________________
ગાથાળકની થા
{ ૩૨૧ }
થયા પછી જાણે કે આ મૃત્યુ પામ્યા છે, ત્યારે મારા ડાબા પગે કતાન-સૂતળીની રારી માંધીને શ્રાવસ્તિ નગરીની બહાર હું' જ્યારે ઘસડીને લઈ જવાતા હાઉં, ત્યારે તમારે આ પ્રમાણે શ્વેષણા કરતા ચાલવું કે, “જિન ન હેાવા છતાં હું જિન — પ્રેમ ખેાટા પ્રલાપ કરનાર, કેવલી ન છતાં પણ હું... કેવલી —પ્રેમ પ્રતાપ કરનાર આ ગશાળા છે. ” એમ આવતાં ખેલતાં માશ મૃતકને ઘસડો, આ પ્રમાણે સાગન વાવીને નક્કી કરાવેલ. જ્યારે કાલ પામ્યા એમ જાણ્યું, ત્યારે રહેવાના સ્થાનનું દ્વાર અષ કરીને શ્રાવસ્તિ નગરી આલેખીને લજજા પામતા એવા તેના પરિવારે તે કહ્યા પ્રમાણે આલેખેલી નગરીમાં કર્યું..
ગાથાળક પણ કાળ પામ્યા થકા અચ્યુત ૪૯૫માં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યારપછી મહાવીર પ્રભુ શ્રાવસ્તિથી મિકિ ગામ ગયા. ત્યાં ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, એશાળા સ્વર્ગમાંથી ચવીને કયાં ઉત્પન્ન થશે? ભગવતે ભગવતીસ્ત્રમાં ગેચાલક અધ્યયનમાં કહ્યા પ્રમાણે સર્વ હકીકત કહી. છ માસ પછી રેવતી શ્રાવિકાએ વહેાશ વેલ ઔષધ વડે ભગવત નિરોગી શરીરવાળા થયા.
એ પ્રમાણે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિની કથા. (૧૦૦)
મા પ્રમાણે સારા સારા વિનયવાળા શિષ્યની ગુરુ વિષે ભક્તિ તાવીને હવે એવા કયા ગુરુ ભક્તો થાય છે, તે જણાવે છે
पुण्णेढि चोइआ पुरक्खडेहि सिरिभायणं भविअ - सत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पच्जुवासंति ॥ १०१ ॥
"
વસ્તુવરવ-ચસદ્દસાળ-વાયના મોત્રના સુદ્દ–મથાળું । આરિયા ઇમેલ, જૈસિ-પક્ષી (વ) તે હૈ ।। ૨૦૨ ।।
પૂર્વભવના પુણ્યના પ્રભાવથી પ્રેશએલા આ લેાકમાં રાજ્ય-“પત્તિ માદિ તેમ જ ચારિત્ર-સમૃદ્ધિ વગેરે રૂપલક્ષ્મીના માજન મનીને પહેાકમાં નજીકના કાળમાં જેમનું' માકલ્યાણ થવાનું છે, એવા પ્રકારના આમમેસિન્ના' આત્માએ દેવતાની જેમ શુરુની પ`પાસના-સેવા કરે છે. (૧૦૧)
*
ઉત્તમ પ્રકારના શિષ્યાને શા માટે ગુરુએ સેવા કરવા ચેાગ્ય છે તે કહે છે— ઘણાં લાખા પ્રમાણ ઉપરાંત સુખ આપનારા અને સેકા દુઃખાથી મુક્ત કરાવનાર માચાય ભગવતા હાય છે. મા વાત પ્રસિદ્ધ છે, માટે ગુરુની પ્યુપાશ્તિ કરવી. આ પ્રમાણે કાને સુખ આપનાર અને દુઃખથી મુક્ત કરાવનાર કાણુ થયા? તે અને માટે ધ્રાંત જણાવે છે કે, કેશી માચાય અને પ્રદેશી શા બંને પ્રસિદ્ધ હેતુ. દૃષ્ટાંત છે. (૧૦૨) તે મા પ્રમાણે—
૪૧
"Aho Shrutgyanam"