________________
{ ૩૨૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
શ્વેતવિકા નામની નગરીમાં અતિપ્રસિદ્ધ પ્રદેશી નામના રાજા હતા, તેને સૂય ક્રાંતા નામની પ્રિયા ચદ્રના મુખ સરખી માડ્વાદ આપનાર હતી. સૂર્યકાંત નામના પુત્ર, તેમ જ પ્રધાનમંડલમાં શિરામણ અતિસરત સ્વભાવી મોટા ગુણવાળા ચિત્ર નામના મંત્રી હતા. કોઈક સમયે પ્રદેશી રાજાએ કાઈક કારણસર શ્રાવસ્તિ નગરીમાં જિતશત્રુ રાજા પાસે આ ચિત્ર મત્રીને માકલ્યા. ત્યાં આગળ શ્રી પાર્શ્વનાથ ભગવ ંતની પર પરામાં થએલા કેશી નામના આચાય પધાર્યાં. ચૌદપૂર્વી ચાર જ્ઞાનવાળા ચાર મહાવ્રતરૂપ ધર્મને ધારણ કરનાર એવા તે કેશી આચાય ને વઢના કરી ચિત્રે ધમ દેશના શ્રવણ કરી.
છવા જેવી રીતે ભવસમુદ્રમાં ક્રમ બધે છે, ક્રમ'ની નિજા કરે છે, તથા આત –રૌદ્રધ્યાન કરીને પાર વગરના ભવસમુદ્રમાં રખડે છે, જીવે કેવી રીતે ઉત્તમ સમ્યફા રત્ન પ્રાપ્ત કરે છે, જેવી રીતે નિમલ જ્ઞાનાદિક ગુણેા, નિરતિચાર ચાસ્ત્રિ ઉપાર્જન કરે છે, જેવી રીતે સત્ય નિરતિચાર તપથી ભવસમુદ્રમાં રખડવાનું બધ ચાય છે, તેવી કેશી આચાય ની દેશનાથી ચિત્રમ...ત્રી પ્રતિષેા પામ્યા અને સુદર સમ્યક્ત્વ તથા શ્રમને પાસક-શ્વમ અંગીકાર કર્યાં.
喜
જિનેશ્વર ભગવ'તની પૂજા, પવિત્ર પાત્રામાં દાન દેવું, સ્વાધ્યાય, ધ્યાન, શાસનપ્રભાવનાએ ભાવથી પ્રવર્તાવવા લાગ્યા. પાતાના સ્વામી રાજાનું કાર્ય સિદ્ધ કરીને તે મત્રી પેાતાના નગર તરફ પ્રયાણ કરવા તૈયાર થયા. મનમાં વિચાર્યું કે, · ને કઈ પ્રકારે ગુરુ મહારાજ વિહાર કરતા અમારા રાજ્યમાં પધારે, તે કેવું સુંદર. મારા સ્વામી પ્રદેશી રાજા હિ'સા, ઝુડમાં ઘણા આસક્ત છે, વળી માંસ, મદિરા, મધ, જુગાર, શિકાર આદિ પાપકામાં નિરતર પ્રવતેલા છે, તે જે કાઈ પ્રકારે પ્રતિમાપ પામે, મારા સરખા માહિતાપદેશ કરનાર ભક્ત બુદ્ધિશાળી મંત્રી હોવા છતાં તે પાપના પ્રભાવથી નરકમાં પતન પામશે. તેા ધર્મી-મંત્રી તરીકે સ્વામીની સેવા કરનાર હું ન ગણુા.
આ લેાકમાં કાર્ય સાધી આપનાર મિત્રો અને મંત્રીએ ઘણા હેાય છે, પરંતુ સ્વામીનાં પરàાસનાં કાર્યો સાધી આપનાર એવા વિશ્તા જ હોય છે. માટે શ્રીફ્રેશી આચાયને શ્વેતવિકા પુરી તરફ વિહાર કરવાની વિન ંતિ કરું. કંઈક સમયે કેશી આચાય ત્યાં પધાર્યાં. આચાય ભગવત અહિં આવી ગયાના સમાચાર જેણે જાણેલા છે, એવા ઉત્તમ મંત્રી વધામણી આપનારને શ્રેષ્ઠ પાશ્તિાષિક આપીને સમયાનુસાર સવ ઋદ્ધિ સહિત વ"દન કરવા માટે ગયા અને વાંદ્યા. ત્યારપછી વિચાયુ" કે, નાસ્તિક વાદી રાજાને અહિત કેવી રીતે લાવવા? કાઇક સમયે અશ્વ ખેલાવવા માટે શસ્ત્ર નીકળ્યા હતા, ત્યારે પરિશ્રમને થાક ઉતારવા માટે મંત્રી ગુરુને રહેવાના સ્થાન તરફ વ્રુક્ષછાયામાં રાજાને લઈ ગયા.
"Aho Shrutgyanam"