થએલા નિમિત્તવાળો નિમિત્તિય રાજાને કહે છે કે- “તમારે વિજય છે. ત્યારપછી શુદ્ધ લગ્નબબ મેળવીને હથિયારો સજજ કરી, કવચ પહેરી, નગરના દરવાજા ઉઘાડીને જનકાર્યોમાં વ્યગ્ર બનેલા પ્રદ્યોત રાજાને ધુંધુમાર રાજા પકડી બાંધીને લઈ ગયા. તે માટે કહેવું છે કે વિષયાધીન ઈન્દ્રિયગણની લંપટતા તે મહાઆપત્તિ પમાડનાર એવા કોઈ અપૂર્વ દેશનું સ્થાન છે કે, જે ન્યાય-નીતિપૂર્ણ પ્રતિષ્ઠા-કીર્તિ મેળવેલી હોય, તેને સણમાં અંત આણે છે. ઉપરાંત બે-આબરૂ બનાવે છે, અકાયચરણ કરવામાં મતિને દુરુપયોગ કરે છે, દુજેને સાથે સનેહની વૃદ્ધિ કરાવે છે, વિવેકની અધિકતા હોય, તેને પણ નાશ કરાવે છે.” તેને નગરમાં પ્રવેશ કરાવીને તેમ જ પિોળના દરવાજા બંધ કરાવીને, તેના સમગ્ર હાથી, ઘોડા, રથ અને ભંડાર ગ્રહણ કરી લીષા. વળી તેને કહ્યું કે, “મેરુપર્વત સમાન તારે ગવ કથા ગયો ? નિવાણનગર તરફ ખેંચાલ તારા પૌરુષવાદ હતું, તે પણ શું ? હવે અત્યારે હું તને શું કરું?” “તમને જે મનને અભિપ્રેત હોય, તે કરે. અત્યારે જે તમે કંઈ નહિં કરશે, તો પાછળથી તમારા મનમાં ખટકો રહી જશે.” એટલે ધુંધુમારે કહ્યું કે, “હે રાજની તમે આમ ન બોલશે. અપસેના-પરિવારવાળે હું તમારી આગળ કઈ ગણતરીમાં ગણાઉં? ભલે તમે અત્યારે વિષમદશામાં આવી પડ્યા છે, છતાં તમારા સરખા બીજ કેઈ નથી. “ભલે સૂર્ય જળની અંદર પ્રતિબિંબિત થએલો હોય, તે પણ તે દેખી શકાતો નથી” કોઈ તેવા દિવસને, રાહુના પ્રભાવ-ગે હણાએલી પ્રભાવાળે સૂર્ય થાય, પરંતુ ક્ષણવારમાં તે સૂર્ય અધિકતર દીપતે નથી? તો હું તમારું અનિષ્ટ ‘ઈરછતા નથી, તેમ સદા આનંદ-મંગલ સુખ ભોગવનાશ થાવ. શંગારની નીક સમાન એવી અંગારવતીની સાથે હે રાજન ! તમો લન કરો. "Aho Shrutgyanam