________________
૧૫
-એ સ્યાદ્વાદરત્નાકરની રચનામાં વાદી દેવસૂરિએ સહકાર કરનારા પાતાના એ વિદ્વાન શિષ્યેના નામ-નિર્દેશ કર્યાં છે
!" कि दुष्करं भवतु तत्र मम प्रबन्धे ?, यन्त्रातिनिर्मलमतिः सतताभिमुखः । भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहों, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥
..
સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ સુગમ થાય માટે રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા નામની પ્રૌઢ વિદ્વત્તાભરી રચના કરી હતી, જે શ્રીયશવિજય જૈત બ્રેન્ચમાલા, વારાઝુસીથી વર્ષાં પહેલાં પ્રસિદ્ધ છે, તથા લા. દ. ભારતીય સસ્કૃતિ વિદ્યાભવન, અમદાવાદ તરફથી પણ અનુવાદ સાથે પ્રકાશિત છે,
રત્નાકરાવતારિકાના અંતમાં વૃત્તિકાર રત્નપ્રભસૂરિના પરિચય મળે છે કે-
प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा सम्भावितस्तार्किकः, कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः । दुर्वाकुश - देवसूरि-चरणाम्भोज द्वयीषट्पदः,
श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥”
*
ભાવા:-પદ્રવેદીએ-(વ્યાકરણજ્ઞા) વડે પ્રકૃષ્ટ તરીકે જાણીતા, તાર્કિકા વડે સ્ફુટ ષ્ટિ વડે સભાવનાદર કરાયેલ, અને હર્ષ થી મહાકવની કથાને કરનાર, સિદ્ધાન્તના માર્ગે ચાલનાર, દુર્ગાદીરૂપી હાથીના અંકુશ જેવા દેવસૂરિના અને ચરણ-કમળામાં ભ્રમર સમાન, અત્યન્ત અલ્પબુદ્ધિવાળા શ્રીરત્નપ્રભસૂરિએ આ વૃત્તિને રચી છે.
આ રત્નાકરાવતારિકાના એ પરિચ્છેદ્ય ઉપર મલધારી મારાજરોખરસૂરિએ ચેલ પજિકા યુ. લિ. પ્રથમાલા, વારાણસીથી પ્રકાશિત છે.
રત્નાકરાવતારિકાના આદ્ય પઘની શતાી વિ. સ. ૧૫૩૯માં જિનમાણિક્રયસૂરિએ ચી હતી, તેની અમદાવાદના ડેલાના ઉપાશ્રય-ભંડારની હ. લિ. પ્રતિ ઉપરથી પ્રેસકેપી મે* મુનિ મલવિજયની પ્રેરણાથી કરી આપી હતી, જે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિર, અમદાવાદથી પ્રકાશિત છે.
આ સિવાય આ રત્નપ્રભસૂરિએ ઉપદેશમાલા-વૃત્તિ રચના કરતાં પહેલાં પ્રાકૃત ભાષામાં વિ. સં, ૧૨૭૩માં અરિષ્ટનેમિરિત અહિલ્લવાડ પાટણમાં સમર્થિત કર્યુ હતું . જેના પ્રારંભ નાગઉર (નાગાર)માં કર્યાં હતા. છ પ્રસ્તાવવાળા આ રિતનું ક્ષેાકપ્રમાણ ૧૩૬૦૦ જણાય છે. આ ચિરતના આદ્યન્ત ભાગના ઉલ્લેખ અમે પાટણ જૈનભંડાર-ગ્રન્થસૂચી (ગા, એ. (સ, ન, ૭૬, પૃ. ૨૫૦ થી રપરમાં) દર્શાવેલ છે. તેમાં પણ વજ્રગચ્છ (૭)માં થયેલા મુનિચ'દ્રસૂરિનું વર્ણન, જે અમે ઉપદેશપઃ-અનુવાદની પ્રસ્તાવનામાં ઉષ્કૃત કરેલ છે. ત્યારપછી દેવસૂરિના વર્ણનમાં જણાવ્યુ` છે કે, “ સિદ્ધ~ શિરાણિ જયસિંહુરાજાની આગળ વિષ્ણુધાની સભામાં સ્ત્રી-નિર્વાણ સિદ્ધ કરીને જેમણે પ્રવચનને પ્રભાવિત કર્યુ હતું. તથા અણહિલ્લત્રાપુરમાં સાહુ ચાહડે કરાવેલ શ્રીવીર્
૧ રત્નાકરાવતારિકાની પાચીત તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૨૨૫માં વટપદ્મકમાં લખાયેલી હતી, તેના નિર્દેશ અમે જેસલમેર-ભાંડાગારીય ગ્રન્થસૂચી' (ગ. એ. સિ. નં. ૨૧, પૃ. ૧૮ માં કર્યો છે.
"Aho Shrutgyanam"