________________
ન"ક્રિષણમુનિની કથા
[ ૨૪૭ ]
મને મરણુ એ જ શરણુ છે.' મા પ્રમાણે લાંબાકાળ સુધી ચિંતવીને સુંદર ધમમાગ ને ન જાણતા આ પર્વત પરથી પડતું મૂકી પડવા માટે વૈભારગિરિના શિખર ઉપર ચડવા
માંડે છે.
એટલામાં માગ વચ્ચે સ્થગ' અને મેક્ષમાં ઉપર ચડવા માટે નિસરણી સખા ગ્રાઉન્સંગ-ધ્યાનમાં રહેલા એક મહાસાધુનાં દર્શન થયાં. જે તપના તેજના એક સરખા મનેહરૂપવાળા અને રેખાથી મનહર જાણે સાક્ષાત્ મૂર્તિ હાય, અથવા નિલરત્નના માટા સ્તંભ હોય, તેવા શેાલતા હતા. નાસિકાની દાંડીપર સ્થાપન કરેલ સ્થિર મન્ત્ર જેને તારાનેા પ્રચાર છે, કરુણાસથી પૂર્ણ નેત્રવાળા હોય તેમ જે મુનિ શેભતા હતા. જે મેરુપર્યંત માફક અડાલ, ચરણાંગુલિના નિમાઁળ નખરૂપ દીવડીએ વડે ક્ષાંતિ આદિ દેશ પ્રકારના મુનિશ્ચમ જાણે પ્રકાશિત કરતા હોય, તેવા મુનિને પ્રણામ કરીને તેમના ચરણકમળની સેવા કરવા માટે આગળ બેઠા, મુનિવરે પણુ પૂછ્યું કે, ' હે વત્સ ! અહિં કયાંથી ? તેણે પણ પેાતાના સમગ્ર વૃત્તાન્ત અને છેલ્લે પંચત્વ પામવા માટે અહિં આવ્યે છુ.' એમ કહ્યું, ત્યારે મુનિએ કહ્યું કે, • હું સુંદર ! આવું અસુંદર–ન કરવા ચાગ્ય કાય" તે શા માટે આરબ્લ્યુ ? આત્મઘાત કરવા-એ એક મહાન અજ્ઞાન છે. સુંદર-વિવેક રહિત અધપુરુષાના માગ અશુભ કાય છે.
આચરવા સરખું આ
“કાંતા એક નિમલ નેત્ર અને સહેજ પેાતાનામાં સારા વિવેક હાય, અથવા તેવા સાથે સહવાસ રાખવા-એ ત્રીજું નેત્ર, આ ખને વસ્તુ જેની પાસે ન હાય, જગતમાં પરમાથી અન્ય છે અને તેવા આશ્વાત્મા ખેાટે માગે ચાલે તેમાં કયા અપરાધ ગણવા ?” આ પ્રમાથે ઉત્તમ મુનિએ શિખામણ આપી, એટલે તે પ્રતિષ પામ્યા અને વિચારવા લાગ્યું કે, મારા માટે દીક્ષા જ ઉચિત છે. તે દીક્ષા વડે તે જ કા છે. ગુરુએ કહ્યું કે- આ દીક્ષામાં મલથી મલિન શરીર હાય છે, પારકે ઘેરથી સાધુના આચાર પ્રમાણે ભિક્ષા લાવી આવિકા ચલાવવાની હાય છે, ભૂમિતલપર શયન કરવાતુ હાય છે, પાકુ ઘર માગીને, તેમાં મર્યાદા-પૂક રહેવાનુ હાય છે, હમેશાં 'ડી, ગરમી સહન કરવાં પડે છે. નિપરિગ્રહતા, ક્ષમા, બીજાને પીડા થાય તેવાં કાર્યોના ત્યાગ કરવાના, તપસ્યાથી કાયા દુળ રાખવાની હાય'
"
ત્યારે પેલાએ કહ્યુ કે, ‘મને આ સર્વ જન્મથી સ્વસાય-સિદ્ધ થએલી વસ્તુએ છે, પર ંતુ ચારિત્રના વેષવાળાને કહેતી વસ્તુએ શેાભા આપનાર છે, પરંતુ ગૃહસ્થા માટે તે ચેાલારૂપ નથી.' “ ચાગ્ય સ્થાન પામેલા સર્વે દાષા હોય, તે પણ ગુઢ્ઢા બની જાય છે.” તરુણીના મૈત્રકમળમાં સારી રીતે જેવું અજન ચેાભા પામે છે અને સુગધ રહિત જાસુદ પુષ્પ પણ જિનેન્દ્રની પૂજામાં ઉપયોગી નીવડે છે. આ પ્રમાણે ચિંતવીને પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે હવ્રત થયા. તે મહામુનિએ તેને પ્રત્રજ્યા ાપીને તેનું નક્રિષણુ નામ સ્થાપન કર્યું. (૪૪)
"Aho Shrutgyanam"