________________
[ ૧૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનુવાદ
પ્રથમ મૃત્યુ પામેલી ી એકાંતરે-એક ભવના આંતશમાં બ્રાહ્મણ કુળમાં પુત્રરૂપે થયે અને દાસપણુ કરવા લાગ્યા. બીજા ભવમાં તિયચતિમાં ઉત્પન્ન થયા હતા. પેલાને જન્મ્યા પાંચ વર્ષ થયાં હતાં, ત્યારે સુવધુ કાર પણ તિય ચના ભવ પૂર્ણ કરી તે જ બ્રાહ્મણકુળમાં અતિસ્વરૂપવાળી પુત્રીરૂપે જન્મી. તે પુત્રીને ખલ્યવયમાં જ કામાગ્નિને તીવ્ર ઉદય રહેતા હતા. નિર'તર શરીરમાં કામદાહ ઉત્પન્ન થાય, તેથી રુદન કર્યો જ કરે, કઈ પ્રકારે શાંત થતી ન હતી. ખાલિકાને સાચવનારી આ બ્રાહ્મણપુત્ર હતા. પૂર્વ ભવના કામદાહથી મળતી હતી. એમ કરતાં પેલા સેવક શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં તેની આંગળી ચાનિ પંપાળવા લાગી, એટલે રાતી બંધ થઈ ગઈ; એટલે રુદન બંધ કાવવાના ઉપાય મળી ગયા. બ્રાહ્મણે આવી કુચેષ્ટા દેખવાથી તેને તાડન કરી પેાતાના ઘરમાંથી હાંકી કાઢો, તે દુષ્ટ નેકર અતિક્રાવ પામ્યા અને ચારાને મળ્યો,
ચારે ખાજુ ઘાર અંધકારમાં પહેોંચેલ ઘુવડ સુખી થાય છે, દુષ્ટ માણસ દુષ્ટોના વનમાં જાય, તે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પેલી બ્રાહ્મણપુત્રી યૌવન ય ન પામવા છતાં અસતીએમાં અગ્રેસરપણું ધારણ કરનાર બની. માતા-પિતાએ તેને તજી દીધી એટલે રખડતી રખડતી તે એક ગામમાં પહેાંચી. તે ગામમાં પેલા પાંચમે ચારા ધાડ પાડીને આખું ગામ લૂંટી ગયા. પેઢી પણ તે ચારા સાથે ગઈ. તે પાંચસે ચારાને મા એક જ સ્ત્રી છે, તેએાની સાથે ભાગ સેાગવતી અતિશય હર્ષ પામે છે, ફરી ભાગવે, તા પણ તૃપ્તિ થતી નથી. જે સમુદ્ર જળથી અને અગ્નિ લાકડા-ઇન્ધયાંથી તૃપ્તિ પામે છે, બીજા બીજા પુરુષને તૃપ્તિ થાય છે, પરંતુ આ વિષયમાં સીએ તૃપ્તિ પામતી નથી. આ ચારે સાથે ફરે છે, જેમ સ્લેશની ઘટી બીજા બીજાના અન્નને દળે છે, તેમ આ તરુણુ કામિની સ્ત્રી પણ તે ગતિ પામેલી છે. કાઇ વખત ચારા ધાડ પાડવા માટે ગયા, ત્યાંથી એક બીજી સ્ત્રી એટલા માટે લાવ્યા કે, બિચારી આ એકલી સવ” સાથે ઘણી થાકી જાય, તેને રાહત આપવા માટે અને સહાય કરવા માટે કામ લાગે. (૧૫૦) પરંતુ આ ઇલુ તેને શેકવ ગણવા લાગી અને પેાતાના કામસુખમાં ભાગ પડાવનારી છે, તેથી તેને અહિં ઘરવાસ કરવા દેતી નથી, તેનાં છિદ્રો ખાળે છે અને મરકી માફક મારી નાખવા ઇચ્છા કરે છે.
જ્યારે સ ચારા ધાડ પાડવા ગયા, ત્યારે તેને ખેતીએ કહ્યું કે, ‘ આ કુવાના તળિયામાં શું જઈને અંદર નિરીક્ષણ કર’ પેલી જેવી જેવા ગઈ ધારા કૂવામાં બિચારીને ફેંકી. પાછા આવેલા તેએ અહેન કર્યાં ગઈ? તે જલ્દી કહે, અતિશય ક્રોધ કરવા • તમે તેની તપાસ કેમ નથી કરતા ?' ઇંગિત આકાર જાણવામાં કુશળ તેએ સમજી ગયા કે જરૂર આથે જ તેને મારી નાખી જશુાય છે.
"Aho Shrutgyanam"
અને પાણી ભરવા ઘણે દૂર ગયા, દેખાય છે ? કે અતી ! આગળ કે, તાત પેઢીએ ધક્કો મારી પૂછવા લાગ્યાં કે તારી નાની પૂર્વક તે કહેવા લાગી કે,