________________
૧ ૩૪૬ ]
પ્રા. ઉપદેશમાતાનો ગુજરાતુવાદ સાભ થશે, તે તેને મારવાને આ સારો ઉપાય છે કે, નજીકના નગરમાં ચંદ્રવજા શા મારા મિત્ર છે. આ કાર્ય માટે હું તેની પાસે કુમારને મોકલું. તે એકદમ આ કાર્ય ગુપ્તલેખ વાંચીને સારી રીતે કશે, મિત્ર પ્રત્યે આ પ્રમાણે તે કાર્ય કર્યું અને સુજાત પણ ચંદ્રવજ પાસે પહોંચ્યો. મિત્રનો લેખ વાંચીને વિચાર્યું કે, “ આવી આકૃતિવાળામાં રાજવિરુદ્ધ કાર્ય કર્યાનો સંભવ નથી. (૨૫) જે માટે કહેવું છે કે
હાથ, પગ, કાન, નાસિકા, દાંત, હઠ પ્રમાણે પુરુષે મધ્યમથી મધ્યમ આચારવાળા, વિષમ-વાંકાથી વાંકા આચારવાળા સમથી સારા આચારવાળા હોય છે. આના ગુને ન સહન કરનાર કોઈ ઈર્ષાલુએ આના સંબંધી તાપ ઉત્પન્ન કરનાર બેટી વાત કહેલી જણાય છે, જેથી તેને આવો બુદ્ધિ-વિપક્ષસ ઉતપન થયો જાય છે. તેની આજ્ઞા હોવા છતાં પણ તેના મૃત્યુ માટે મારા અભિપ્રાય થતો નથી. કયા સમજુ પુરુષ મણિમય અનુપમ પ્રતિમાને ખંડિત કરે ? “હુજને પિતાની મેળે જ અનુચિત કાર્ય કરવા તૈયાર થાય, મધ્યમ પુરુષે બીજાએાની પ્રેરણાથી અને સજજનો તે કદાપિ પણ અનુચિત કાર્યમાં પ્રવતર્તા નથી.”
હવે બીજા દિવસે ચંદ્રવજ રાજાએ તે લેખ સુજાતકુમારને એકાંતમાં વંચાવ્યા. કુમારે કહ્યું કે, “તેને આદેશ કેમ કરતા નથી? નીલ વર્ણવાળી તરવારની ધારથી હું હવા યોગ્ય છું, તે તમે તેમાં વિલંબ કેમ કરો છો?” ચંદ્રવજ રાજાને પ્રત્યુત્તર આપે છે, એવું વગર વિચારેલું કાર્ય તે અતિપાપી જન જ કરે. તે મારા ઘરની અંદર તું ગુપ્ત શંકા રહિતપણે વાસ કર. વળી ચંદ્રયશા નામની માગ ભગિની સાથે તું લગ્ન કર, તે પ્રમાણે લગ્ન કરી તેની સાથે ભેગે ભેગવતે હતો, ત્યારે અતિશય સ્નેહાધીન બનેલી એવી ચંદ્વયશાને દુષ્ટ કુષ્ઠરોગ ઉત્પન્ન થયા. નવીન આગ્રલતા ઉપર મંજરી (૨) લાગી ગયા છે અને હજુ સુંદર ફળ ઉત્પન્ન થવાનો સમય પાકી ગયો છે, એટલામાં તે મૂળમાંથી ખવાઈને આ શા કારણે આ પ્રમાણે સુકાઈ જાય છે?
મારા વચનથી આ પ્રાણપ્રિયાએ જિન ધર્મ ધારણ કર્યો, એટલામાં તે આ કુષ્ઠરોગવાળી થઈ. યમરાજાએ આને પણ ન છે! “ચપુરુષે એક વખત સ્વીકાર કર્યા પછી તેને ત્યાગ કરતા નથી, ચન્દ્ર કલકનો અને સમુદ્ર વડવાનલને ત્યાગ કરતા નથી.” નિરંતર રોગવાળા તેના અંગના દોષથી કુમાર પણ તે કુષ્ઠ રોગવાળા થ. ચન્દ્રયશાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. અરેરે! હું કેવી નિભગિણી છું કે, મારા દુષ્ટ કોઢરાગના ષથી જિનધર્મનું દાન કરી દિમ ઉપકાર કરનાર એવા સુજાતને પણ હું અત્યંત દૂષિત કરનાર થઈ છું.” પિતાના જીવિત ઉપર પણ વિશેષ વહન કરતી અનશન કરી, પ્રાણત્યાગ કરી પરલોકની સાધના કરું.” તેણે અનશન અંગીકાર કર્યું.
સુજાતે તેને બરાબર અંતિમ સાધના કરાવી. તે મૃત્યુ પામી દેવ થયે, પિતાને
"Aho Shrutgyanam