________________ [ 350 ] પ્રા. ઉપદેશમાતાનો ગૂર્જરનુવાદ ઘણા મોટા સત્કાર તેમજ મહાવિભૂતિથી વિવાહ-મહોત્સવ કર્યો, નગર-દરવાજા ખુલા કરીને ત્યાં જ તેને રોકવાનો પ્રબંધ કરાવ્યો, એટલે ત્યાં રહ્યો. ઘોડા, હાથી, રથ વગેરે જે કંઈ પણ લૂંટી લીધું હતું, તે સમગ્ર પાછું અપણ કર્યું અને તે સિવાય બીજું પણ સત્કાર કરીને ઘણું આપ્યું. બંનેને સને પરસપર અતિશય થયો. ત્યારે કોઈ વખત પ્રવાતે એકાંતમાં અંગારવતીને પૂછયું કે, “અ૯૫ સૈન્યવાળા તારા પિતાએ ઘણા સૈન્યવાળા એવા મને કેવી રીતે પરાભવ આપો” ત્યારે અંગારવતીએ તેને પરમાર્થ કહો કે, આગળ બાળકને ભય પમાડ્યા હતા, વાત્રક મુનિએ નિર્ભયતા જણાવી હતી, તે નિમિત્તયોગે નિમિત્તિયાએ મારા પિતાને વિજય કહેલો હતો, મહાઋષિ-મુનિઓનાં વચન ફેરફાર થતાં નથી–અર્થાત્ સાચાં જ પડે છે. કદાચ મેરુની ચૂલા કંપાયમાન થાય, પશ્ચિમદિશામાં સૂર્યને ઉદય થાય, બીજા પ્રોજનથી કદાચ બોલાયું હોય, તો પણ મુનિનું વચન અન્યથા થતું નથી. લૌકિક ઋષિઓની વાણી તો જે જેવો પદાર્થ તે તેનો અર્થ કહે છે, જ્યારે લોકોત્તર સાધુઓની વાણી તે યથાર્થ જ હોય છે. આ સાંભળીને પદ્યોત રાજા પ્રાત:કાળે વાત્રકમુનિ પાસે જઈને હાય કરતે આ પ્રમાણે કહેવા લાગ્યો, (100) “મોટાં નિમિત્ત કહેનાર એવા તમારા ચરણમાં પ્રણામ કરું છું. પ્રાણનો નાશ કરવા માટે એકદમ તૈયાર થએલા એવા રાજાને મરણથી રોકનાર એવા વાત્રક મુનિને નમસકાર થાઓ.” પોતે ઉપયોગ મૂકો અને બાળકોને બીવરાવતા હતા, ત્યારે અભય કહેલું હતું—એ પિતાનો અનુપયોગ જાણો, તો તે વાત્રક મહર્ષિ તે વાતની આલોચના અને ગહ કરવા લાગ્યા. અરેરે ! આ મારે મોટો પ્રમાદ થઈ ગયા કે જે અપ્રકાશિત શખવાના બદલે આ વાત મેં પ્રકાશિત કરી, આ કારણે હું પ્રદ્યોત રાજાને પણ આ પ્રમાણે ઉપહાસ-પાત્ર બન્યું. (103) વાત્રક મુનિની કથા પૂર્ણ થઈ. (113) સામાન્યથી ગૃહસ્થ વિષયક પ્રસંગ પાડવાનો છેષ જણાવ્યું. હવે યુવતી-વિષયક સંબંધ કરવાને દેષ કહે છે– सम्भावो वीसन्नो, नेहो रइवइयरो अ जुबइजणे / સય-૧રસંપા, તવ-જવયા હિરા 224 जोइस-निमित्त-अक्स्वर-कोउआएस-भूइकम्मेहिं / करणाणुमोअणाहि अ, साहुस्स तव-क्वओ होई / / 115 // जह जह कीरइ संगो, तह तह पसरों खणे खणे होइ / थोवो वि होइ बहुओ, न य लहह धिई निरुभंती // 116 / / "Aho Shrutgyanam