________________
વજ્રમુનિની કથા
[ ૨૩૫ ]
અગ્નિ કર્યાં નથી જળાવતા, આ જગતમાં ચંદ્ર કર્યાં પ્રકાશ નથી કરતા, શ્રેષ્ઠ લક્ષણ ધારણ કરનાર સત્પુરુષ કર્યાં પ્રગટ નથી થતા ? સ’ગિરિ ગુરુએ વજ્રાચાય ને પેાતાના ગણ સમર્પણુ કર્યો અને આયુષ્ય-સમય પૂર્ણ થવા આવ્યા, ત્યારે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધમ પામી મહર્દિક દેવ થયા, પાંચસે મુનિવરથી પરિવરેલા વાસ્વામી ભગવત પણ જ્યાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં હમેશાં તીથની પ્રભાવના થતી હતી. ત્રણે ભુવનના શ્રેણીપુરુષેનાં ગુણુ-કીતન એ તીવ્ર આનંદ ઉત્પન્ન કરનાર થાય છે, પરંતુ વર્તમાનકાળમાં તા અતિ-અદ્ભુત ગુણરત્નનુ ભાજન હાય તા વાસ્વામી છે.
હવે કુસુમપુર નામના નગરમાં સુદર કીર્તિ પામેલા ધન નામના શ્રેષ્ઠી હતા, તેને લજ્જા અને સૌભાગ્યાદિ ગુણવાળી મનેહર ભાર્યાં હતી. તેમને પેાતાની દેહકાંતિથી ખેચરી ( વિદ્યાધરી ) અને દેવાંગનાના રૂપથી ચડિયાતી કન્યા હતી, જે ભર ચૌવનવયને પામી, તે શેઠની ઉત્તમ યાનશાળામાં રહેલી સાધ્વીજીએ દરરોજ વ સ્વામીના શબ્દ–ચંદ્ર સમાન ઉજવલ ગુનેાની સ્તુતિ કરતા હતા, જેવા કે ૮ મા અખંડિત શીલગુણુસ ́પન્ન છે, બહુશ્રુત જ્ઞાની છે, પ્રથમ ગુણ પણ અનુપમ છે, ભડાર છે, એના જેવા સગુણસ'પન્ન ખીજા આત્માએ શેાયા પ મળતા નથી. તે શેઠપુત્રી સાધ્વીજીના મુખેથી મહાગુણા સાંભળીને વાસી વિષે અતિદઢ અનુરાગવાળી બની,
ના
*
વમાં દૃઢ મનવાળી ખનેતી તે પોતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગી કે, એ મારા વિવાહ વની સાથે થશે, તે હું તેની સાથે લગ્ન કરીશ, નહિંતર જ્વાળામાંથી ભયકર એવા અગ્નિનું જ મારે શરણુ કરવુ, તે સિવાય બીજું કાઈ મારે શરણુ નથી.' સાવીઓએ તેને હ્યું કે, ઉત્તમ કુલમાં જન્મેલી બાલિકાઓ સ્વય’ વરને પસ‘દ કરીને ખેલતી નથી, વળી વજાવામી તે સાધુ છે, એટલે વિાહ તો કદાપિ કરે જ નહિ.' જે વા મારા સ્વામી નહિ થશે અને લગ્ન નહિ કરશે. તા નક્કી હું પણ દીક્ષા અંગીકાર કરીશ. આ પ્રકારના મારા નિશ્ચય છે.’
:
ભગવત વજીવામી પશુ વિહાર કરતા કરતા ક્રમે કરી પાટલીપુત્ર પધાર્યા. હિમ-સરખા ઉજ્જવલ ચાસમૂહવાળા વસ્ત્રામીનું આગમન સાંભળીને નદિત થયેલા રાજા પાતાના પરિવાર સહિત જ્યાં સન્મુખ જવા નીકખ્યા, તે ટાળે ટાળે સમુદાયરૂપે નગરમાં આવતા સાધુએને તૈયા. તેમના દેખાવડા શરી૨ દેખીને શા. પૂછવા લાગ્યા કે, ‘આ જ વાસ્વામી છે કે બીજી છે?' એ પ્રમાણે વિકસિત નેત્રવાળા શન અને લારા દૂર દૂર નજર કરવા લાગ્યા ત્યારે અનેક મુનિ-સમૂહથી પરિ વરેલા તેમને જેયા,
*
ઘણા બહુમાન-પૂર્વક ઘણા કાને એકઠા કરી મસ્તીથી અભિદન અને વિનયનાં વચના એવા પૂર્વક સ્તુતિ કરી, નગરના ઉદ્યાનમાં નિવાસ કર્યાં, ત્યારપછી.
"Aho Shrutgyanam"