________________
{ ૧૬૬ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ તાંખ્યા, કુટુંબ-સેવક પરિવાર વલ્લભ અને વિનયથી વર્તનાર હોય અને સાકર (ચાસણી)વાળાં ઘેખર પીરસાત' હાય, તે જ અહિ ગ છે. ”
કાઇક સમયે ચામાસાની વર્ષાઋતુમાં આંગણાંની ખડકી પડી ગઈ. ઘર ઉંધાડું બની ગયું. ત્યારે સુદરી શેઠાણીએ શેઠને કહ્યું કે, ' આજે જ આ પડી ગયેઢી ખડ ક્રીને પાછી ચણાવી લેતા કેમ નથી ? આખા દિવસ ઘરનું' રક્ષણ કરવા સમર્થ નથી, તેમ જ બહારના કાઇ પહેરેગીરને પગાર પશુ આપતા નથી. દ્વાર ખેાઢીને સુખપૂર્વક જે ચારી કરતા નથી, ખરેખર ઠગાય છે. ' શેઠે કહ્યું કે, ' વાઘણું સરખી કૂતરી દ્વારમાં બેઠેલી છે, તે નવીન અાવનાર સવને દેખીને શસે છે.' કેટલેક સમય પસાર થયા પછી બિચારી કૂતરીને પણ કેઈએ મારી નાખી, તેથી કરીને ગૃહદ્વાર સથા ઉઘાડુ અને શૂન્ય બની ગયું. વળી ફરી સુંદરીએ શેઠને કહ્યુ કે, “ કાઇક કૂતરી લાવીને ગાઢવા, નહિતર શૂન્ય દ્વારમાં કાઇ પ્રવેશ કરીને ઘરમાં ચારી કશે, ' શેઠે હ્યુ* કે- હૈ સુંદર! લકમી સ્થિરતાવાળા મનુષ્ચાને વરે છે. ' ત્યારે સુંદરીએ કહ્યું કે, લક્ષ્મી સ્થિર થાય કે અસ્થિર થઈ ચાલી જાય, તે કાણું જાણી શકે ? કાઈક સમયે પુત્ર-પત્ની મૃત્યુ પામી, ત્યારે શેઠાણીએ કહ્યું કે, ‘ આ યુવાન પુત્રને ક્ી કેમ પરણાવતા નથી. ? એકલી હુ. કેટલા કામને પહોંચી વળું વળી નહિ. પરણાવશે તા, આ યુવાનપુત્ર જુવાનીના તેરમાં બહાર ભટકીને પૈસાને દુય કરશે. ' સુ ંદરશેઠે ફરી પત્નીને તે જ પ્રત્યુત્તર આપ્યા, એટલે શેઠાણીએ સભળાવ્યું કે, ‘તમને કોઈ નવા ખાટા આગ્રહરૂપી ગ્રહના વળગાડ વળગ્યા જાય છે. આવે એકાંત ખેાટા
'
બહુ પકડી રાખવાથી તમારી લક્ષ્મી અવશ્ય ચાલી જશે. મારુ કહેવુ કાર્યો સમજો અને કાઇનું કહેલું માન્ય કરી. ’
એક દિવસે તે ગામની નજીકના માર્ગેથી એક ભ્રમણ કરતા સાથ પસાર થતા હતાઃ ત્રિએ જ્યારે સાથ પસાર થઈ રહેલ હતા ત્યારે ભય પામેલી એક સારી ખચ્ચરી શેઠના આંગણામાં આવી પહેાંચી. તેની પીઠપર રહેલા સેાના-મહેારાથી ભરેલાં વીશ ભાજન નીચે પાડી ફરી સાયની સાથે ભળી ગઈ. શેઠ અંધકારમાં તે દેખીને ખુશ થઈ કહેવા લાગ્યા કે, ‘ જે ધીરતા અને સ્થિરતાનું મૂળ ' ભય પામેલા તેણે સેનામહારા ઘરની અંદર ગેાઠવી દીધી. કેટલા સેાનૈયા છે, તે જાણીને ધનની ગુપ્તતા જાળવતે હતેા. હવે શેઠે એકાંતમાં ગુપ્ત માંત્રણા કરતાં તેાષ અને આવેશથી કહ્યું કે, હૈ સુંદરી ! મે તને આગળ કહેલુ હતું કે, લક્ષ્મી સ્થિર પુરૂષને પ્રાપ્ત થાય છે અને તે માની ગઈ. હવે તું કાય માં સ્થિર થા. જો ખડકી ચણી લીધી હત અને દ્વાર મધ હોત તેા ખચ્ચરી અંદર પ્રવેશ કેવી રીતે કરી શકતે ? અને કૂતરી દ્વારમાં બેઠી હોત તેા ભસ્યા કરતે, તે પશુ લક્ષ્મી પ્રવેશ ન કરી શકતે, કૂતરી ભમતી હાય તા આપણી મેળે જ દ્વાર અંધ કરી દઇએ. ચવાનપુત્રના લગ્ન કર્યાં હોત તે
"Aho Shrutgyanam"