________________
{ ૨૪૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
સાથે કરી આપીશ. તેના વચનથી વળી તેનુ મન સ્વસ્થ થયું અને ઘરકા! સારી રીતે કરવા લાગ્યા.
*
કરી વરવા લાયક થઇ, એટલે પુત્રીને કહ્યું કે, હે વત્સે ! અતિશય દ્વારા સ્વભાવવાળા ભર્તારને સ્વીકાર.' પુત્રીએ કહ્યું, હે પિતાજી! મારુ મણુ થાય તે પણ તેને હું નહિ. પરણીશ. 'ફરી ખેદમનવાળા થયા, ત્યારે મામાએ કહ્યુ` કે, હે વત્સ ! બીજી પુત્રી આપીશ. વિવાહસમય થયે, ત્યારે બીજીએ પણ શ્રૂત્કાર કરી નાપસંદ કર્યો. ત્રીજીના પગ ધોવા ઇત્યાદિક વિનયાચાર કરવા પૂર્વક દરરાજ લગ્ન કરવાની વાત કરે છે, તે તે પશુ આક્રોશ કરીને થૂકે છે.
ત્યારપછી પેાતાનાં અતિશય દુર્ભાગ્યના દુઃખથી દુભાએલા મનવાળા તેના આ ત્રણેએ તિરસ્કાર કર્યો, એટલે ઘરમાં કાંય શાંતિ ન મેળવતા તે ત્યાંથી બહાર નીકળી ગયે. ભાજન, વસ્ત્રાદિક વગરના પૃથ્વીપીઠમાં દીનમનથી ભટકતે, ભિક્ષાવૃત્તિ કરી જીવનનિર્વાહ કરતે હતેા. ભિક્ષાથી ઉત્તરપૂર્તિ થતી ન હતી, ભૂખ લાગતી. હતી, અતિરાગ, શેાક, દુર્ભાગ્યથી ભય’કર દુઃખી થએલા એવા તે ચિતવવા લાગ્યે કે, મારા જીવતરને ધિક્કાર થાશે.’
*
‘મનુષ્યપણું સમાન હેાવા છતાં, ઇન્દ્રિય-સમુદાય દરેક સરખે હાવા છતાં હુ ભિક્ષાથી જીવું છું અને બીજા ભાગ્યશાળીએ અહિ આનંદ ભાગ-વિલાસ કરે છે. એક મનુષ્ય એવા શાક કરે છે કે મે કોઇને કંઈપણુ દાન આપ્યું નથી. જ્યારે હું. તેનાથી વિપરીત શેક કરુ છુ કે આજે મને શિક્ષામાં કંઈ પ્રાપ્ત થયું નથી અને ઞામ ફ્લેશાનુભવ કરુ છુ. કેટલાક ધ કરવા માટે પાતાની ઘણી લક્ષ્મીને ત્યાગ કરે છે, જ્યારે ઘણા સ્થાનમાં જતિ થએલુ એવું આ ઠીબહુ' પણુ હુ' ત્યાગ કરી શકતા નથી.
પાતાને સુંદર તરુણીએ સ્વાધીન હોવા છતાં એક મનુષ્ય તેના ઉપર આંખ પણ કરતા નથી, જ્યારે હું તે માત્ર સ‘કલ્પ કરીને તેના વિષયના અ ંતેષ વહન કરુ છું. (૨૫) એક ભાગ્યશાળી પુરુષને ચારણુ લાકા ‘તમે જય પામી, લાંબા કાળ સુધી જીવતા રહેા, માનંદ પામા' —એમ સ્તુતિ કરે છે, જ્યારે હું' તે વગર કારણે શિક્ષા માટે ગયા હોઉં તે પશુ માશ ઉપર ઢાકા આદેશ-તિરસ્કાર કરે છે,
કેટલાક। કઠોર વચન બેસનારને એમ જાણે છે કે, • એમ બેન્રીને પણ તેને સતાષ થતા હોય, તા ભલે તેઓ તેમાં આનંદ માને,' જ્યારે હું તે કઠોર વચન કહેનાર-તિરસ્કાર કરનારને પણ આશીર્વાદ આપું છું, તે પણ મને ગળે પકડીને બહાર કાઢે છે. હું અતિશય પ્રચુર પાપને ભડાર છું, મારી ચેષ્ટા-વતન પણ ઘણુા હીન પ્રકારન છે. આવી રીતે હવે મારે જીવીને શું કરવું, આ દુઃખથી મુક્ત થવા માટે
"Aho Shrutgyanam"