________________
( ૧૮૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનવાહ
કેઈક સમયે કાર્ય પ્રસંગે શેઠાણીને બહાર જવાનો અવસર આવ્ય, ત્યારે માર્ગમાં સહાયક તરીકે યોગરાજને આપે. કોઈક છૂપા ઘરમાં શેઠાણીને પૂરી દીધાં. બહાર તાળું માર્યું. મૂળનાશ પાસે આવ્યો. “શેઠાણી કયાં ગયાં ?” એમ પૂછ્યું, પરંતુ તેનો ઉત્તર આપતો નથી, અતિઆગ્રહથી પૂછ્યું, ત્યારે છેલ્યા કે, “શેઠાણી કેણ? તું કેણ છે?” બીજી વખત, ત્રીજી વખત એમ વારંવાર પૂછ્યું, ત્યાર આવેશથી “આવાવાવા” બેલવા લાગ્યા.
સામ, ભેદ વગેર ઉપાય પૂર્વક લોકેએ પૂછયું, તે પણ તે જ જવાબ આપવા લાગ્યો. ત્યારે કયવુડિ શેઠે કહ્યું કે, “એનું હોય તે સર્વસ્વ સમર્પણ કરે, તે જ શેઠાણ પાછો મળશે, નહીંતર તારી સ્ત્રી ગઈ સમજવી. તેની સોનામહોરે પાછી આપી, એટલે તેની કિયા અર્પણ કરી. લયહિ શેઠને ૨૦૦ કીનારે આપી. થોડી દીના કપડાં, ભેજનાદિ માટે પાસે રાખી, બાકીની દિનારા સંકરિકા દાસી ન જાણે તેમ ખાડામાં દાટી દીધી. કપડાં. ભેજનાદિ કાર્યમાં વધારે ખર્ચ કરતાં જોયા એટલે
ગરાજને પૂછ્યું કે, “ તારી પાસે આટલી ધન-સંપત્તિ કયાંથી આવી? સાચી હકીકત જણાવી, પણ છુપાવેલું દ્રવ્યનું સ્થાન ન જણાવ્યું. પછી ઘરમાં ખર્ચ કરવા માટે સંકરિકાએ દ્રવ્યની માગણી કરી.
રાત્રે શંકરિકા ઊંધવાને ડોળ કરીને સૂતી હતી, ત્યારે તેણે તે સ્થાનમાંથી ડુંક દ્રવ્ય તેમાંથી બહાર કાઢયું. ઉઠીને શંકરિકા પાછળ ગઈ અને દાટેલું ધનનું સ્થાન જાણું લીધું, બીજા દિવસે તે જ્યારે બહાર ગયે, ત્યારે તે ખાડામાંથી બાકીના
નૈયા કાઢી લીધા અને ત્યાંથી ચાલી નીકળી. યોગાજ પાછો આવ્યો. શંકરિકા દેખાણી નહિ, એટલે નિધાન-સ્થાનકની તપાસ કરી તો સર્વ શુન્ય દેખાયું. પોતે પણ સર્વથા ધન વગરને થઈ રા. ભજન માત્ર પણ મેળવ્યા વગર નગરમાંથી બહાર નીકળી પોતાના સ્થાનકે ગયે. ચિંતવવા લાગ્યા કે –
જેઓએ બંદીજનોની અર્થાત્ માગણી કરનારાઓની પ્રાર્થના ઉદારતા-મહાદયથી પૂર્ણ કરી નથી, જેઓએ પરોપકાર માટે કારુણ્યની મમતાથી સ્વાર્થની ગણતરી કરી નથી, જે હંમેશાં પાકાં દુખે દુખત બુદ્ધિવાળા થઈ રહેનારા છે, એવા સાધુઓ અત્યારે અદશ્ય થયા છે. અત્યારે નેત્રમાંથી નીકળતા અશુ વેગને રાકી કોની પાસે રુદન કરવું?”
ચાર સમુદ્ર રૂપ મેખલાવાળી, આતશ વગરની પૃથ્વીમાં જમા કરતાં અમાએ તે કે ઈ પણ નિષ્કલંક ગુણવાળે કયાંય દેવ્યો કે સાંભળ્યું નથી, કે જેની આગળ લાંબા કાળથી ધારણ કરતાં હદયનાં દુઃખે અને સુખે સંભળાવીને એક કે અર્ધ-સ, શાંતિનો અનુભવ કરીએ.”
"Aho Shrutgyanam