________________
નાથને રવરિએ હસ્ત-પદ્ધથી પ્રતિષ્ઠિત કર્યા હતા. તેઓએ પોતાના પદ પર ટીમશ્વરસૂરિને પ્રતિષ્ઠિત કર્યા હતા, જેઓ પ્રશમાદિ ગુણે વડે તેમના પ્રતિષ્ઠદ-પ્રતિબિંબ જેવા હતા.”
ઉપદેશમલાના વિશેષવૃત્તિકાર રત્નપ્રભસૂરિએ આ વૃત્તિના અંતમાં રત્નાકર સમાન બહદુગચ્છમાં થયેલા સાહિત્ય, તક, આગમ, લક્ષણ (વ્યાકરણ)-વિશારદ, સમસ્ત દેશમાં વિચરનાર વિદ્વયે મુનિચન્દ્રસૂરિના પધર શિષ્ય દેવસૂરિના શિષ્ય તરીકે પિતાને પરિચય આપે છે
“ળિઃ શ્રીમુનિવરનુક્રતાર્થસૂકામના,
पट्टे स्वे विनिवेशितस्तदनु श्रीदेवसूरिप्रभुः । आस्थाने जयसिंहदेवनृपतेयेनास्तदिग्वाससा,
सोनिर्वाण -समर्थनेन विजयस्तम्भः समुत्तम्भितः ।। तत्पप्रभवोऽभवन्नथ गुणग्रामाभिरामोदयाः, ____श्रीभद्रेश्वरसूरयः शुचिधियस्तन्मानसप्रीतये । श्रीरत्नप्रभसूरिभिः शुभकृते श्रीदेवसृरिप्रभोः,
शिष्यः सेयमकारि संमदकृते वृत्तिर्विशेषार्थिनाम् ।। व्याख्यातृचूडामणि-सिद्धनाम्नः, प्रायेण गाथार्थ इहाभ्यधायि ।
क्वचित् क्वचिद् या तु विशेषरेखा, सद्भिः स्वयं सा परिभावनीया ॥" ભાવાર્થ-શ્રમુનિચન્દ્રથરિ ગુરુજીએ પિતાના પદ ૫૨, ગીતાર્થ-ચૂડામણિ શિષ્ય દેવસૂરિપ્રભુને ત્યારપછી સ્થાપિત કર્યા હતા. જેમણે જયસિંહદેવ રાજાના આસ્થાન (સભા)માં, દિગમ્બરને પરાસ્ત કરી, સ્ત્રીનિર્વાણનું સમર્થન કરીને વિજયસ્તંભ સારી રીતે રોયે હતો.
તે વાદી દેવસૂરિના પદ-પ્રભુ, પવિત્ર બુદ્ધિવાળા ગુણેના સમૂહથી અભિરામ ઉલ્યવાળા શ્રીભદ્રેશ્વરસૂરિ થયા. તેમના મનની પ્રીતિ માટે, શ્રીદેવસૂરિજભુના શિષ્ય રત્નપ્રભસૂરિએ શુભ માટે વિશેષ અધિઓના હર્ષ માટે તે આ (ઉપદેશમલાની) વૃત્તિ કરી છે.
આ વૃત્તિમાં, વ્યાખ્યાત-ચૂડામણિ સિદ્ધ નામના વિદ્વાનને ગાથાર્થ કહેવામાં આવ્યું છે, ક્યાંક કયાંક જે વિશેષરેખા છે, તે તો સજજનેએ સ્વયં પરિભાવન-વિચાર કરવા ગ્ય છે,
प्रकृता समर्थिता च श्रीवीरजिनापतो भृगुपुरेऽसौ । अश्वावबोधतीथें श्रीसुत्रतपर्युपास्तिवशात् ।। विक्रमाद् वसु लोकार्क (१२३८) वर्षे माधे समर्थिता । एकादश सहस्राणि, मानं सार्धशतं तथा । अंकतोऽपि प्रन्थानं १११५० तथा सूत्रसमं ११७६४ ॥"
"Aho Shrutgyanam