________________
કવિરાજ્ય કથા
[ ૧૭૯ ] કબૂલેલી ૫૦૦ સેનામહોરો આપી દીધી. બાકી વધેલું દ્રવ્ય ૫૦૦ રહ્યું તેમાંથી ૧૦૦ સેનામહોરો પિતાની પાસે રાખી, ૪૦૦ દીનાર મૂળનાશ શેઠને
ત્યાં થાપણ રાખવા-રક્ષણ કરવા માટે આપી.
નાન-જન વગેરે કાર્ય કરનારી કરી નામની દાસીને ૧૦૦ કીનાર ખર્ચ માટે આપી. ખાન-ભેજનાદિ કા પતાવીને વસ્ત્ર અને ભેજનની સામગ્રી અરીદ કરવા માટે મૂકનારા શ્રેષ્ઠી પાસે ૧૦૦ દીનારો માગી. ત્યારે રૂઆબપૂર્વક કહ્યું કે, “તું કોણ છે? સે દીનારની શી વાત છે? –એમ કહેવાયેલ તે લેણદાર તેના આંગણામાં ભૂખ્યો-લંઘન કરીને બેઠે, એટલે તેના પિતા લઈધુડિ શેઠ ત્યાં પહોંચ્યા. પુત્રને કહ્યું કે, “હે પુત્ર ! તેની દીનારો તેને અર્પણ કરી દે, નહિંતર તું મુકત નહીં થઈશ અથવા તે ગાંડ બની દિવસે પસાર કર. હું તેનું નિવારણ કરીશ. જે પચી ગયા, તે ૪૦૦ દીનારે અર્જા-અર્ધા કરી બંને વહેંચી લઈશું.
બીજા દિવસે ચોગરાજ માગણી કરતું હતું, ત્યારે “મૂલનાશ” પુત્ર ગાંડો બની ગ અને “આવાવાવા” એમ ગાંડપણના શબ્દો બોલવા લાગ્યો. વજન કે પરજન જે કોઈ કંઈ પણ બેહે તે સર્વ સન્મુખ “આવાવાવા” એમ બોલવા લાગ્યા. ત્યારપછી લય વુડ પેઠે યોગરાજને કહ્યું કે, “તમે સર્વ પ્રકારે કે થોડા પ્રકારે મારા પુત્રને ગાંડા કરી નાખ્યો. તે પરવશ થયો છે, તેને તમે હેરાન-પરેશાન કેમ કરો છો ? માટે ચૂપ બેસી રહે, આ સ્થાનની ઉભા થઈ બીજે સ્થાને જાવ. પછી યોગરાજ “રાજાને ફરીયાદ કરીશ” એમ કહ્યું, એટલે પિતાએ કહ્યું કે, “તારી સર્વ દીનારા ખર્ચામાં પૂરી થશે, કારણ કે તેઓ રાક્ષસ સરખા ભૂખ્યા-ડાંસ હોય છે. જે તારે શેઠનું લેણું વસુલ કરવું હો, તો કાળ-વિલંબ કરવો પડશે.” એ પ્રમાણે કાલ-વિલંબ કરવા લાગ્યા.
કેટલાક દિવસ પછી પિતાએ પુત્રને કહ્યું કે, “આગળ તે કબૂલ કરલ ૨૦૦ સોનામહોર મને આપ.” એટલે પુત્ર પિતા સન્મુખ પણ આવાવાવા” કહેવા લાગ્યા. કરી માયા તો પણ એમ જ કહેવા લાગ્યો. કોપાયમાન પિતાએ મૂલના પુત્રને કહ્યું કે, “મને ઉપાય બતાવનારને પણ “આવાવાવા” કહે છે?” ત્યારે પુત્રે કહ્યું કે, તમારી સાથે, તમારા પિતા સાથે અને દાદા સાથે “આવાવાવા.” ત્યારપછી પિતા ત્યાંથી ઉભા થઈ પિતાના ઘરે ગયા. જેગરાજને બોલાવી કહ્યું કે, “તારી ચારસોએ હીનાર પાછી વાળી આપું, જે તેમાંથી બસે મને આપે છે. એટલે તેણે તે કબૂલ કર્યું, યોગરાજને કાનમાં ગુપ્તપણે કરવાનું કાર્ય જણાવ્યું. પછી યમરાજ મૂળનાશ પાસે ગયો. જુહાર કરી તેણે કહ્યું કે- “હું તારી પાસે કંઈ માગણી કરતું નથી. જે તમે મને સેવક તરીકે સ્વીકારા, તે હું આપની સેવામાં રહેવા તૈયાર છું.' તે પ્રમાણે કબૂલ કર્યું અને યોગરાજ પણ તેની આરાધના કરવા લાગ્યા અને વિશ્વાસપાત્ર બની ગયા.
"Aho Shrutgyanam"