________________
ઉતાવળ કરનારની લક્ષ્મી નાશ પામે છે
[ ૧૬૭ ]
નક્કી પુત્રવધૂ પીયરમાં જઈ ધનની વાત જાહેર કરતા સર્વ કાર્ય નિર્વિઘ્ને પતી ગયું, જે કાયની મેં' સ્થિરતા રાખી તા.’
હવે ઉંચી ખડકી તથા દ્વારમાં એક સારા દ્વારપાળ રાખા, વળી ઘણુ' ધન ખરચીને હવે પુત્ર-વિવાહ કરે.' પરંતુ સુદર શેઠ એમ ઉતાવળા કાર્ય-સાધક ન બન્યા. એટલે સુંદરીએ કહ્યું કે, • હે પ્રાણનાથ ! હું ઉત્તમ ! ચિત્તને સ્થિરતામાં લગાડા.’ ઉતાવળ કરનારની લક્ષ્મી નાશ પામે છે---
ઉતાવળા મનુષ્ય સિદ્ધ કરેલા કાર્યના વિનાશ કરે છે, પાછળથી પસ્તાય છે, જેમ વિષ્ણુ, કે જેનું કથાનક શ્રવણ કરવા ચેાગ્ય છે. ધનના અર્થી એવા કોઈ વિષ્ણુ નામના કુટુંબના અગ્રેસરે કાઈ દેવતાની આરાધના કરી. પ્રસન્ન થયેલા દેવે વિષ્ણુને કર્યું કે ‘સુવણુ મય એવા માર બનીને રાજ નૃત્ય કરતા હું એકાંતમાં તને એક મારપીછ આપીશ. તેનાથી તું શ્રીમંત બનીશ.' ‘ચૈત્તિ’—એમ કહીને તે દરરાજ સુવણું પીછ મેળવતા ઋદ્ધિ-સમૃદ્ધ બન્યા અને સવથા વિલાસ કરવા લાગ્યે કાર્યક દિવસે તેણે વિચાર કર્યો કે, ‘દાજ ત્યાં જઇને કાણુ માગણી કર્યો કરે ? સર્વાંગ મારને જ પકડી લઉં !'
અન્ય કાઈ દિવસે નૃત્ય કરી રહેલા મારને ટૅખીને તે તેને પકડવા દોડયા. તેને એ હાથથી પકડયા, એટલે કાગડા થઈને ઉડી ગયેા. ત્યારથી માંડીને તે મેટર સુવણુ - પીછ આપતા નથી અને વ્યંતરદેવ દન પણ આપતે નથી. એટલે વિષ્ણુ દરિદ્ર અને દીનમનવાળે બની ગયા. કહેવાય છે કે :— · ઉતાવળ વગર કાર્યાં કરા, ઉતાવળ કરવાથી કાના નાશ થાય છે. ઉતાવળ કરનારા મૂર્ખ મારને કાગડા કરી નાખ્યા.’ આ પ્રમાણે પદ્મશ્રીએ જ ધ્રૂસ્વામીને ઉતાવળ ન કરવા માટે વિનતિ કરતાં જણાવ્યું કે, ‘અમારું' તારુણ્ય છે, ત્યાં સુધી પ્રિય વિલાસવાળા લેાગા ભેાગવા. ત્યારપછી તમારા પગલે અનુસરીને વૃદ્ધાવસ્થા પર્યંત સર્વ શિક્ષાવાળી દીક્ષા અમે સર્વે ગ્રહણ કરીશું.'
ધમ કાય માં સ્થિરતા ઢીલ ન કરવી—
ત્યારપછી જ ભૂસ્વામીએ કહ્યું કે— • હે પ્રિયા! તમાએ કહેલું સવ મેં સાંભળ્યું. છતાં પણ આર્ચોએ ધમ કાય માં સ્થિરતા-ઢીલ ન કરવી જોઇએ. પાપકાય માં ધીમી ગતિ કરવી વ્યાજબી છે. આ ભુવનમાં અતિ કઠેર પવનની લહેરાથી ચપળ પલ્લવના અગ્રભાગ સરખા લેાકેાનાં જીવિત ચપળ-અસ્થિર હાવાથી સવાર દેખાશે કે નહિ, તે ક્રાણુ જાણે છે ?' વળી સ`પત્તિ ચંપકપુષ્પના રાગ સરખી ક્ષણિક છે, તિ મદેન્મત્ત સ્ત્રીની મખની લાલાશ સરખી છે, સ્વામીપણું' કમલપત્રના અગ્રભાગ પર રહેલા જળબિન્દુ સરખુ ચચળ છે, પ્રેમ વીજળી દંડ સખા ચપળ છે, લાવણ્ય હાથીના
"Aho Shrutgyanam"