________________
[ ૩૨૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ તું જ ખરેખર સર્વથા વિનાશ પામે છે. ભગવતે તને દીક્ષા આપી શીખવ્યું અને તેની જ વિરુદ્ધ બેટું વર્તન કરે છે.”
આ પ્રમાણે કહ્યું, એટલે ક્રોધે ભરાય થકો સવનુભૂતિ નામના અનગારને તે જેલેય છેડી રાખનો ઢગલો કરી નાખ્યું. ત્યાંથી કાળ કરી તે ગુરુભક્તિના કારણે પ્રશસ્ત કષાયોગે સહસાર નામના દેવલોકને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી રવીને મહાવિદેહમાં સિદ્ધિ પામશે. બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને ઊંચા અવરથી જેમ તેમ અપમાનના શબ્દો બોલવા લાગ્યા, ત્યારે મહાવીર ભગવંતના અંતેવાસી સુનક્ષત્ર નામના અનમાર હતા, પણ પોતાના ધર્માચાર્યના અનુરાગથી આ શબ્દો ન સહી શકવાથી સર્વાનુભૂતિની જેમ બોલવા લાગ્યા.
આ પ્રમાણે બેલતા સાધુ ઉપર ગોશાળ ક્રોધે ભરાઈને એકદમ સુનક્ષત્ર સાધુને તેને વેશ્યાથી પરિતાપ કરવા લાગ્યા, એટલે તે સાધુ ત્રણ વખત મહાવીર ભગવંતને વંદન કરી, નમસ્કાર કરી, પિતાની મેળે જ પાંચ મહાવ્રત ઉચરીને આરોપણ કર્યા. સાધુ-સાવીઓને ખમાવવા લાગ્યા. આલોચના કરી પાપોનું પ્રતિકમણ કરી કાલ પામેલા તે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યો. ત્યાંથી વીને તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે.
ત્યારપછી તે ગશાળા ફરી પણ મહાવીર ભગવંતને જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવંતે તેને કહ્યું કે, તે શાળે તું જ છે કે, જેને મેં પ્રવજયા આપી હતી. મુંડિત કર્યો હતો, બહુશ્રુત બનાવ્યા હતા, મને જ તે અવળી રીતે સવીકાર કરેલ છે.” ત્યારપછી આવી રીતે કહેવાયો, એટલે કે ધે ભરાએલા
શાળાએ ભગવંતને બાળી નાખવા માટે પિતાના શરીરમાંથી તેજ બહાર કાઢવા લાગ્યા. તે તેજેશ્યાને અગ્નિ ભગવંતના શરીરમાં ન પરિણમ્યો, પરંતુ ભગવંતને પ્રદક્ષિણા ફરી તે જ ગોશાળાના શરીરને બાળ અંદર પેઠો.
ત્યારપછી ગોશાળે ભગવંત આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે કાશ્યપ! પિત્ત વરથી વ્યાપેલા શરીરવાળા તમે છ મહિનાની અંદર શરીર-નાશ પામવા યોગે છદ્મસ્થપણામાં જ કાળ પામશે.” ત્યારે ભગવંતે શાળાને એમ કહ્યું કે, “હું તે હજુ સોળ વર્ષ વિચરીશ, પરંતુ હે ગોશાળ! તું તો તારા પિતાના તેજેડગ્નિથી અંદર બળતા અને પિત્ત-જવરથી ઘણાએ સાત રાતમાં જ છઘસ્થપણામાં જ કાળ પામીશ.” ત્યાર પછી ગોશાળાને સાતમી રાત્રિએ પિતાના પરિણામ પલટાયા અને પ્રાપ્ત થએલ સમ્યફવને લીધે તે આવા પ્રકારના ચિત્તવાળે થશે. - “જિન-કેવલી નથી જ, પરંતુ મંલિપુત્ર સાધુને હત્યારે છું.” ત્યારપછી પિતાના મતના આજીવિક વૃદ્ધોને બોલાવીને આ પ્રમાણે કરણ, “ હું ખરેખર જિન-કેવલિ નથી, પરંતુ મહાવીર જ તેવા જિન-કેવલી છે. તે તમે મારા કાળ
"Aho Shrutgyanam