________________
“જા સા, સા સા'નું દૃષ્ટાંત
[ ૧૨૭ ]
ચાનગરીમાં સ્ત્રી લાલુપી એક સુવણૅ કાર હતા. સુંદર રૂપવાળી જે કાઈ કન્યાને દેખે છે, તેની તે અભિલાષા કરે છે. તેના પિતાને ૫૦૦ સુવણુ મહેારા આપીને તે કન્યા સાથે લગ્ન કરતા હતા, એમ કરતાં તેણે પેાતાને ત્યાં ૫૦૦ સ્ત્રીએ એકઠી કરી. દરેક પત્નીને તિલક આદિ ચૌદ પ્રકારના આભૂષણે, ચીનાઇ. રેશમી વસ્રો આપે છે, પર ંતુ જે દિવસે જે ભાર્યાને ભેગવે છે, તે જ દિવસે કુંકુમ, પુષ્પા, આભૂષણે વસ્ત્રો આપે છે, ખીન્ન દિવસે આપતા નથી. . ઈર્ષ્યા-શસ્ત્રથી ઘવાએલા તે ઘરની બહાર નીકળતા નથી. સગા, સબંધી, પિતા, બન્ધુ આદિને ઘરમાં પ્રવેશ કરતાં રાકે છે. (૧૨૫)
એક વખત સ્નેહીમિત્રે ઉત્સવ પ્રસ'ગે ઘરે જમવા આમત્રણ આપ્યુ. જવાની ઇચ્છા ન હોવા છતાં હાથ પકડીને બળાત્કારે ઘરે લઇ ગયા. એ વખતે તે સ્ત્રીએ સામુદાયિક વિચાર કરે છે કે, આપણા જીવતાથી શે। કાયદે ? મળેલા ભેગા હોવા છતાં આપણે ભેગવટો કરી શકતા નથી. મણિરત્નાદિના તે નિશ્વાન પાસે રહેલાં છે, પણ આપણને તેને Àા લાભ ? રાક્ષસ અને યક્ષથી રક્ષાએલ એવા તે ભાગે ભેગ વટામાં કામ લાગતા નથી. આજે આપણને એકાંત સમય મળ્યેા છે, તે આપÈ લાંષાકાળે વસ, તએલ વિલેપન, આભૂષણથી શૃંગાર સજીએ. આ પ્રમાણે કામદેવને અનુરૂપ સર્વાંગે શૃંગાર સજી મનેહર રૂપવાળી તેઓ પેાતાનું વદન દણુમાં અત્રલાઇન કરતી રહેલી હતી; એટલામાં તે સેાનાર આવી પહેોંચ્યા.
તે ક્ષણે તેવા શણગારેલા શરીરવાળી સર્વને દેખીને કાપ કરી તેમાંથી એકને પકડીને તેને તાડન કયુ", એટલામાં તે શ્રી મૃત્યુ પામી. બાકીની સ્રીએ પેાતાના પ્રાણના નાશની શકાથી તે એક સામટી સવ` સીએએ વેગથી તે પતિ ઉપર દથા ફૂંકયાં, તેથી તે પશુ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામેલા પતિને રૃખીને તે અતિશય પશ્ચાત્તાપથી તપ્ત થએલ ચિત્તવાળી એકઠી મળીને સમય જાસુનાર એવી તેમે પશ્ચાત્તાપ કરવા લાગી કે, ખરેખર આપણે નિર્ભ્રાગિણીએ છીએ, પ્રતિમારિકા ’ એવી આપણી અપકીતિ થશે, પછી આપણે આપણુ મુખ કાને બતાવી શકીશું? હવે સાક્ષાત્ લેાક કુટુંબી, સ્નેહી સ`ખ'શ્રીએ દરરાજ આપણા ઉપર ધિક્કાર વરસાવશે, ભીખારીઓનાં ટોળાં પણ ગમે તેમ આપણુા માટે અપવાદ-તિરસ્કારનાં વચના એલશે, જેથી આપણે મરેલા જેવાં જ થઈશું. પાછળથી પ્રાણના ત્યાગ કરવા પડે, તા હજી સુધી આજે આપણું મહાપાપ કાઇએ જાણ્યું નથી, ત્યાં સુધીમાં આ ઘરમાં ઈંધણાં ભરીને ઘરને આગ લગાડીને માથે સ સાથે મૃત્યુ પામીએ. તે પ્રમાણે યુ, એટલે સતત સળગેલા અગ્નિની ભયંકર યજિહ્વા સરખી લાંબી જાળમાં તે મૂઢ શ્રી બળી મરી.
C
પાપ કર્યાં પછી જેના પશ્ચાત્તાપ પલ્લવિત થયા હતા, એવી તે કામ નિજ રાના પુણ્યયેાગે પર્યંત ઉપર એક પલ્લીમાં એક ન્યૂન એવા મહા ભરાડી ચારા થયા.
"Aho Shrutgyanam"