________________
એરદત્ત-કુબેરદત્તાની કથા
[ ૧૪૯ ]
તા એને મૂખ કેમ ન સમજવા ? હું પણ મુનીન્દ્રોએ બતાવેલ માગે ભવના ક્ષ કરી માની આકાંક્ષા કરુ છું. • હૈ સુમિત્ર! આ આપણા આત્મા મનુષ્યામાં પશુ છે-એમ કેમ ન કહેવું ?' અથવા મોટા દુઃસાહસ કરવામાં-પાપ કરવામાં પણ નિય અને શકા વગરને છે. વિષયસુખના એક માત્ર અંશ છે, તેમાં લ`પટ ખની તેના ફળરૂપે પર્યંત જેવડા મહાદુ:ખને પણ ગણકારતા નથી.
...
પ્રભવે કહ્યુ કે, • હું બન્ધુ ! આ તમારા માતા-પિતા અતિ પ્રેમની લાગણીવાળા પ્રત્યક્ષ દેખાય છે, તેએ તમારા વગર કેવી રીતે જીવશે ? તમારી આશારૂપી પલ્લવાથી વિકસિત અનેલી એવી આ લતા સરખી પ્રિયાએ તમાશ વગર નિષ્ફલ ઉદયવાળી કાના હાસ્ય માટે નહિ થાય ? ’
જબુકુમારે કહ્યુ કે :-માતા, પિતા, પુત્ર, પુત્રીએ, પ્રિયાએ કાઇ પણ એકાંત નથી. આ એક જ ભવમાં તેમાં પરિવર્તન થાય છે. કહેવુ" છે કે, ' અનાદિ અનંત એવા સ’સારમાં ક્રાની સાથે આ જીવને કયા પ્રકારના સ`બંધ થયા નથી ? આમાં સ્વ-પર-કલ્પના કરવી નિરર્થક છે. આ સસારમાં માતા થઈને પુત્રી, બહેન કે ભાર્યા થાય છે, વળી પુત્ર પિતાપશુાને, ભાઇપશુાને, વળી શત્રુપાને પશુ પામે છે. પરલેાકની થાત તા માજી પર રાખા, પરંતુ અહિ` જ તેવા કિલષ્ટ ક્રમવાળા માતા આદિ પ્રાણીઓને પણ ફેરફાર સબંધ દેખાય છે. ૮ હું મિત્ર ! સાવધાન થઇ માત્ર એક દૃષ્ટાન્ત કહુ છુ, તે સાંભળ, જે જીવને મહાવૈરાગ્ય ઉત્પન્ન કરનાર છે. એક જ ભવની અંદર પરંપર વિચિત્ર કેવા સ‘બધા થયા, તે ઉપર કુબેરદત્ત અને કુર્મેર. દત્તા યુગલનું કથાનક છે.
કુબેરદત્ત અને કુબેરદત્તાયુગલ—
મથુરા નામની મહાનગરીમાં સુંદર શરીર અને મનેાહર લાવણ્યવાળી કુબેરસેના નામની વેશ્યા હતી, પ્રથમગર્ભના અતિભારની તેને અતિશય પીડા ઉત્પન્ન થઈ, ત્યારે તેની માતાએ કહ્યુ કે, હું પુત્રી ! આગમ ભારથી સર્યુ”, કાઇ પણ પ્રકારે આ તારા ગભ પાડી નાખું, આવું દુઃખ ભાગવવાથી આપણને શા લાભ ?' એ વાતમાં પુત્રી સમ્મત ન થવાથી સમય થયે એટલે એક પુત્ર અને એક પુત્રી એમ જોડલાં બાળકાને જન્મ આપ્યો. માતાએ કહ્યું કે, “ હે પુત્રી ! આ બાળન્ઝ્યુમનને ત્યાગ કર. વેશ્યાધમ ના મમને નુકશાન કરનાર આ બાળકયુગલથી સર્યું. ' કુબેરસેનાએ કર્યું, ‘હું માતાજી ! તમે ઉતાવળા ચિત્તવાળાં છે, વળી તમારે આ કાય કરવું જ છે, તે દશ દિવસ પછી જે તમને ઠીક લાગે તેમ કરશે! ' પછી કુબેરસેના૨ે કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામવાળી બે મુદ્રિકા-વીટી તૈયાર કરાવરાવીને દશમી રાત્રિના સમયે ઉત્તમ જાતિની ચાંદીની બનાવેઢી પેટીમાં રત્ન અને રેશમી વસ્રો પાથરીને તેમાં બનેના હાથની આંગળીમાં મુદ્રિકા પહેરાવીને તે અને બાળકને સાથે
અવશ્ય
"Aho Shrutgyanam"